Miscellaneous Health Tips 48

0

Diabetes care- ડાયાબિટીસના દર્દીઓને મેથી દાણા પહોંચાડે છે આ 3 ફાયદા

રવિવાર,જુલાઈ 16, 2023
0
1
Shoe Bite Hacks: નવા ફુટવિયર પહેરવા દરેકને પસંદ હોય છે, અનેક લોકોને જૂતા અને ચપ્પલનો એટલો શોખ હોય છે કે તે પોતાના કપડા સાથે મેચિંગ જુદા જુદા ફુટવિયર પહેરે છે. પણ ઘણીવાર એવું બને છે કે જ્યારે પણ આપણે નવા જૂતા પહેરીએ છીએ અથવા પછી જ્યારે તમે સેન્ડલ ...
1
2
Monsoon Health Tips- માનસૂનમાં ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાયા છે. આ બધુ ફંગલા ઈંફેક્શનના કારણે થાયા છે. ભલે આ જીવલેણ ના હોય પણ શરીરા પર તેનો ખતરનાકા અસરા પદે છે. તેમજ જો સમય રહેતા તેની કાળજી ના લઈએ તો આ ગંભીર થઈ શકે છે.
2
3
રોટલી અને ભાતમાંથી શુ શ્રેષ્ઠ છે. આ વિવાદ ઘણા સમય પહેલાથી ચાલતો આવી રહ્યો છે. જેટલા લોકો એટલી વાતો. કોઈ રોટલીને શ્રેષ્ઠ ગણાવે છે
3
4
Arthritis Pain Treatment : વરસાદની ઋતુમાં સાંધાનો દુખાવો વધુ પરેશાન કરે છે. આ એક એવો દુખાવો છે, જે શરીરના કોઈપણ સાંધા પર થઈ શકે છે. સામાન્ય રીતે તે હાથ, ઘૂંટણ, હિપ્સ અને કરોડરજ્જુમાં વધુ તકલીફ કરે છે. સંધિવાના ઘણા કારણો હોઈ શકે છે
4
4
5
Garlic Juice- લસણમાં ઘણા ખાસ ગુણ હોય છે અને એ ફક્ત ભારત જ નહી પણ વિશ્વના ઘણા દેશોમાં એક મહ્ત્વપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય છે. લસણમાં ખોરાકને એક જુદા જ સ્વાદ આપવાની ક્ષમતા હોય છે જે ખૂબ ઓછા લોકોને પસંદ હોય છે.
5
6
બીપી ઘટાડવાના ઘરેલુ ઉપાય - બ્લડપ્રેશરને બેલેન્સમાં રાખવુ ખૂબ જરૂરી છે. પરંતુ, જો તે 90/60 mm Hg કરતા ઓછું થાય તો મતલબ છે કે તમને લો BPની સમસ્યા છે. તે અચાનક થઈ શકે છે અને ક્યારેક ગંભીર હોઈ શકે છે. જેમ કે તમને ચક્કર આવવા લાગે . તમે નબળાઈ અનુભવી શકો ...
6
7
Panipuri Day- જ્યારે પણ તમારી ચટોરી જીભને કઈક ચટપટા ખાવા માટે કહે છે તો સૌથી પહેલા તમારા મગજમાં જે નામ આવે છે એ હોય છે
7
8
ડાયાબિટીસમાં અર્જુન છાલ : શું તમે ડાયાબિટીસના દર્દી છો? શું તમે તમારી વધતી ઘટતી શુગરથી પરેશાન છો તો તમારે આ ઝાડની છાલનો ઉપયોગ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે અમે અર્જુનની છાલ વિશે વાત કરી રહ્યા છીએ જે શુગરના દર્દીઓ માટે ઘણી રીતે ફાયદાકારક છે.
8
8
9
પાણી પીવાના નિયમો- Golden Rules Of Drinking Water: પાણી પીવાની પદ્ધતિ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આનાથી તમારી ત્વચા ખીલે છે અને ઉંમર તમારા ચહેરા પર પ્રભુત્વ નથી રાખતી.તેથી જ્યારે પણ તમે પાણી પીઓ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
