0
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની
સોમવાર,ઑક્ટોબર 11, 2021
0
1
Navratri dAY 5 જાણો શુંછે માતાજીનો આજનો પ્રસાદ
1
2
નવરાત્રી હિન્દુઓ માટે એક શુભ તહેવાર છે અને તે ઘણા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. ચોમાસા પછીની નવરાત્રી હિંદુ ચંદ્ર મહિના અશ્વિનના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે.
2
3
નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ
3
4
નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ
4
5
નવરાત્રી 2021: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવવું
5
6
નવરાત્રીમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી પૂજા કરવામાં આવે છે. બ્રહ્માનો અર્થ છે તપસ્યા અને ચારિણી મતલબ આચરણ કરનારી. . મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને સદાચારની વૃદ્ધિ થાય છે. જીવનના મુશ્કેલ સમયમાં માતાનું ધ્યાન કરવાથી મન ...
6
7
બિહાર(Bihar)ના મુંગેર (Munger)માં છે મા ચંડીનો દરબાર,આ દરબાર માતાની તમામ અદાલતોમાં એક વિશેષ અદાલત છે. કારણ કે અહીં માતા સતીની આંખ વિરાજમાન છે. આ દેશના 52 શક્તિપીઠોમાંની એક છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ રાજ દક્ષની પુત્રી સતીના સળગતા શરીરને ...
7
8
સંતાન સુખના સાથે ધન ધાન્યની પ્રાપ્તિની ઈચ્છા રાખતા ભક્તો માટે આ મંત્ર નિયમિત રૂપથી જપ કરો
सर्वाबाधा वि निर्मुक्तो धन धान्य सुतान्वितः। मनुष्यों मत्प्रसादेन भवष्यति न संशय॥
8
9
નવરાત્રીનો પાવન દિવસ આજે 7 ઓક્ટોબરથી શરૂ થઈ ચુક્યો છે નવરાત્રીમાં માતારાણીના નવ સ્વરૂપોની પૂજાનુ વિધાન છે. મા દુર્ગાના આ નવ રૂપો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ રૂપોની પૂજા કરવાથી વ્યક્તિ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે ...
9
10
માં દુર્ગા પાલખી કે ડોલીમાં આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન કરશે. 7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે. 15 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashami)એટલે કે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે.
10
11
શારદીય નવરાત્રિ 2021નો પાવન તહેવાર લગભગ નિકટ આવી ગયો છે, આ 7 ઓક્ટોબરથી શરૂ થઈને 15 ઓક્ટોબર સુધી ચાલશે. આ નવ દિવસનો ઉત્સવ છે અને આ સમય દરમિયાન માતા દુર્ગાના નવ અવતારોને પૂજવામાં આવે છે.
11
12
ઘરમાં બેસો. હવે તમારી સામે લાકડીના પાટા પર સફેદ કપડુ બિછાવીને માં શૈલપુત્રીનુ ચિત્ર સ્થાપિત કરો. તમારા જમણા હાથમાં પાણી લઈને સંકલ્પ કરો અને હાથ જોડીને
12
13
નવરાત્રિમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ વાતો
13
14
નવરાત્રિમાં અખંડ દીપ પ્રગટાવી માતાજીની પૂજા કરતા હોય તો ધ્યાન રાખો આ વાતો
14
15
Navratri 2021 : નવરાત્રિ પર ઘટ સ્થાપના કેમ કરવામાં આવે છે, જાણો તેમા જળ ભરવાનુ અને જ્વારા ઉગાવવાનુ મહત્વ
15
16
માતાજીના પ્રથમ દિવસે પહેરવુ આ રંગ
16
17
શારદીય નવરાત્રી 2021 ક્યારેથી થઈ રહ્યા શરૂ જાણો માતારાનીની આ સમયે સવારે શા માટે શુભ નથી
17
18
સનાતન પરંપરા મુજબ પૃથ્વી પરજ્યાં પણ સતીના અંગોના ભાગ કે પછી તેમની કોઈ વસ્તુ જેવી કે વસ્ત્ર કે આભૂષણ વગેરે પડ્યા, ત્યા ત્યા શક્તિપીઠ બની ગયા. આ તીર્થ માત્ર દેશમાં જ નહીં પણ પડોશી દેશોમાં પણ હાજર છે. આવી જ એક દિવ્ય શક્તિપીઠ મહાકાલ એટલે કે ઉજ્જૈન ...
18
19
નવરાત્રી દરવાજો ખખડાવી રહી છે.. જી હા મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે જે દેવી દુર્ગાના નવ અવતારોને સમર્પિત છે, જેમાંથી દરેકની દરેક દિવસે પૂજા કરવામાં આવે છે.
19