સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

RajkoT Coronavirus- ઇંગ્લેન્ડથી આવેલા 19 વર્ષીય યુવકને કોરોના શંકાસ્પદ, તાપી જિલ્લામાં આવેલા 14 NRI દેખરેખ હેઠળ

મંગળવાર,માર્ચ 17, 2020
Rajkot Civil Hospital
0
1
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ પણ તેજ થઇ છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
1
2
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં HIVગ્રસ્ત યુવકનો સિવિલ હોસ્પિટલે નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. રાજકોટના રેલનગરમાં રહેતો 35 વર્ષના યુવાનને પોતે એચાઈવીગ્રસ્ત હોવાનું ચાર વર્ષ પહેલાં માલૂમ પડ્યું હતું. જે બાદ યુવક આ ...
2
3
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઇ તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઇ ચૂકી છે તો સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ સ્થળોની વિઝીટ કરવાના છે તે તમામ સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી ...
3
4
રાજકોટ બેડી યાર્ડમાં આજે પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. આથી રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ...
4
4
5
રાજકોટ જિલ્લાની ૫૨૩ ખાનગી શાળા પાસે આરટીઈ નથી
5
6
રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ ભણતરના ભારથી કંટાળી જતાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. પરિવારની ...
6
7
રાજકોટ-ગોંડલ હાઇવે પર શેમળા નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. શેમળા ગામે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી અર્થે જઇ રહ્યા હતા એ સમયે શેમળા પાસે ટ્રેક્ટર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ...
7
8
રાજકોટ મહાપાલિકાનાં વેરા વિભાગ દ્વારા જે મિલકત ધારકોએ વેરો ન ભર્યો હોય તેવા કોમર્શિયલ અને રહેણાંક મિલકતોને સીલ કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા ગત શુક્રવારનાં રોજ વેરો ન ભરી હોય તેવી 225 મિલકતો સીલ કરીને 1.75 ...
8
8
9
રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે કાર અથડાવા જેવી બાબતે ઘર્ષણ સર્જાયું હતું. સમગ્ર મામલો ડિસ્ટ્રીક્ટ જજ સુધી પહોંચતા તેમને પોલીસ કમિશનરને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ડીસીપી મનોહરસિંહ જાડેજાને ઘટનાસ્થળે ...
9
10
રાજકોટના વીરપુરમાં ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ એક નિવેદન આપ્યું, જેમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહની સરખામણી દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું, "હિંમતપૂર્વક અને સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો ...
10
11
મોરારીબાપુએ અમિત શાહની સરદાર સાથે સરખામણી કરી કહ્યું હતું કે, અમિત શાહ નિર્ણય લે ત્યારે સરદારની યાદ આવે છે. બધા સાથે રહીએ, સાથે બોલીએ. બધા રાષ્ટ્ર પોતપોતાના હિતનુ વિચારે જ છે. થોડીક સરદારની યાદ અપાવે તેવા અમિતભાઈ શાહ છે. હિંમત પૂર્વક નિર્ણય લેનારા ...
11
12
રાજકોટ શહેર માટે પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ઉત્સવ એ વિકાસોત્સવ બન્યો હોવાનું જણાવી ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની વિજય રૂપાણીએ નેમ વ્યક્ત કરી હતી. રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ...
12
13
રાજકોટ શહેરમાં એરપોર્ટ જેવા અત્યાધુનિક બસપોર્ટનું 25મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે નવા બસપોર્ટને રોશનીનો મનમોહક શણગાર કરાયો છે. નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે ટિકિટ
13
14
રાજકોટ સહિત રાજયભરમાં ગંભીર ટ્રાફીક સમસ્યા વિશે વખતોવખત ઉહાપોહ થતો રહે છે. વાહનોથી ઉભરાતા રસ્તાઓ પાછળનું એક કારણ છે અને તે છે વાહનોની સંખ્યા! સમગ્ર ભારતમાં વસતીના પ્રમાણમાં વાહનોની સંખ્યામાં ગુજરાત ટોચ પર છે. રાજયમાં દર 1000 નાગરિકો દીઠ 450 વાહનો ...
14
15
રાજકોટમાં એઈમ્સ આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર એક ક્રાંતિમાંથી પસાર થશે કારણ કે ગુજરાતે કદી ન જોઇ હોય તેવી ઉચ્ચ ગુણવત્તા અને ઊંચા સ્તરની આરોગ્ય સંસ્થા કાર્યરત થશે. એવી સંસ્થા કે જેની સમકક્ષ કોઇ કોર્પોરેટ કે ખાનગી હોસ્પિટલ આવી શકશે નહીં. ઓપીડીથી ...
15
16
રાજકોટમાં તા. 27મી જાન્યુઆરી તા. 30 જાન્યુઆરી દરમિયાન વસંત પંચમીના દિવસે રાજકોટના રાજવી પરીવારના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાર્સિંહજી જાડેજાનો રાજયભિષેક કરવામાં આવશે. રાજતિલક બાદ ગાદી સંભાવ્યા બાદ રાજવી પરીવાર દ્વારા અમૂલ્ય ભેટ આપવામાં આવશે.
16
17

Rajkot- પોલીસ કમિશનર ઑફીસના ફોટા

રવિવાર,જાન્યુઆરી 19, 2020
Rajkot- પોલીસ કમિશનર ઑફીસના ફોટા
17
18
બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર ...
18
19
રાજકોટ જિલ્લામાં 9000 જેટલા નકલી આયુષ્માન કાર્ડ કાઢીને સરકાર તેમજ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ થયાનું ખુલ્યું છે અને તેમાં 9 ઓપરેટરને છૂટા કરવાનો આદેશ થયો છે. ગુજરાતમાં એક જ પરિવારના નામે 1700 જેટલા કાર્ડ નીકળ્યા હોવાના દિવ્યભાસ્કરના ...
19