0
ગુજરાતી જોક્સ- તમે બહુ ભોળા છો
ગુરુવાર,મે 25, 2017
0
1
2
ગ્રાહકે એક હોટલમાં ઓર્ડર આપ્યો - વેઈટર એક લસ્સી ... પ્લીઝ
વેઈટર - કંઈ લસ્સી આપુ મોદી લસ્સી કે અમિતાભ લસ્સી
ગ્રાહક - બંને વચ્ચે ડિફરેંસ શુ છે ?
વેઈટર - અમિતાભ લસ્સીમાં ગ્લાસ ભરીને દહી મળશે... મોદીની લસ્સીમાં ભરેલા ગ્લાસમાં લસ્સીના માને છાશ ...
2
3
એક યુવાન એક આઈટી કંપનીમાં નોકરી માટે ગયો. ઈંટરવ્યુ દરમિયાન બોસે તેને પૂછ્યુ - બતાવ ભાઈ દુનિયાની ત્રણ મહાન વ્યક્તિઓ કોણ ? યુવાન - સર.. એક અબ્રાહમ લિંકન, બીજા ગાંધીજી અને ત્રીજા... સાહેબ તમારુ નામ શુ.. ? એ યુવાનને તરત જ બોસના પર્સનલ સેક્રેટરીની જોબ ...
3
4
ગબ્બર -આજે મે બસંતીને નહાતા સમયે જોયું
વીરું - કુત્તે કમીને મેં તેરા ખૂન પી જાઉંગા
4
5
એક માણસ બાબા પાસે જાય છે.
માણસ - બાબા ક્યારેક ક્યારેક રાત્રે અચાનક ઉંઘ ઉડી ગઈ તો જોઉ છુ કે પત્નીનો ચેહરો નૂરથી ચમકી રહ્યો છે. .. રોશની એટલી હોય છે કે ચાદરના ઉપરથી કિરણો દેખાય છે.
...
....
આ કેવુ નૂર છે બાબાજી...
બાબા - બકા તારા મોબાઈલમાં ...
5
6
જે છોકરીઓ પાસે 3-4 boyfriends હોય છે તે પણ એવુ જ કહે છે કે પ્રેમ આંધળો હોય છે
.......
......
.......
.....
પણ હું કહુ છુ - બહેન પ્રેમ આંધળો નથી હોતો પણ તમે પ્રેમ અંધાધૂધ કરો છો
6
7
એક યુવકે જ્યોતિષને પુછ્યુ - પંડિતજી...મારો હાથ જોઈને કહોને મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા ?
જ્યોતિષ (હાથ જોઈને) - કેવી રીતે થશે ગાંડા... તારા નસીબમાં સુખ જ સુખ લખાયેલુ છે !!
7
8
પુત્ર - પપ્પા મને બુલેટ અપાવી દો...
પિતાજી - ફાલતુ નખરા ન કરીશ.... પડોશીની છોકરી જો રોજ બસથી કોલેજ જાય છે...
પુત્ર - એ જ તો જોવાતુ નથી....
8
9
Girl બોલી,
તે સૈનિકમાં નોકરી કેમ કરી... તારી મગજ ખૂબ તેજ હતુ.. ભણવામાં પણ હોશિયાર હતો....
યુવક બોલ્યો - "અરે 800 ની blender'sની બોટલ 275માં તારો અપાવી દેતો... !!!
9
10
બધા જાણે છે કે
જીભમાં એક પણ હાડકો નહી હોય
પણ આ તમારી બધા હાડકાઓ તોડવાની તાકાત રાખે છે.
10
11
બેંક મેનેજર હોટલમાં ગયું
મેનેજર- ખાવામાં શું છે ?
વેટર- તંદૂરી ચિકન, મલાઈ કોફ્તા, મટર પનીર, કડાહી પનીર, દમ આલૂ, મિક્સ વેજ
11
12
સવિતા (બહેનપણીને) - સુનીલ સાથે હુ લગ્ન નથી કરી શકતી
બહેનપણી - કેમ ... શુ એનુ કોઈ બીજી છોકરી સાથે ચક્કર બક્કર છે શુ ?
સવિતા - નહી... તેને આજે મને અનિલ સાથે પ્રેમ કરતા જોઈ લીધી !!!
12
13
કમલેશ (મિત્ર શ્યામને) - યાર મારી પત્ની તો એકદમ પાગલ છે. હંમેશા સાડીઓની ફરમાઈશ કરતી રહે છે. પરમ દિવસે જ સાડી લાવવાનુ કહી રહી હતી... અને આજે સવારે ફરી એક સાડી માંગી રહી હતી.
શ્યામ - ગજબ છે યાર... પણ ભાભી આટલી સાડીઓનું કરે છે શુ ?
કમલેશ - ખબર ...
13
14
પતિ દૂધ પીને - છી આ કેવુ દૂધ છે ?
પત્ની - થયુ એમ કે કેસર ખતમ થઈ ગયુ હતુ તો મે તમારા ખિસ્સામાંથી વિમલ પાન મસાલા નાખી દીધી
કારણ કે..
તેના દાણા દાણા પર છે કેસરનો દમ..
14
15
છોકરો પરફ્યૂમ લગાવીને બસમાં ચઢ્યો તો એક યુવતીએ કમેન કરી
યુવતી - આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ થવા માંડ્યો છે
યુવક - છતા પણ માખીઓ પીછો છોડતી નથી
15
16
છોકરો - હુ 18 વર્ષનો છુ અને તુ ?
છોકરી (શરમાતા શરમાતા) હુ પણ 18 વર્ષની..
છોકરો - તો ચાલ આપણે બંને જઈએ....
છોકરી - (ઉત્સાહમાં) ક્યા...
છોકરો - મત(vote) આપવા... !!
16
17
ગરમીને કારણે સંબંધો પર અસર પડી રહી છે...
એક બાળકને પૂછવામાં આવ્યુ તુ કોણી પાસે સૂઈ જઈશ ?
મમ્મી પાસે કે પપ્પા પાસે ??
બાળક બોલ્યુ - હુ તો કૂલર પાસે સૂઈ જઈશ
17
18
પત્ની મારે આ નહી સમજાતું કે ઘણા વર્ષોથી હું કરવા ચૌથનો વ્રત નહી રાખી રહી
તોય પણ તમે પૂર્ણ સ્વસ્થ છો કેવી રીતે.
18
19
બોય - I love you
ગર્લ - તુ ગાંડો છે શુ... હુ પરણેલી છુ... મારો પતિ છે.. અને એક boyfriend પણ છે. ઓફિસમાં, અને મારો ex - boyfriend મારા પડોશમાં રહે છે, અને કાલે જ મારા bossએ પ્રપોઝ કર્યુ છે અને હુ તેને ના નથી પાડી શકતી.... અને આમ પણ મારા એક school ...
19