શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
0

HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય

સોમવાર,જાન્યુઆરી 6, 2025
HMPV symptoms
0
1
પોલીસે મુકેશ ચંદ્રાકર હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ ચંદ્રકરની ધરપકડ કરી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
1
2
કનાડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામુ આપવા જઈ રહ્યા છે. રાજીનામાનુ એલાન જલ્દી જ કરવામાં આવી શકે છે.
2
3
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ભાષણ પર પ્ર
3
4
કોરોના મહામારી બાદ વધુ એક ખતરનાક વાયરસે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. હ્યુમન મેટા ન્યુમોવાયરસ (HMPV) નામના વાયરસને કારણે લગભગ આખું વિશ્વ એલર્ટ પર છે
4
4
5
જ્ઞાનવાપી કેસની સુનાવણી દરમિયાન વાંદરો કોર્ટ રૂમમાં પહોંચ્યો, આ પછી કોર્ટ પરિસરમાં કેસની ચર્ચા ઓછી અને વાંદરાની વધુ થઈ.
5
6
પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત, અન્ય લોકો થયા ઈજાગ્રસ્ત. પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
6
7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 12,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં એક જાહેર સભાને સંબોધશે.
7
8
આ દિવસોમાં દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે. પહાડોમાં હિમવર્ષા અને મેદાનોમાં વરસાદ છે. પહાડો પરથી ફૂંકાતા બર્ફીલા પવનો અને દરિયામાંથી આવતા ભેજવાળા પવનોને કારણે ઠંડા મોજાઓ સર્જાયા હતા અને વરસાદ થયો હતો. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં ...
8
8
9
Khel Maha Kumbh 2025: ખેલ મહાકુંભનો કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કાર્યાલયમાં થશે, જેમાં સૌરાષ્ટ્રના 10 હજારથી વધુ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે.
9
10
Western Railway Special Trains: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિદ્યા અને મહાકુંભ મેળો -2025 દરમિયાન મુસાફરોની વધુ ભીડને સમાયોજીત કરવા માટે આઠ જોડ વિશેષ ટ્રેનનુ સંચાલન કરવામાં આવશે. રેલવેએ આ ટ્રેનનુ શેડ્યુટ રજુ કર્યુ. આ ટ્રેનોની બુકિંગ 21 ...
10
11
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપીએ ઉમેદવારોનુ પહેલુ લિસ્ટ રજુ કરી દીધુ છે. તેમા 29 ઉમેદવારોના નામ છે.
11
12
તારો થયો’ એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે, જેમાં પાત્રો છે કેદાર અને મિતાલી અને જેને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મજગતના નામી કલાકારો હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને વ્યોમા નંદી દ્વારા ભજવવામાં આવેલ છે. ...
12
13
Mahakumbh 2025: પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે ડોમ સિટી તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં આધુનિક સુવિધાઓથી સજ્જ ડોમ અને લાકડાના કોટેજમાં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. ગુંબજનું ભાડું 81,000-91,000 રૂપિયા અને કોટેજનું ભાડું 35,000 રૂપિયા નક્કી કરવામાં ...
13
14
કુબેર ડીંડોરે કહ્યું કે આપણી આવનારી પેઢીએ જાણવું જોઈએ કે કેવી રીતે વિધર્મીઓએ હિંદુ સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવાનું છે.
14
15

હરિયાણાના રેવાડીમાં 4 મિત્રોના મોત

શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
હરિયાણાના રેવાડી જિલ્લાના લિસાણા ગામના ચાર મિત્રોના હરિદ્વારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યા છે
15
16
ભોપાલની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી ઝેરી કચરાને 40 વર્ષ બાદ ખસેડવાનું શરૂ થયું છે. બુધવારે રાત્રે 9 કલાકે 337 મેટ્રિક ટન કચરો લઈને 12 કન્ટેનર પીથમપુર જવા રવાના થયા હતા
16
17
મેડિકલ જગતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ડૉક્ટરને ઓપરેશન દરમિયાન દર્દીને કેન્સર થયું.
17
18
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતિ રિવરફ્રંટ પર અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુષ્પ પ્રદર્શની 2025 નુ જનતા માટે ઉદ્દઘાટન કર્યુ. એક પ્રેસ જાહેરાતમા આ માહિતી આપવામા આવી. આ ઉદ્દઘાટન પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને સહકારિતા રાજ્ય મંત્રી જગદીશ ...
18
19
Viral Video: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના છત્રી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ખેતરની સફાઈ કરતી વખતે એક સાપનું મોત થઈ ગયું અને સાપ ઘાયલ થઈ ગયો. ઘટના બાદ ઘાયલ નાગ તેના મૃત સાથી પાસે કલાકો સુધી બેસી રહ્યો
19