9
10
શરીરને સ્વસ્થ રાખવા માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે. પરંતુ જો તમને વારંવાર પેટ ફૂલવું, ગેસ અથવા એસિડિટીની ફરિયાદ રહે છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. જેનું એક કારણ આંતરડામાં ફસાયેલી ગંદકી હોઈ શકે છે.
10
11
If your body can tolerate a vitamin 12 deficiency, these 4 problems will occur
11
12
ડાયાબિટીઝના ઉપચાર માટે દવાની સાથે સાથે જીવનશૈલીમાં ફેરફારની પણ જરૂર છે. આવામાં આયુર્વેદના મુજબ આ ઘરેલુ ઉપાયોની મદદથી ડાયાબિટીઝ નિયંત્રિત રાખવામાં ફાયદો મળશે. જાણો ઘરેલુ ઉપાય
12
13
Monsoon Health Tips - વરસાદની ઋતુ દઝાડનારી ગરમીથી રાહત અપાવે છે. પણ સાથે જ કમજોર પાચન, એલર્જી અને ખાવાથી થનારી બીમારીઓનુ કારણ પણ બને છે. મોસમમાં ઠંડક આપણી પાકન ક્રિયાને કમજોર બનાવે છે. જેનાથી પેટ ખરાબ થવાનો ખતરો વધી જાય છે. આવો જાણીએ કે આ ઋતુમાં શુ ...
13
14
હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઝડપી વધતી બીમારીઓ છે જેની ચપેટમાં કરોડો લોકો છે. આ બીમારીઓને સાઈલેંટ કિલર કહેવામાં આવે છે. કારણ કે શરૂઆતમાં તેના લક્ષણ આપણને ખબર નથી પડતા અને જ્યા સુધી આપણને ખબર પડે ત્યા સુધી ઘણુ મોડુ થઈ ચુક્યુ હોય છે.
14
15
World Zoonoses Day- આજે વિશ્વ ઝૂનોજ દિવસ ઉજવાઈ રહ્યો છે, સંક્રામક બીમારી કેવી રીતે રોકીએ
15
16
જાડાપણુ શરીર માટે બીમારીનુ ઘર હોય છે. જાડાપણુ શરીરમાં જમા થનારી વધારાની ચરબી હોય છે. જેનાથી વજન વધી જાય છે. અને આ જાડાપણુ અનેક બીમારીઓનુ ઘર બને છે. જાડાપણાનો મતલબ છે. શરીરમાં ઘણી ચરબી એકત્ર થવી. જ્યારે કે વધુ વજનદાર થવાનો મતલબ છે વજનનુ સામાન્ય થી ...
16
17
First signs of poor circulation: શરીરમાં એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે સામાન્ય સમજીને અવગણીએ છીએ. પરંતુ, જો તે દર થોડાક દિવસે સતત થવા લાગે છે,
17
18
Mango seed for wight loss- મોટાભાગના લોકો કેરીના ગોટ્લા એટલે કે કેરીના બીજને ફેંકી દે છે. જો કે, તેને ક્યારેય ફેંકવું જોઈએ નહીં.કેરીની જેમ તેના બીજમાં પણ ઘણા ફાયદા છે. ખાસ કરીને વાળ અને ત્વચા માટે એટલે કે સુંદરતા તે ખરેખર અજાયબીઓ કરી શકે છે.
18
19
Food Tips: રોટલી એ ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જેના વિના ભારતીય ભોજન પૂર્ણ થતું નથી. આ ભારતીય બ્રેડ ઘણી રીતે બનાવવામાં આવે છે, કેટલાક ફુલકા બનાવે છે, કેટલાક રોટલી બનાવે છે, કેટલાક પરાઠા ખાવાનું પસંદ કરે છે
19