Newsworld News National 298

સોમવાર, 6 એપ્રિલ 2026
0

મકાન તો ન બન્યુ.. ઘર જરૂત પડી ભાંગ્યુ, PM Awasનો પહેલો હપ્તો મળતા જ પત્નીઓ પ્રેમીઓ સાથે ફરાર

બુધવાર,ફેબ્રુઆરી 8, 2023
0
1
તુર્કી ભૂકંપના આપત્તિ રાહત પ્રતિસાદની જાહેરાતના કલાકો પછી, ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય પૂરી પાડવા માટે એક ફિલ્ડ હોસ્પિટલને એકત્ર કરી છે.
1
2
ગુજરાત સરકારે જંત્રીના દરમાં બમણો વધાર્યો કર્યો છે. આજથી તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આજે બિલ્ડર્સ એસોસિએશન ક્રેડાઈ દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં તેમણે કેટલીક માંગો રજૂ કરી હતી
2
3
ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 6 દીકરીઓના પિતાએ 24 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આટલું જ નહીં, વૃદ્ધાએ તેના લગ્નમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે..
3
4
તેલંગાણાના નિઝામાબાદમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ નિઝામાબાદથી 120 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો.
4
4
5
Tripura Assembly Election નવો રચાયેલ રાજકીય પક્ષ 'ટિપ્રા મોથા'ના 'કિંગમેકર'ની ભૂમિકા ભજવી શકે છે અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)-ઇન્ડિજીનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) જોડાણ અને કોંગ્રેસ-ડાબેરી મોરચા સાથે સ્પર્ધા કરશે
5
6
કેરળમાં એક ટ્રાન્સજેન્ડર યુગલે જાહેરાત કરી છે કે તેઓ આવતા મહિને વિશ્વમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. દેશમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની ગર્ભાવસ્થાનો આ કદાચ પહેલો કિસ્સો છે. પ્રોફેશનલ ડાન્સર જિયા પાવલે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તેનો પાર્ટનર ...
6
7

બાળ વિવાહ પર મોટી કાર્યવાહી

શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2023
હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આસામ પોલીસે રાજ્યમાં બાળ વિવાહના 4004 કેસ નોંધ્યા છે. પોલીસની કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ થશે.
7
8
Threat of major terrorist attack in Mumbai મુંબઈથી આતંકી હુમલાને લઇ મોટા સમાચાર મળી રહ્યા છે. NIAને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે
8
8
9
સિનેમા જગતના દિગ્દર્શક કે. વિશ્વનાથનું નિધન થયું
9
10
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ગુરુવારે કહ્યું હતું કે, "દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
10
11
અયોધ્યામાં રામજન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને દેશ અને દુનિયાની નજર આ મંદિર પર ટકેલી છે. દરમિયાન રામજન્મભૂમિને લઈને મળેલી ધમકીથી ખળભળાટ મચી ગયો છે.
11
12
. બિહારના નાલંદા જીલ્લામાં 500 વિદ્યાર્થીઓ વચ્ચે 12માનો એક વિદ્યાર્થી બુધવારે પરીક્ષા હોલમાં બેહોશ થઈને પડી ગયો. વિદ્યાર્થીની ઓળખ 17 વર્ષીય મનીષ શંકર પ્રસાદના રૂપમાં થઈ. વિદ્યાર્થી બ્રિલિયંટ કૉન્વેંટ સ્કુલ સુંદરગઢમાં ગણિતની પરીક્ષા આપવા ગયો હતો.
12
13
અંતિમ સંસ્કાર સમયે જીવતી થઇ 102 વર્ષની વૃદ્ધા - રૂડ્કીની નરસન શહેરમાં એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી કે અચાનક શરીરની હિલચાલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને તેમની આંખો પર વિશ્વાસ ન હતો,
13
14
અદાણી ઍન્ટરપ્રાઝિઝ લિમિટેડના બોર્ડ પોતાની કંપનીના સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયેલા 20 હજાર કરોડના ફૉલોઑન પબ્લિક ઑફર (એફપીઓ)ને પાછો લેવાનો નિર્ણય કર્યો છે.
14
15
નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.8 ટકાનાં સંકોચનની તુલનામાં વર્ષ-દર-વર્ષ (YOY)માં 8.4% ની વૃદ્ધિ કરી રહ્યું છે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે ...
15
16
ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
16
17
બાગેશ્વર ધામના કથાવાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને વિવાદોની પ્રક્રિયા હજુ થંભી નહોતી કે તેમણે એક પ્રાઈવેટ ચેનલમાં આપેલ ઈંટરવ્યુમાં પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કરી દીધો. તેમણે અડધી રાત્રે હજારો લોકો વચ્ચે પોતાના લગ્નના મુદ્દા પર વાત કરી.
17
18

મહિલાની બંને કિડની ચોરી

સોમવાર,જાન્યુઆરી 30, 2023
બિહારના મુઝફ્ફરપુરમાં ચાલતી એક ગેરકાયદે ખાનગી હોસ્પિટલમાં મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી હતી. ગર્ભાશય કાઢી નાખવાનું ઓપરેશન કરાવવા માટે મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
18
19
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે અંતિમ દિવસ છે. સોમવારે શ્રીનગરમાં ખૂબ હિમવર્ષા થઈ. આ દરમિયાન દિલચસ્પ નજારો જોવા મળ્યો. રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધી સાથે બરફમાં રમતા જોવા મળ્યા. આ દરમિયાન પ્રિયંકા ...
19