ગુરુવાર, 1 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (14:14 IST)

Delhi IED- ગાઝીપુરના ફૂલ માર્કેટમાંથી IED મળી આવ્યો, NSG ટીમે વિસ્ફોટકોને ડિફ્યુઝ કર્યા

ગાઝીપુર શાક માર્કેટ પાસે આવે ફ્રૂટમાર્કેટમાંથી ક્રવારે એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બેગની અંદર વિસ્ફોટકો અને IED મૂકવામાં આવ્યા હતા,

જેને ગાઝીપુર શાક માર્કેટ પાસે એક ખાલી મેદાનમાં ખાડો ખોદીને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે અહીં વિસ્ફોટકો કેવી રીતે આવ્યા અને તેને લાવવા પાછળ શું કાવતરું હતું. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંથી આઈઈડી મળી આવ્યો.