0
ઈંટરનેશનલ મૈથ ઓલંપિયાડમાં બૈગલુરૂના 18 વર્ષના પ્રાંજલ શ્રીવાસ્તવે જીત્યો ગોલ્ડ મેડલ, 3 મેડલ જીતનાર પહેલા ભારતીય બન્યા
શુક્રવાર,જુલાઈ 29, 2022
0
1
ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપના પુરુષ જૅવલિન થ્રો (ભાલાફેંક) મુકાબલામાં સિલ્વર મેડલ જીત્યો છે.
1
2
અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે
ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે.27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ...
2
3
ચાર મહિના પછી, પીવી સિંધુએ ટુર્નામેન્ટની ફાઇનલમાં: સિંગાપોર ઓપનની સેમિફાઇનલમાં જાપાનની સિના કાવાકામીને હરાવી
3
4
નીરજ ચોપરાએ કુઓર્તાને ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
4
5
અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રાજ્યના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર લાવીને, તેઓને શ્રેષ્ઠતમ તાલીમ આપીને દેશના રમતગમત ક્ષેત્રે ઉત્તમોત્તમ ખેલાડીઓ મળે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ...
5
6
India vs Japan Live Score Asia Cup Hockey 2022: વર્તમાન ચેમ્પિયન ભારતીય મેસ હોકી ટીમ અને જાપાન વચ્ચે એશિયા કપ 2022નુ બ્રોન્ઝ મેડલ મેચ આજે એટલે કે બુધવારે મલેશિયાના જકાર્તામાં રમાય રહી છે. પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમ 1-0 થી આગળ છે. ટીમ માટે આ ગોલ ...
6
7
ભારતના નિખત ઝરીને વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 52 કિલો વજનના વર્ગમાં મહિલાઓની વર્લ્ડ ચૅમ્પિયનશિપ નિખતે જીતી લીધી છે.
7
8
તાજેતરમાં મહારાષ્ટ્રમાં વોલીબોલ ની રાષ્ટ્રીય સ્પર્ધા રમાઈ હતી. તેમાં ગુજરાતની અન્ડર ૨૧ ગર્લ્સ ટીમે ભવ્ય દેખાવ કરીને,ફાઈનલ મેચમાં કેરાલાની છોકરીઓની કસાયેલી ટીમને હરાવીને વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. આ ટીમની યશસ્વી ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ...
8
9
Cristiano Ronaldo Son Died: સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નવજાત પુત્રનું અવસાન, ટ્વીટ કરીને માહિતી આપી
9
10
25 વર્ષની ઉમ્રમાં જ નંબર 1 ટેનિસ સ્ટાર એશ્લે બાર્ટીએ લીધુ સન્યાસ જાહેરાત કરતા સમયે આંસૂ છળકાયા
10
11
પંજાબમાં માફીયાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. હવે આ ગેંગસ્ટર રમતમા પોતાની દખલ વધારી રહ્યા છે. વર્ષ 2019માં નોર્થ ઈંડિયા સર્કલ સ્ટાલ કબડ્ડી ફેડરેશને રાજ્યના ડીજીપીને અવગત કરાવ્યા હતા કે કબડ્ડીમાં ગેંગસ્ટરની એંટ્રી થઈ રહી છે. જે ખતરનાક છે. ગેંગસ્ટર ...
11
12
કબડ્ડી પ્લેયર પર હુમલો કરનારા ગુંડાઓ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી લગભગ 12 છે. એક વ્યાવસાયિક કબડ્ડી ખેલાડી તરીકે નાંગલ સ્ટોપરની સ્થિતિમાં રમતા હતા. તેના ચાહકો તેને 'ગ્લેડીયેટર' કહીને બોલાવતા હતા. તેણે એક દાયકા કરતાં વધુ સમય સુધી કબડ્ડીની ...
12
13
મહિલા શક્તિનો મહિમા: વિશ્વ મહિલા દિવસ પૂર્વ વડોદરાના નિશા કુમારીએ અમદાવાદમાં રાત્રી મેરેથોનમાં વિજય મેળવ્યો
13
14
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
નર્મદાના રાજપીપળાના આદિવાસી રીક્ષા ચાલકની 16 વર્ષીય દીકરીની જેણે પોતાની અતૂટ મેહનતના જોરે જીમનાસ્ટીકમાં મેળવ્યા 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના પરિવારની સાથે સાથે નર્મદા જિલ્લાનું નામ પણ દેશમાં રોશન કર્યું છે.
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 3, 2022
જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાને ટોકિયો ઓલંપિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રમતના મહાકુંભમાં સુવર્ણ પદક જીતનારા તે ભારતના પહેલા એથલીટ છે. તેમણે પોતાના આ પ્રદર્શનના દમ પર એક વધુ ઉપલબ્ધિ મેળવી છે. નીરજ ચોપડાનુ નામ વર્ષનાસૌથી મોટા રમત એવોર્ડ ...
15
16
સોમવાર,જાન્યુઆરી 31, 2022
Mason Greenwood: માન્ચેસ્ટર યુનાઇટેડના ફુટબૉલરની ધરપકડ, ગર્લફ્રેન્ડ પર મારપીટ અને શારીરિક શોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા
16
17
ગુરુવાર,જાન્યુઆરી 27, 2022
મહાન પ્લેયર અને પૂર્વ કપ્તાન નું નિધન ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્ટાન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન,
17
18
ગુરુવાર,જાન્યુઆરી 27, 2022
નેશનલ ખો-ખો કોચિંગ કેમ્પ દરમિયાન ગુજરાતના ચાર ખેલાડીઓની પસંદગી
18
19
બુધવાર,જાન્યુઆરી 19, 2022
સાનિયા મિર્ઝા (Sania Mirza) ટેનિસમાંથી નિવૃત્તિ લેવા જઈ રહી છે. તેમનુ કહેવુ છે કે 2022ની સીઝન તેના માટે છેલ્લી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં (Australian Open) હાર્યા બાદ તેમણે આ માહિતી આપી. સાનિયા મિર્ઝાએ કહ્યુ, ‘મેં નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી સિઝન ...
19