0
સુશીલ વિશ્વ કુશ્તીમાં પદકની દોડથી બહાર
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
0
1
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
ભારતના નવા ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મન એટીપી રૈંકિંગમાં બે ડગલા ઉપર ચઢીને 131 માં સ્થાન પર પહોંચી ગયાં જ્યારે સાનિયા મિર્જા ડબ્લ્યૂટીએ રૈંકિંગમાં બે સ્થાન નીચે 65 માં નંબરે ખસકી ગઈ છે. રવિવારે ડેવિસ કપમાં પદાર્પણ કરીને પોતાના પ્રથમ મેચમાં જ વિજય ...
1
2
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
વિશ્વ ચૈમ્પિયનશિપ અને ઓલંપિક કાંસ્ય પદક વિજેતા મુક્કેબાજ વિજેંદર સિંહનો પરસેપ્ટ સાથે કરોડો રૂપિયનો કરાર એ સમયે ખાટો પડી ગયો જ્યારે તેના આઈઓએસે તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટથી સ્થગનાદેશ પ્રાપ્ત કરી લીધો.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
રમત મંત્રી એમએસ ગિલે આજે ભારતીય ડેવિસ કપ ટીમ સાથે મુલાકાત કરી જેણે તાજેતરમાં 11 વર્ષો બાદ વિશ્વ ગ્રૃપમાં સ્થાન બનાવ્યું છે. ગિલે કહ્યું કે, ભારતીય પાસપોર્ટ રાખનારા ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવાથી ટીમની રચનામાં મહત્વપૂર્ણ યોગદાન ...
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
એક માસ બાદ કોર્ટ પર પુનરાગમન કરનારી સાઈના નહેવાલને કાલથી ટોક્યોમાં શરૂ થનારી જાપાન ઓપન સુપર સીરીજમાં મજબૂત પ્રતિસ્પર્ધીઓ તરફથી જોરદાર પડકાર મળશે જ્યારે જ્વાલા ગુટ્ટા અને વી ડીજૂની મિશ્રિત યુગલ જોડી અહી બીજું પદક પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં ઝુંટાયેલી ...
4
5
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
ઓસ્ટ્રેલિયાઈ મહાન તૈરાક જૉન કોનરૈડ્સનો 1960 માં જીતેલું ઓલમ્પિક પદક 25 વર્ષ પહેલા ખોવાઈ ગયું હતું જે તેમને હવે પાછું મળી ગયું છે. પોલીસે આ અંગેની આજે માહિતી આપી.
પોલીસે કહ્યું કે, રોમ ઓલંપિકમાં 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં જીતવામાં આવેલું પદક અને 15 ...
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 22, 2009
દિલ્હીવાસીઓને રાષ્ટ્રમંડળ રમતોને કારણે મળી રહેલા અવસરનો લાભ ઉપાડવો જોઈએ. તેમણે એવા ઉપાયો કરવા જોઈએ જેનાથી રાજધાનીને એક આંતરરાષ્ટ્રીય શહેર તરીકે રજૂ કરવામાં આવી શકે. આ કહેવું છે ગૃહમંત્રી પી. ચિદમ્બરમનું. તેમણે અહીં એક પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 21, 2009
શંઘાઈ. રિકાડરે રાની યેલેના ઈસિનબાયેવાએ પોલ વોલ્ટમાં નવી ઉંચાઈને અડકવાના ક્રમને ચાલુ રાખતાં ગઈ કાલે શંઘાઈ ગોલ્ડન ગ્રાં પીમાં નવો રેકોર્ડ બનાવ્યો.
7
8
સોમવાર,સપ્ટેમ્બર 21, 2009
કોલકત્તાના શાહબાજ ખાને કર્ણાટકના મુંદીર શિરાજીને 974..590થી હાર આપીને જુનિયર બિલિયર્ડસનો ખિતાબ જીતી લીધો.
8
9
રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
એથેંસ ઓલંપિકમાં રજત પદક જીતનારા ડબલ ટ્રૈપ નિશાનેબાજ રાજ્યવર્ધન સિંહ રાઠૌર વિશ્વ કપના રદ્દ થવાથી ઘણા નિરાશ છે અને તેણે કહ્યું કે, આ ભારત માટે ઘણી દુખદ ખબર છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પ્રાપ્ત કરી ચૂકેલા રાઠોરે કહ્યું, આગામી વર્ષે દિલ્હીમાં રાષ્ટ્રમંડળ ...
