0
પેટની લટકતી ચરબીને કંટ્રોલ કરશે આ મસાલો, એકદમ પાતળી થઈ જશે કમર
શનિવાર,માર્ચ 25, 2023
0
1
world tuberculosis day ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર ...
1
2
સલાડમાં લીંબુ સાથે મીઠું ભેળવીને ખાનારા લોકો તેમના સ્વાસ્થ્ય માટે નાની મોટી ભૂલ કરી રહ્યા છે. હા, ભલે સલાડમાં મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. શા માટે, તો તેનો જવાબ મીઠાના પ્રકાર અને તેમાં રહેલા ...
2
3
હાઈ કોલેસ્ટ્રોલમાં વિટામીન ડી : દિલની બીમારીઓનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું વધવું છે જે નસોમાં અવરોધ પેદા કરી શકે છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થિતિમાં વિટામિન ડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હા, વિટામિન ડીની ઉણપ તમને હાઈ કોલેસ્ટ્રોલનો ...
3
4
પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ જ્યારે સેવન કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં પ્યૂરિનન્બી માત્રા વધવા માંડે છે. આવામાં જરૂરી એ હોય છે કે તમે તેને શરીરમાં જમા થવા ન દેશો અને તેને શરીરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો. આ કામમાં કેટલાક ઘરેલુ ઉપાય તમને કામ આવી શકે
4
5
Best Foods For Uric Acid Patients: યુરિક એસિડ વધવાથી સાંધામાં અસહ્ય દુખાવો થાય છે, તેનાથી કિડનીમાં પથરી પણ થાય છે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે યુરિક એસિડનું સ્તર વધવું એ એક ગંભીર સમસ્યા છે જેને તબીબી ભાષામાં હાઇપરયુરિસેમિયા કહેવામાં આવે છે. તે એક ...
5
6
Neem For Health and beauty- કડવા લીમડા ગુણોની ખાણ છે. જાણો 10 ફાયદા
આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી ...
6
7
હળદર અને દૂધ બન્ને જ આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે. આ બન્નેનુ કોમ્બિનેશન એટલે ટર્મેરિક મિલ્ક ભરપૂર હોય છે. હળદરવાળા દૂધથી ઘણા રોગ દૂર થઈ જાય છે.પણ કેટલાક લોકો માટે આ ફાયદાકારી ન થઈને નુકશાનકારી સિદ્ધ થઈ શકે છે. આવો જાણીએ કઈ પરેશાનીઓમાં આ ડ્રિંકનુ ...
7
8
ગળામાં દુખાવો અને સોજો ઓછો કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે. તે ગળા અને અનુનાસિક માર્ગોમાં હાનિકારક બેક્ટેરિયાના સંચયને ઘટાડવામાં પણ મદદરૂપ છે, જેનાથી ગળામાં દુખાવો ઓછો થાય છે.
8
9
સોપારી ખાવાના ફાયદાઃ સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને ગુટખા અને તમાકુ યાદ આવી જાય છે, જ્યારે તે એક કાષ્ઠફળ (લાકડાવાળું ફળ) છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ ઘટકો જોવા મળે ...
9
10
કોળાનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં શાકભાજી તરીકે થાય છે. પરંતુ ઘણા લોકો તેના બીજને નકામા સમજીને ફેંકી દે છે. તમને ખબર નહીં હોય પરંતુ કોળાની જેમ તેના બીજ પણ ખૂબ જ ઉપયોગી છે.
10
11
જો તમે દરરોજ તળેલા ખોરાક અને વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓનું સેવન કરો છો, તો તમારા શરીરમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર ઝડપથી વધી શકે છે. પછી જ્યારે આ બંને તમારી ધમનીઓ સાથે ચોંટવા લાગે છે, ત્યારે તે રક્ત પરિભ્રમણને અસર કરે છે
11
12
Herbal tea for high cholesterol: હાઈ કોલેસ્ટ્રોલનું શરીરમાં જમા થવુ એ હાર્ટઅટેક, જાડાપણું અને ડાયાબિટીસ તરફ લઈ જઈ શકે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે શરીરમાં અનહેલ્ધી ચરબીને જમા થવા દેવી ન જોઈએ. આ માટે, શરીરમાં ચરબીના પાચનર્કિયાને ઝડપી બનાવો
12
13
White mouth ulcer: તમેં જોયું હશે કે કેટલાક લોકો પોતાના મોઢામાં થનારા ચાંદા(અલ્સર) થી પરેશાન રહે છે. નોર્મલી આપણે એવુ કહીએ છીએ કે મોઢું આવ્યું છે. પરંતુ કેટલાક લોકોને મોઢામાં ચાંદા એ બતાવે છે કે તમારું શરીર ઝડપથી બદલાઈ રહ્યું છે. સાથે જ આ એ વાતનો ...
13
14
વિટામિન ડી (Vitamin d) આરોગ્ય માટે ઘણી રીતે કામ કરે છે. આ ન તો માત્ર હોર્મોનલ સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ છે. આ સિવાય વિટામીન ડી સ્નાયુઓના કાર્યની સાથે ન્યુરલ હેલ્થને સુધારવામાં પણ મદદરૂપ છે.
14
15
કોરોના બાદ હવે દેશના અનેક ભાગમં એચ3એન2 વાયરસ (H3N2 Influenza Virus)નો પ્રકોપ ઝડપથી ફેલાય રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેના મામલા ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓમાં ખાંસી, તાવ, ઉલ્ટી, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને ઝાડા થવા જેવા લક્ષણો દેખાય રહ્યા ...
15
16
બદલતા ઋતુની સાથે કેટલાક લોકો શરદી, ગળામાં ખરાશ અને તાવના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. આ કારણે ઈંફ્લુએંજા સબ ટાઈપ એચ3એન2 જે ધીમેધીમે આખા દેશમાં ફેલાઈ રહ્યો છે. એચ3એન2 વાયરસ શ્વસનની સાથે સાથે ગળાને પણ અસર કરે છે અને તેનાથી શ્વસન નળીમાં બળતરા ...
16
17
ગયા અઠવાડિયે, એક અમેરિકન માણસ મગજ ખાતી અમીબાથી ચેપ લાગ્યો હતો અને તે મૃત્યુ થયુ હતો. ફ્લોરિડાના એક વ્યક્તિ કથિત રીતે નળના પાણીથી તેનું નાક સાફ કરી રહ્યો હતો જ્યારે તેને આ મગજ ખાનારા અમીબાનો ચેપ લાગ્યો હતો.
17
18
મહિલાઓમાં કમરનો દુખાવો - મહિલાઓ મોટેભાગે કમરના દુખાવાથી પરેશાન રહે છે. આવામાં દવાઓનો ઉપયોગ દરેક વખતે યોગ્ય નથી. પણ કેટલાક ઘરેલુ ઉપચાર આ સ્થિતિમાં તમારે માટે ઝડપથી કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ઘરેલુ ઉપાયોની ખાસ વાત એ છે કે આ ખૂબ જ સહેલા છે અને ...
18
19
રસોડામાં એવા ઘણા મસાલા જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે. આ મસાલાઓમાં ગરમ મસાલા, હળદર, કારેલા, જીરું અને તજનો સમાવેશ થાય છે. સ્વાદ વધારવા ઉપરાંત આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે પણ સારા છે. આજકાલ મોટાભાગના લોકો જે રોગથી પીડાય છે
19