રવિવાર, 28 એપ્રિલ 2024
0

જામજોધપુરમાં પૂનમબેન માડમની રેલીમાં ક્ષત્રિયોએ ભાજપનો વિરોધ કર્યો, પોલીસે અટકાયત કરી

ગુરુવાર,એપ્રિલ 25, 2024
Kshatriyas protest against BJP at Poonambane ...
0
1
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ અને કચ્છથી ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે
1
2
લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી
2
3
પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતાં. મંગળવારે સાંજે તેમની તબિયત લથડતાં તેમને રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ ...
3
4
ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા માટે રાજ્ય સરકારે ગઈકાલે આગેવાનો સાથે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.
4
4
5
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા.
5
6
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને ...
6
7
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટીપ્પણી કરી હતી. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.
7
8
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
8
8
9
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી.
9
10
રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
10
11
રાજકોટમાં નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું હતું. આ ઘટના દરમિયાન ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળકનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
11
12
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે.
12
13
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં ...
13
14
શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2024ની શરૂઆત થતાંની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી ...
14
15
શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી તેજી રહી છે અને એમાં અનેક કંપનીઓના શેરમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એમાં અમુક શેરબ્રોકરો નિશ્ચિત કંપનીમાં રોકાણ કરાવે છે અને ત્યાર બાદ ભાવમાં વધારો કરે છે. એ બાદ બજારમાં વહેંચી દે છે. એમાં રોકાણકારો ફસાઈ જાય
15
16
સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટમાં ગુંડારાજની શરૂઆત થતી દેખાઇ રહી છે. રાજકોટ અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવે છે, તાજેતરમાં જ શહેરના યૂનિવર્સિટી રૉડ પર બે જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી ઘટના ઘટી હતી.
16
17
રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું તો સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું. હાલ મૃત્તકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
17
18
રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર પથ્થર મારો કરાયો હતો. જેમાં ટ્રેનના કાચને નુકસાન થયું હોવાની માહિતી મળી છે
18
19
રાજ્યમાં સતત રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. જ્યાં માસુમ બાળકો તેમનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી ...
19