0
PM મોદી સહિત આ દિગ્ગજો આજે ગુજરાતમાં સભા ગજવશે
બુધવાર,નવેમ્બર 23, 2022
0
1
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરને મતદાન થવુ છે. બધા પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. એક તરફ જ્યાં આખા રાજ્યમાં પ્રચારને લઈને હોડ ચાલી રહી છે. તેમજ ગુજરાતમાં એક એવુ ગામ છે જ્યાં રાજનીતિક પાર્ટીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. અહીંની વોટિંગ લિસ્ટમાં બોંધાયેલા ...
1
2
ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર મુખ્ય 3 પાર્ટી ભાજપ, કોંગ્રેસ તથા આપના ઉમેદવારે ફોર્મ ભરી દીધાં છે. ત્રણેય પાર્ટીનાં થઈને 37 મહિલા ઉમેદવાર છે, જેમાં ભાજપનાં 17, કોંગ્રેસનાં 14 તથા આપનાં 6 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. આ મહિલા ઉમેદવારો પાસે પોતાનું ...
2
3
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હશે. આ જોતા ચાર્ટર પ્લેનની માંગ વધી છે. નેતાઓ ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં લોકોમાં તેમની હાજરી નોંધાવવા માટેના તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યા છે. આ માટે ગુજરાતમાં હેલિકોપ્ટર અને ખાનગી ...
3
4
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જોરદાર પ્રચારમાં વ્યસ્ત છે. આજે પીએમ મોદીની સાથે ગુજરાતમાં ભાજપના મોટા સ્ટાર પ્રચારકોનો મેળાવડો પણ થવાનો છે. આજે ગુજરાતના મહેસાણા, દાહોદમાં PMની રેલીઓ યોજાશે. આ સાથે તેઓ આજે ભાવનગર અને વડોદરામાં પણ જાહેરસભાઓ ...
4
5
ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બન્ને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી ...
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેના ઘણા દિગ્ગજ નેતાઓને ટિકિટ આપી નથી. ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા નેતાઓએ બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હવે તેમની સામે કાર્યવાહી કરીને પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે ગઈકાલે ...
6
7
વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે સુરતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરમિયાન મંગળવારે અરવિંદ કેજરીવાલની સભામાં આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી ઘર્ષણના અહેવાલ મળ્યા છે. આજે કેજરીવાલે સુરતમાં રોડ શોનું આયોજન કર્યુ હતું. જો કે તેની પહેલા સિંગણપોર ચાર રસ્તા પર ...
7
8
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ ગામડે-ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામ-સામે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ...
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી વધુ એક વખત વિવાદોમાં ફસાઈ છે. વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, બંને તબક્કાની ...
9
10
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ પોતપોતાના દાવા રજૂ કર્યા છે. રાજ્યમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નોમિનેશન સમયે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાંથી ઉમેદવારો વિશે ઘણી માહિતી સામે આવી છે. દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી મેદાનમાં એવા ...
10
11
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબનો જામ્યો છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. એક તરફ નેતાઓ મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર પ્રચારથી લઈને ...
11
12
માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ 2022ની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે ઉમેદવારી પત્રો સાથે ફાઈલ કરેલી ચૂંટણી એફિડેવિટમાં 661.29 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. 2012 અને 2017ની ચૂંટણીની એફિડેવિટ્સનું વિશ્લેષણ દર્શાવે છે કે પટેલ ...
12
13
ગુજરાતની 182 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. પરંતુ આ વખતે પરેશ ...
13
14
ગુજરાતમાં ડીસેમ્બરનાં પહેલા અઠવાડીયા વિધાનસભા ચૂંટણી થવાની છે. આ પહેલા આરોપ પરત્યારોપે જોર પકડયો છે ગુજરાતની ચૂંટણી વિધાનસભાને માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આજે PM મોદી સુરેન્દ્રનગર જિલ્લામાં ...
14
15
ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાનની ચૂંટણી સભા યોજાઈ રહી છે. જોકે તેમના આગમન પહેલાં જ સભા મંડપમાં સાપ નીકળ્યો હતો, જેથી અફરાતફરી મચી હતી. સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. સાપની નજીકમાં જ ખુરસી પર બેસેલા બાળકને એક ...
15
16
કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠકો પર ગઠબંધન થયું છે. જેમાં નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડવાનાં છે. ત્યારે અગાઉ અમદાવાદની નરોડા બેઠક પરથી NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. ત્યારે નવા ઉમેદવારને ચૂંટણી લડવા તૈયાર ...
16
17
ગુજરાતમા સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના પક્ષમા જોડાયેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને કોંગ્રેસ પાસેથી વીરમગામ વિધાનસભા સીટ છીનવા માટે મેદાન પર ઉતાર્યો છે. આ બેઠક જ્ઞાતિના રાજકારણથી મુક્ત માનવામાં આવે છે કારણ કે આ બેઠક પર લઘુમતી સમુદાય ...
17
18
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, આ પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે ...
18
19
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે રવિવારે એક સાથે પોતાના સાત નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે નારાજગી દર્શાવી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા આ તમામને પાર્ટીએ અનિશ્ચિત મુદ્દત સુધી બરતરફ કર્યા છે
19