શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (15:29 IST)

યુવકના પેટમાંથી નીકળી 63 ચમચી

યુપીના મુઝફ્ફરનગર જીલ્લાથી ચોંકાનવાર બનાવ સામે આવ્યો છે. અહીં એક માણસના પેટથી 62 સ્ટીલની ચમચી કાઢવામાં આવી છે. આઈસીયુમા દાખલ છે. ઉત્તરપ્ર્દેશના મુઝફ્ફરનગર જીલ્લાથી ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માણસના પેટથી 62 સ્ટીલની ચમચી કાઢી છે. તેની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. 
 
ઑપરેશન કરનાર ડાક્ટર મુજબ આ માણસ એક વર્ષથી ચમચી ખાઈ રહ્યો હતો. એનઅઈને ડાક્ટર રાકેશ ખુરાનાએ જણાવ્યુ કે 32 વર્ષના એક દર્દી વિજયથી પૂછાયો કે શું આ  ચમચી તેણે ખાધી છે. તો દર્દીએ કહ્યુ કે હા તેણે આ ચમચી ખાધી છે.