સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 3 એપ્રિલ 2022 (13:57 IST)

WhatsApp એક ભૂલ ભારે પડશે

વોટ્સએપે લોન્ચ કર્યા નવા ફીચર્સ
2013માં કરી હતી વોઈસ મેસેજિંગની શરૂઆત
દુનિયાભરમાં યુઝર્સ રોજ 7 બિલિયન વોઈસ મેસેજ મોકલે છે
વોટ્સએપે લોન્ચ કર્યા નવા ફીચર્સ
 
વોટ્સએપે જણાવ્યું છે કે એન્ડ્રોઇડની સાથે સાથે IOS યુઝર્સ પણ વોઈસ મેસેજને પોઝ અને રિઝયુમ કરી શકશે. 
 
રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીમાં વોટ્સએપ દ્વારા 14.26 લાખ ભારતીય એકાઉન્ટને બેન કરવામાં આવ્યા હતા. ભારતીય એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે.