Non Vegetarian Food 11

0

ખાટુ તીખુ ચિકન

શનિવાર,એપ્રિલ 18, 2009
0
1

અથાણુ મસાલા ચિકન.

શુક્રવાર,એપ્રિલ 17, 2009
સામગ્રી - 1/2 ચિકન 8-10 ટુકડામાં કાપેલુ, 2 મોટી છીણેલી ડુંગળી, 1 મોટી ચમચી લસણ અને આદુનુ પેસ્ટ, 2/4 પ્યાલી સરસિયાનુ તેલ, 1/4 પ્યાલો સોડા, 1 નાની ચમચી વરિયાળી થોડી વાટેલી, 1 નાની ચમચી મીઠુ, 1/2 ચમચી મેથીદાણા, 1/2 નાની ચમચી લાલ મરચું, 1/4 ચમચી વાટેલુ ...
1
2

ચિકન રાઈસ

ગુરુવાર,એપ્રિલ 16, 2009
સામગ્રી - 1/2 કિલો બાસમતી ચોખા, 250 ગ્રામ મટન, 75 ગ્રામ દહીં, 15 ગ્રામ લસણ, 15 ગ્રામ આદુ, 125 ગ્રામ ડુંગરી, 5 ઈલાયચી, 10 કાળા મરી, 15 ગ્રામ આખા ધાણા, મીઠુ સ્વાદ મુજબ બનાવવાની રીત - બાસમતી ચોખાને અડધો કલાક પલાળી દો. લસણ, આદુ, ડુંગરી, ઈલાયચી, કાળા ...
2
3

ઝીંજર નોનવેજ પકોડા

ગુરુવાર,એપ્રિલ 16, 2009
સામગ્રી - 250 ગ્રામ બોનસેલ સોલ માછલી, 50 ગ્રામ આદુ-લસણની પેસ્ટ, 25 ગ્રામ લીંબુનો રસ, 50 ગ્રામ મેંદો, 30 ગ્રામ કોર્નફ્લોર, 50 ગ્રામ કાપેલ આદુના ટુકડા,1 ઇંડુ, 10 ગ્રામ લાલ મરચાનો પાવડર, 5 ગ્રામ સુકાયેલ મેથીના પાન , 10 ગ્રામ જીરાનો પાવડર, મીઠુ સ્વાદ ...
3
4

સ્વીટ એંડ સોર ફિશ

ગુરુવાર,એપ્રિલ 16, 2009
સામગ્રી - 500 ગ્રામ સ્નૈપર માછલી, 2 ટામેટા, 1 નાનુ ગાજર, 1 કાકડી, 2 સ્પ્રિંગ ઓનિયન (લીલી ડુંગળી), 1 નાની ચમચી લસણ વાટેલુ, 1 નાની ચમચી આદુ વાટેલો, 1/2 નાની ચમચી લીલા મરચા વાટેલા, 1 મોટી ચમચી કોર્નફલોર, 1/2 ચમચી મીઠુ, ચપટી કાળા મરી, ચપટી એમ.એસ.જી, એક ...
4
4
5

સ્પેશ્યલ ગ્રેવી ઝીંગા

બુધવાર,એપ્રિલ 15, 2009
સામગ્રી - 250 ગ્રામ ઝીંગા માછલી સાફ કરેલી, 1 મોટી ચમચી માખણ, 1 મોટી ચમચી વાટેલુ લસણ, 1 મોટી ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી, 1 મોટી ચમચી મસ્ટર્ડ પેસ્ટ, 1/4 વાડકી ક્રીમ, 1/8 વાડકી ટોમેટો સોસ, મીઠું સ્વાદ મુજબ અને કાળા મરી. બનાવવાની રીત - માખણને ગરમ ...
5
6

રોહુ માછલી

બુધવાર,એપ્રિલ 15, 2009
સામગ્રી - 100 ગ્રામ રોહુ માછલી, 1/4 મોટી ચમચી હળદર પાવડર, થોડુ મીઠુ, તળવા સરસિયાનુ તેલ. 1-2 કઢી લીમડાના પાન, 1/4 ચમચી ખાંડ, 1 નાની ડુંગળીનુ પેસ્ટ, 1/2 ચમચી આદુનુ પેસ્ટ, 1/4 ચમચી હળદરનુ પેસ્ટ, 1/2 ચમચી ગરમ મસાલાનુ પેસ્ટ. ઝીણા સમારેલા ધાણા. બનાવવાની ...
6
7