9
10
રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે કોલંબોમાં રમાયેલો બીજો અંડર 16 મૈત્રી ફૂટબોલ મેચ ગોલ રહિત ડ્રો રહ્યો. મેજબાન ટીમે આક્રમક શરૂઆત કરી પરંતુ તકને ગોલમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહી.
10
11
રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
એક માસ સુધી ચિકન પોક્સ સામે ઝઝૂમનારી ટોચની ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલે કહ્યું કે, તે પૂરી રીતે ફિટ છે અને આગામી સપ્તાહે જાપાન ઓપન સુપર સીરીજમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
11
12
રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
ઓલિમ્પિક કાંસ્યપદક વિજેતા બોકસર વિજેન્દર સિંહે નાના પરદે અનેક શોમાં હાજરી પુરાવીને ‘શોભામાં અભિવૃદ્ધિ’ કરી છે. પણ હવે વિજેન્દર ખુદ એક રિયાલિટી શોનું સંચાલન કરતો જોવા મળશે. બોક્સિંગનો વર્તમાન નંબર ટુ ખેલાડી બોક્સિંગ આધારિત ‘ધ કન્ટેન્ડર’ નામના શોનું ...
12
13
શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
રાજધાની ભોપાલમાં એક લાંબા સમયગાળા બાદ ઓબેદુલ્લા ખાં ગોલ્ડ કપ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
13
14
શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
યુવા ટેનિસ સ્ટાર સોમદેવ દેવવર્મન અને રોહન બોપન્નાએ આજે અહીં દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ડેવિસ કપ વિશ્વ ગ્રૃપ પ્લે ઑફ મુકાબલાના પ્રથમ દિવસે પોતપોતાના એકલ મેચ જીતીને ભારતની સ્થિતિને ઘણી મજબૂત કરી દીધી.
14
15
શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
ભારતની આઠમી વરીયતા પ્રાપ્ત રશ્મિ ચક્રવર્તીએ ટોચની વરીયતા પ્રાપ્ત પૂજાશ્રી વેંકટેશને સીધા સેટોમાં હરાવીને ઉલટફેર કરતા 10,000 ડોલર ઇનામી આઈટીએફ ટૂર્નામેંટના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે જ્યાં તેનો મુકાબલો હમવતન સના ભાંબરી સાથે થશે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલ ખેલાડીઓમાં સમાયેલ જર્મનીના જુર્મન ક્લીસમેને એકવાર ફરી અહેંની રાષ્ટ્રીય ફુટબોલ ટીમના કોચ તરીકે પસંદ થઈ શક છે. ક્લીસમેન આ પહેલા પણ એક વાર જર્મન ટીમના કોચ રહી ચૂક્યા છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
ભારતની પ્રસિદ્ધ યુગલ બૈડમિંટન ખિલાડી જ્વાલા ગુટ્ટા ચીની તાઇપૈમાં મળેલી જીતને ભૂલી ચૂકી છે અને હવે તેનું ધ્યાન આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા જાપાન ઓપન પર ટકેલી છે.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
બે મેચોનો પ્રતિબંધ હટ્યાના બે દિવસ બાદ એડુઆડરે ડા સિલ્વાએ આર્સનલ માટે નિર્ણાયક ગોલ કરીને તેને 3 . 2 થી વિજય અપાવ્યો જ્યારે ચેમ્પિયન બાર્સીલોનાને ઈંટર મિલાનને ગોલરહિત ડ્રો પર રોક્યાં.
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
શિકાગોની 2016 ઓલમ્પિક રમતોની મેજબાનીની દાવેદારીનું પુરજોર સમર્થન કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમે આ રમતોની મેજબાની ઈચ્છીએ છીએ. ઓલમ્પિક રમતો પ્રત્યે સમર્પિત અહીં વ્હાઈટ હાઉસમાં આયોજિત એક સમારોહ દરમિયાન ઓબામાએ કહ્યું કે, શિકાગો ...
19