0
AAP-કોંગ્રેસ ગઠબંધનઃ આ નિર્ણય પરત લેવા હું હાઈકમાન્ડને રજૂઆત કરીશઃ ફૈઝલ પટેલ
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
0
1
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં એક સાથે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેમાં સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન પણ સામેલ હશે. આ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે.
1
2
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા સીટોની વહેચણી શનિવારે ફાઈનલ થઈ ગઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે
2
3
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દીપક સુથાર નામની વ્યક્તિ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો. તેણે આપઘાત કરતાં પહેલાં એક વીડિયો બનાવ્યો હતો.
3
4
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
ઉત્તરપ્રદેશના કાસગંજમાં શનિવારે દુર્ઘટના થઈ ગઈ છે. અહી એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી જવાથી 15 લોકોના મોત થઈ ગયા. ટ્રોલીમાં 40 લોકો સવાર હતા. મરનારાઓમાં મોટેભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ છે.
4
5
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
Karnataka Cricketer K Hoysala Dies: કર્ણાટકના પૂર્વ ક્રિકેટર કે હોયસલાનુ હાર્ટ અટેકને કારણે 34 વર્ષની વયે જ દુનિયાને અલવિદા કહી દીધુ. મેદાન પર જીતનો ઉલ્લાસ મનાવવા દરમિયાન કે હોયસલાનુ મોત થઈ ગયુ.
5
6
શનિવાર,ફેબ્રુઆરી 24, 2024
ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ ...
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
ટેન્કર સોનભદ્રથી દૂધ ભરીને વારાણસી જઈ રહ્યું હતું. અચાનક બ્રેક ફેલ થતાં ટેન્કરે કાબુ ગુમાવતા લાખણીયા દરી વળાંક પાસે પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી. ઘટના બાદ ગ્રામજનોએ દૂધને ડોલ અને ડબ્બામાં ભરીને રીતસરની લૂટપાટ મચાવી હતી.
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
આગામી થોડા સમયમાં જ લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવાની શક્યતા છે, જેને પગલે ભાજપ, કોંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓએ ચૂંટણીજંગમાં ઝુકાવવા કમરકસી લીધી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેતાં કોંગ્રેસમાં ...
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
શહેરના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા 'જેલ ભજીયા હાઉસ'ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું 'જેલ ભજીયા હાઉસ' હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Rajkot news- રાજકોટના તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Gold Price Today, શુક્રવારે વાયદા બજારમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, એપ્રિલ 2024 શ્રેણીમાં ડિલિવરી માટે સોનું રૂ. 56.00 અથવા 0.09 ટકાના વધારા
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ મુદ્દે સરકારી કર્મચારીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આજે સમગ્ર રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. અજાણ્યા શખ્યોએ તેમને જાનથી મારી નાખીશું એવો કોલ કર્યો હતો
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
આને ઘરે આવી રીતે ના સુકવો
તમારામાંથી ઘણાનો મોબાઇલ ફોન જ્યારે પાણીમાં પલળી જાય ત્યારે તેને સુકવવાની અનેકવિધ રીતો અપનાવો છો.
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
સ્પેનના વેલેન્સિયા શહેરમાં ગુરુવારે બે બહુમાળી ઈમારતોમાં લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા છે અને છ અગ્નિશામકો સહિત 14 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ લગભગ 19 લોકોનો પત્તો લાગ્યો નથી.
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Petrol Diesel Rates- ફેબ્રુઆરી એટલે કે આજે શુક્વારે દેશની સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે.
16
17
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
ગાઝિયાબાદની ઈંદિરાપુરમ પોલીસ વિસ્તારની પોલીસે લોકોને હની ટ્રેપમાં ફંસાવવાના અને તેમનાથી પૈસા પડાવવાના આરોપમાં વસુંધરા કોલોનીથી એક મહિલા અને બે પુરૂષોની ધરપકડ કરી છે.
17
18
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાની ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવાના છે. આવામાં બંનેની ચારેબાજુએ ખૂબ ચર્ચા થઈ રહી છે. બીજી બાજુ વેડિંગ સીઝનમાં છોકરીઓ રાધિકાની સાડી કલેક્શનથી ખૂબ ઈંસ્પિરેશન લઈ રહી છે.
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું
19