બંગાળી માછલી

મંગળવાર,એપ્રિલ 14, 2009
સામગ્રી - 1/2 કિલો હિલ્સા માછલી, 2 ચમચી મીઠુ, 3/4 ચમચી હળદર, 2 મોટી ચમચી રાઈના દાણા, 6 લીલા મરચાં (3 કાપેલા 3 સમારેલા), અઢી ચમચી પાણી, 2 નાની ચમચી દહીં, ચાર મોટા ચમચી સરસોનુ તેલ બનાવવાની રીત - માછલી પર મીઠુ અને હળદર ઘસીને લગાવો. રાઈ અને આખા ...
7
8

લજીજ આમલેટ

સોમવાર,એપ્રિલ 13, 2009
સામગ્રી - ફાટેલુ દૂધ, 2 ઈંડા, લીલા ધાણા, લીલા મરચાં, મીઠુ સ્વાદમુજબ બનાવવાની રીત - ફાટેલૂ દૂધમાં ડુંગળી, 2-3 લીલા મરચાં, લીલા ધાણા, આદુ વગેરે બધી ઝીણુ કતરીને અને સ્વાદમુજબ મીઠુ નાખીને મિશ્રણને ઈંડાની સાથે ફેંટી લો અને લજીજ આમલેટ બનાવો.
8
8
9

પૈપરોની ચિકન

સોમવાર,એપ્રિલ 13, 2009
સામગ્રી - 500 ગ્રામ ચિકન, 200 ગ્રામ લીલા, પીળા, શિમલા મરચા, 100 ગ્રામ ટામેટા સોસ, 30 ગ્રામ લસણ, 100 ગ્રામ તેલ, મીઠુ અને વ્હાઈટ પેપર સ્વાદમુજબ. બનાવવાની રીત - સૌ પ્રથમ ચિકને સાફ કરીને ડાઈસ કાપી લો. શિમલા મરચા પણ ડાઈસ કાપી લો. લસણ ચીપ કરીને મૂકી ...
9
10

ચટપટી ફિશ કરી

સોમવાર,એપ્રિલ 13, 2009
સામગ્રી - 250 ગ્રામ માછલી, 1 ટુકડો આદુ, 5-7 લીલા મરચાં, 7-8 તાજી ડુંગળી, 1 ચમચી લાલ મરચાનો પાવડર, એક ચપટી હળદર, 3-4 ચમચી ધાણા પાવડર. ઉપરોક્ત બધી સામગ્રીને ભેળવીને મિક્સરમાં ઝીણી વાટી લો. અન્ય મસાલા - 4-5 કઢી લીમડાના પાન, સ્વાદ મુજબ મીઠુ, અડધી ચમચી ...
10
11

આમલેટ પરોઠા

મંગળવાર,એપ્રિલ 7, 2009
સામગ્રી - 500 ગ્રામ મેંદો, 4-5 ઈંડા, 1 ચમચી મરીનો પાઉડર, મીઠુ સ્વાદ મુજબ, 1 કપ ધી. બનાવવાની રીત - મેંદાને ચાળી ધી અને મીઠું નાખી ગૂંઠી લો. આના મધ્યમ આકારના લૂંઆ બનાવી લો. આ લૂંઆના ત્રિકોણાકાર પરાઠા બનાવી તેને સેંકો, જ્યારે સેંકી રહ્યા હોય તે જ ...
11
12
સામગ્રી - 3 મોટી કાકડીઓ ડ્રેસિંગ માટે - 1/2 નાની ચમચી મીઠુ, 1 નાની ચમચી લીંબૂનો રસ, 3 નાની ચમચી તેલ, 1/2 નાની ચમચી કાળા મરીનો પાવડર, ચપટી લાલ મરચુ, 3/4 કપ તાજી ક્રીમ. સજાવટ માટે - ત્રણ બાફેલા ઈંડા, કાપેલા બનાવવાની રીત - કાકડીને છોલીને તેનો કડવો ...
12
13

