રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (19:02 IST)

Russia-Ukraine War- પંજાબના યુવકનું યુક્રેનમાંં મૃત્યુ, પરિવાર પર આભ ફાટ્યું

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી બરનાલાનો આ પરિવાર ખૂબ પ્રભાવિત થયો છે.
 
યુક્રેનમાં ચાર વર્ષથી MBBSનો અભ્યાસ કરવા ગયેલા ચંદન જિંદાલનું મૃત્યુ થયું છે.
 
ચંદન ફેબ્રુઆરી મહિનાથી બીમાર હતા અને 2 માર્ચે તેમનું નિધન થયું.
 
ચંદનની સારવાર માટે તેમના પિતા અને કાકા યુક્રેનના વિનિત્સિયા શહેર ગયા હતા.
 
ચંદનના કાકા તો ભારત આવી ગયા પરંતુ તેમના ભાઈ ત્યાં જ ફસાઈ ગયા છે.