ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 500ગ્રામ ચિકન, 1 ડુંગળી, 1 ટામેટુ, 1 લસણ, 2 ટુકડા આદુ, 4 લીલા મરચા, 3 ચમચી તેલ, 1 ચમચી કાળા મરી, 2 ચમચી જીરુ, 1 ચમચી મીઠું, 1 લીંબૂ.
વિધિ : ચિકનમાં થોડું મીઠુ અને લીંબૂ લગાવીને મૂકી દો. 2 કલાક પછી ઘોઈને સાફ કરી લો. ટામેટા, ડુંગળી, લીલા ...