શામી કબાબ

શનિવાર,એપ્રિલ 4, 2009
સામગ્રી - 500 ગ્રામ મટન ખીમો, 200 ગ્રામ દાળ, 2 નાની ચમચી લાલ મરચુ, 1 નાની ચમચી મીઠુ, 1 ડુંગળી, 1/2 ઈંચનો ટુકડો આદુ, 10-12 કળી લસન, 4-5 લીલા મરચા, 2 નાની ચમચી સમારેલા ધાણા, 1 ચમચી જીરુ, 5-6 લવિંગ, તળવા માટે ઘી કે તેલ. બનાવવાની રીત - ડુંગળી, લસણ અને ...
13
14

મટની પુલાવ

ગુરુવાર,એપ્રિલ 2, 2009
સામગ્રી - 250 ગ્રામ મટન, 2 વાડકી ચોખા, 4 વાડકી પાણી, 2 ડુંગળી ઝીણી સમારેલી, 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 ગાજર ઝીણુ સમારેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી કાળા મરી વાટેલા, 1/2 જીરુ, તેલ, મીઠુ સ્વાદમુજબ. બનાવવાની રીત - સૌ પ્રથમ તેલમાં ડુંગળી અને ...
14
15

નોનવેજ પુલાવ

બુધવાર,એપ્રિલ 1, 2009
સામગ્રી - 2 કપ ચોખા, 2 ચમચી ચિકન, 2 ડુગળી કાપેલી, 1 ચમચી કાળા મરી, 2-3 ગાજર કાપેલા, તેલમ મીઠુ, 1/2 ઈલાયચી, 1/2 કપ બેદાઅન, 1/2 ચમચી જીરુ, પાણી. બનાવવાની રીત - સૌ પ્રથમ તેલમાં ડુંગળી સોનેરી તળી થતા સુધી સેકી લો. તેમા ચિકનને નાખીને 10 મિનિટ થવા દો ...
15
16

સન ડ્રાઈ ચીલી બેસિલ ચિકન

મંગળવાર,માર્ચ 31, 2009
સામગ્રી - ચિકન ચેસ્ટ પીસ 800 ગ્રામ, લાલ શિમલા મરચા 100 ગ્રામ, પીળા શિમલા મરચા 100 ગ્રામ, લીલા શિમલા મરચા 100 ગ્રામ, લીલી ડુંગળી 100 ગ્રામ. લેમન ગ્રાસ - 1 પીસ, બેસીલ પાન 15 ગ્રામ, સુકા લાલ મરચા 8, અરોમેટ પાવડર 3 ચમચી, તેલ ફ્રાઈ કરવા માટે 50 ગ્રામ, ...
16
17

એગ્ઝ પકોડી

સોમવાર,માર્ચ 30, 2009
સામગ્રી - 3 બાફેલા ઈંડા, તેલ તળવા માતે, 1 કપ બેસન, 2 ચમચી ચોખાનો લોટ, 1/2 ચમચી તેલ મોણ માટે, 1 ઝીણી સમારેલુ લીલુ મરચુ, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ. બનાવવાની રીત - બાફેલા ઈંડાને વચ્ચેથી કાપી લો. હવે ઉપરોક્ત બધી ...
17
18

હોટ એંડ સોર ચિકન સૂપ

શનિવાર,માર્ચ 28, 2009
સામગ્રી - 4 કે 6 સૂકી ચીની મશરૂમ ગરમ પાણીમાં ફૂલાવેલી, 115 ગ્રામ ચિકન કાપેલુ, 1 પેકેટ ટીફૂ, 50 ગ્રામ વાંસની કૂંપળો, અઢી કપ વેજીટેબલ મીઠુ, 1 મોટી ચમચી ચોખાનો સિરકો, 1.3/4 નાની ચમચી મીઠુ, 1/2 ચમચી દળેલુ મરચુ, 1 મોટી ચમચી કોર્ન ફ્લોર પેસ્ટ. બનાવવાની ...
18
19

ફિશ બોલ ક્લિપર સૂપ

ગુરુવાર,માર્ચ 26, 2009
સામગ્રી - 500 ગ્રામ સુરમઈ માછલી (આખી), 2 લીલી ડુંગળી, 1 નાની ચાઈનીઝ કોબીજ, 1 દંડી અજમોદ(સેલરી), થોડી વરમીસેલી, 4 ચમચી કોર્નફ્લોર, 1 ઈંડુ, 1 મોટી ચમચી તેલ, 1 નાની ચમચી મીઠુ, ચપટી કાળા મરી. બનાવવાની રીત - માછલીને કાપીને તેનુ મીટ કાઢી લો. તેમાંથી ...
19