0
Dengu ના તાવમાં બકરીનુ દૂધ વધારે છે પ્લેટલેટ્સ ? ઉપાય અજમાવતા પહેલા જાણી લો
શુક્રવાર,ઑક્ટોબર 4, 2024
0
1
Is Rice Gluten Free: કેટલાક લોકોને ગ્લુટેનથી એલર્જી હોય છે. આવા લોકોને ગ્લુટેનવાળી વસ્તુઓ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ગ્લુટેન ફ્રી ફૂડ સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ કે ભાતમાં ગ્લુટેન છે કે નહીં?
1
2
Chana Khane Ka Sahi Tarika: ચણા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, સંપૂર્ણ લાભ મેળવવા માટે, યોગ્ય રીતે ચણાનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે ભીના કે બાફેલા ચણા વધુ ફાયદાકારક છે.
2
3
યોગ્ય આહાર અને એક્સરસાઇઝ ને અનુસરીને, તમે એક મહિનામાં તમારું વજન કેટલાંક કિલો ઘટાડી શકો છો. વેઈટ લોસ એક્સપર્ટ અને ડાયટ કોચે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાયટ પ્લાન શેર કર્યો છે, જેને અજમાવીને તમે એક મહિનામાં લગભગ 5 કિલો વજન ઘટાડી શકો છો.
3
4
Control Fasting Blood Sugar Remedies: ડાયાબિટીસમાં બ્લડ સુગરના વધતા સ્તરને ઘણી વસ્તુઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ફાસ્ટિંગ બ્લડ સુગર ઘટાડવા માટે આ મસાલાને રાત્રે દૂધમાં ભેળવીને પીવો. સવાર સુધીમાં સુગર કંટ્રોલમાં આવી જશે.
4
5
સોમવાર,સપ્ટેમ્બર 30, 2024
આર્યનની ઉણપને દૂર કરવા માટે લોકો મોટેભાગે લોખંડનાં વાસણોમાં ખોરાક રાંધતા હોય છે. લોખંડના વાસણોમાં ખોરાક રાંધવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ મળે છે. એક પુખ્ત વયની સ્ત્રીને દરરોજ 18 mg આયર્નની જરૂર હોય છે, જ્યારે કે ચાર મહિના સુધી નિયમિત રૂપે લોખંડના વાસણમાં ...
5
6
રવિવાર,સપ્ટેમ્બર 29, 2024
તાજેતરમાં એક નવો અભ્યાસ બહાર આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાનમાં દુખાવો અને ભારેપણું પણ હાર્ટ એટેકના 'શાંત' લક્ષણો હોઈ શકે છે
6
7
રવિવાર,સપ્ટેમ્બર 29, 2024
World heart day : 29 સપ્ટેમ્બર 'વર્લ્ડ હાર્ટ ડે' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને હ્રદયરોગ પ્રત્યે જાગૃત કરવાનો છે. હૃદયરોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં સતત વધી રહી છે. ડોકટરોનુ માનવુ છે કે કોરોના રોગચાળા દરમિયાન હૃદય રોગ લોકોને વધુ ...
7
8
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
Ajwain And Jaggery Water: શરદી અને ઉધરસથી છુટકારો મેળવવા માટે અજમા અને ગોળના પાણીનો ઉપયોગ કરો. આ પાણી પીવાથી જૂની ખાંસી અને છાતીમાં જામેલો કફ સરળતાથી દૂર થઈ જશે. જાણો અજમા અને ગોળનું પાણી કેવી રીતે બનાવવું.
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
જો તમને હજુ પણ ખબર નથી કે કિડની ફેલ થતા પહેલા તમારું શરીર કેવા પ્રકારના સંકેતો આપે છે, તો તમારે આ માહિતી મેળવવી જોઈએ.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ કેટલીક બાબતોનો સમાવેશ કરો તો તમારું દિલ હંમેશ માટે સ્વસ્થ રહી શકે છે. આવો, ચાલો જાણીએ કે હેલ્ધી હાર્ટ માટે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા પડશે?
10
11
બુધવાર,સપ્ટેમ્બર 25, 2024
રોજ ગોળ અને ચણા ખાવાથી ઈમ્યુનિટીને મજબૂત બનાવી શકાય છે. આજે અમે તમને બતાવીશુ ગોળ અને ચણા ખાવાથી થનારા ફાયદા વિશે.
11
12
સોમવાર,સપ્ટેમ્બર 23, 2024
રોજ આમળાનો રસ પીવો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે આ જ્યુસને ડાયટમાં સામેલ કરવાની સાચી રીત વિશે.
12
13
રવિવાર,સપ્ટેમ્બર 22, 2024
જો હાર્ટ બ્લોકેજની સમયસર સારવાર ન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કેટલીક ખાદ્ય વસ્તુઓ વિશે જેની મદદથી તમે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.
13
14
શનિવાર,સપ્ટેમ્બર 21, 2024
Uric Acid Diet સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયેટ લેવાની સલાહ આપવામાં આવે. જેમા રહેલ વર્તમાન પોષક તત્વ તમને અનેક બીમારીઓથી બચાવે છે પણ છતા તમારે આરોગ્ય સંબંધી સમસ્યા છે
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2024
How To Reduce Thyroid Weight: મોટાભાગના લોકો થાઈરોઈડના કારણે વધતા વજનથી પરેશાન રહે છે. આને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે જેમાં સ્થૂળતા ઝડપથી વધવા લાગે છે. જો આપ પણ થાઈરોઈડમાં વધતા વજનથી પરેશાન છો તો વજન ઘટાડવા માટે આ 3 પ્રકારના જ્યુસનું સેવન કરો. ...
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2024
Triphala For Bad Cholesterol: શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ત્રિફળાનો ઉપયોગ કરો. આયુર્વેદમાં ત્રિફળાને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા ત્રિફળાનો ઉપયોગ કેવી રીતે કરવો આવો જાણીએ?
16
17
બુધવાર,સપ્ટેમ્બર 18, 2024
આ આર્ટીકલમાં અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે આ વિટામિનથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ કે કયા ખોરાકમાં કયા વિટામિન જોવા મળે છે. જુઓ, વિટામિનથી ભરપૂર ખોરાકની યાદી
17
18
બુધવાર,સપ્ટેમ્બર 18, 2024
Dengue New Symptoms: વરસાદ બાદ દેશભરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધવા માંડ્યો છે. ગુજારતમાં ડેન્ગ્યુના ઘણા કેસ નોંધાયા છે. સાથે જ ડેન્ગ્યુની સારવાર માટે પેરાસિટામોલનો વધુ પડતો ઉપયોગ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. જાણો તેના લક્ષણો શું છે?
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2024
જો તમે પણ હાઈ યુરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો તમારે અમુક ખાદ્યપદાર્થોથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થઈ શકે છે.
19