0
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી ASI મહિલાનો પુત્ર બન્યો DSP,જોતાં માતાએ કરી સેલ્યૂટ તો પુત્ર આ રીતે કર્યું સન્માન
સોમવાર,ઑગસ્ટ 23, 2021
0
1
રાજ્યમાં અત્યાર સુધી 38.05% વરસાદ થયો છે. ગત વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 46% ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48%ની ઘટ છે.ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 ...
1
2
ISRO-LPSC Recruitment 2021 : ઈસરો લિક્વિડ પ્રોપુલ્શન સેંટર (LPSC) માં 10મા પાસ ડ્રાઈવર, ફાયરમેન, કુક અને કેટરિંગ અટેંડેટના પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેના માટે ઑનલાઈન આવેદન 24 ઑગસ્ટ 2021 થી શરૂ થશે. ઈસરોએ ભારે વાહન મોટર (HMV) ડ્રાઈવર કુક ...
2
3
દરેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેમાંય હવે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, લીલાં શાકભાજી અને દૂધમાં ભાવ વધારા બાદ હવે બાકી હતું એ કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે, જેના કારણે લોકોના બજેટ ...
3
4
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા મનોવૈજ્ઞાનિક સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે કુલ વસ્તીમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરવાળા એટલે કે જુગારની લતવાળા અડધા લોકો આત્મહત્યાની વિચારધારા ધરાવે છે, અને તેમાંથી આશરે 17% લોકો આત્મહત્યાનો પ્રયાસ ...
4
5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં લેવાયેલી રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ...
5
6
પાણીપુરીના શોખીન માટે એક ખૂબ જ નિરાશાજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાણીપુરી વાળા પાણીપુરીના પાણીમાં પેશાબ ભેળવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકો ભડકી ગયા અને પોલીસે પાણીપુરીવાળાની ધરપકડ કરી છે.
6
7
ભારતીય મહિલા લાંબી કૂદ ખેલાડી શેલી સિંહ(Shaili Singh) રવિવારે અંડર -20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (U-20 World Athletics Championship)ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ જમ્પ 6.59 મીટર હતો. પ્રથમ પ્રયાસમાં ...
7
8
કાબુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નવા સત્ર શરૂ થવાનો હાલનો સમય છે. જોકે, જ્યારથી તાલિબાનના લડવૈયાઓએ અહીંના રસ્તાઓ પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, કેટલીય વિદ્યાર્થિનીઓ પોતાના જીવનના પુરાવા નષ્ઠ કરવામાં લાગી ગઈ છે.
8
9
શિવસેના સાંસદ સંજય રાઉતે ભારતના ભાગલાની તુલના અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સાથે કરી છે. પક્ષના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમ 'રોકટોક'માં રાઉતે રવિવારે કહ્યું કે આ ઘટના દેશની સાર્વભૌમત્વ અને અસ્તિત્વના વિનાશની પીડાની યાદ અપાવે છે.
9
10
અફગાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછીથી બગડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધા દેશ પોતપોતાના નાગરિકોને ત્યાથી કાઢવામાં લાગ્યા છે. આને જોતા અફગાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરનારા ભારતીય વાયુસેનાના વિમાન આજે ગાજિયાબાદમાં હિડન બેસ પર ઉતરી ગયા. આ સાથે જ ...
10
11
RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટેતા. ૧૯ થી ૨૧ ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકશે.
11
12
શ્રાવણ મહિના પવિત્ર માસમાં તહેવારોની મોસમ જામી ત્યારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કેટલાક પ્રતિબંધ હજુ પણ યથાવત છે. ત્યારે ભાજપ દ્વારા આર્શિવાદ યાત્રામાં ડીજેની ધમાલ સાથે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગણેશ ઉત્સવમાં ડીજેને ...
12
13
ઈંડિયન રેલવે (Indian Railways) દ્વારા મુસાફરી કરનારાઓ માટે એક મોટા સમાચાર છે. જો તમારી પણ આજે ટ્રેન દ્વારા ક્યાંક જવાની યોજના છે, તો જાણી લો કે ખેડૂતોના આંદોલનને કારણે રેલવેએ ઘણી ટ્રેનો રદ કરી છે. પંજાબમાં ખેડૂતોના આંદોલનને કારણે આ ટ્રેનો રદ કરવામાં ...
13
14
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું શનિવારે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનૌની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 89 વર્ષની વયના હતા.
14
15
યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનુ શનિવારે સાંજે નિધન થઈ ગયુ. 89 વર્ષની વયમાં શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ અનેક દિવસોથી બીમાર ચાલી રહ્યા હતા. કલ્યાણ સિંહના આરોગ્યને જોતા સૌ પહેલા તેમને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર ...
15
16
ઈન્દોરમાં મહોરમના દિવસે એક 15 વર્ષની છોકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. છોકરીની માતાએ કહ્યું કે તેણે આવું કરતા થોડા સમય પહેલા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે- શું જેઓ ઈમામ હુસૈનની જેમ આજે મૃત્યુ પામે છે તેઓ શહીદ કહેવાશે ? શું ...
16
17
માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે. જ્યારે માતૃપ્રેમ અને ...
17
18
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તાલિબાનનું ઉદાહરણ આપીને મોદી સરકારને ચેતવણી આપી છે. ધીરજ ખૂટી જશે તો હટાવવાની અને મિટાવી દેવાની ધમકી આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયીની જેમ ...
18
19
રક્ષાબંધનના આ તહેવારમાં સુરતમાં જોવા મળી છે અનોખી મીઠાઈ. આ વર્ષે મીઠાઇની એક દુકાનમાં નવી અનોખી મીઠાઈ જોવા મળી છે. સોનાની મીઠાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ચર્ચામાં રહી છે. આ વર્ષે સોનાની મીઠાઈની સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકતરી, બબલ્સ ગમ અને હાલમાં જ ...
19