Wishing PM Narendra Modi ji a happy birthday.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2020
Delhi: Bhartiya Janata Party (BJP) workers celebrated Prime Minister Narendra Modi's 70th birthday at India Gate. Party leader Shyam Jaju was also present. pic.twitter.com/f8gBL38mCD
— ANI (@ANI) September 16, 2020
સીઆરપીએફના સત્તાવાર ટ્વીટર હેંડલ પરથી પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી. ટ્વિટમાં લખ્યું છે કે, 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દળના તરફથી જન્મદિવસ પર હાર્દિક અભિનંદન. તમારું માર્ગદર્શન અને પ્રોત્સાહન રાષ્ટ્રની સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રાષ્ટ્ર નિર્માણમાં દરેક સંભવિત યોગદાન માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છીએ.माननीय प्रधानमंत्री जी, श्री @narendramodi को बल की ओर से जन्म दिवस की हार्दिक बधाई। आपका मार्गदर्शन और प्रोत्साहन हमारी राष्ट्र सेवा की प्रतिबद्धता को और दृढ़ करता है। राष्ट्र निर्माण में हर सम्भव योगदान के लिए हम पूरी तरह तत्पर और कटिबद्ध हैं। pic.twitter.com/FG1DlqTXUE
—
યુપીમાં વડા પ્રધાનના 70 મા જન્મદિવસ પર ભાજપ આજે સેવાકીય કામગીરી કરતી વખતે ટ્રાઇસિકલનું વિતરણ કરશે. સાથે જ નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ સાંસદ આદર્શ ગામોમાં 17 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રસ્તાઓના નિર્માણ અને સમારકામ માટે વિશેષ અભિયાન ચલાવવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે રાજ્યના તમામ 4૦3 વિધાનસભા મતદારક્ષેત્રોમાં જનહિતને ધ્યાનમાં રાખતા. રસ્તા, નાના પુલ,સંપર્ક માર્ગ જેવા પાંચ-પાંચ કામનુ લક્ષ્ય રાખવામાં આવે આ કામ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરની વચ્ચે પૂર્ણ થવું જોઈએ. ભાજપનો મહિલા મોરચો રાજ્યના અનેક જિલ્લાઓમાં ફળોનું વિતરણ કરશે. આજે રાજ્યની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ગયો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેમને ખાસ ભેટ મળી છે. ડેમ ઓવરફ્લો થતાં આજે ખાસ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની ઓફિસથી ખાસ પૂજા કરશે.