Sweet Recipes 26

0

શાહી ચીલડા

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
0
1

ખજૂરના લાડું

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - ખજૂર 500 ગ્રામ, નારિયેળનુ છીણ 100 ગ્રામ, સફેદ તલ 100 ગ્રામ, ઈલાયચીનો ભૂકો એક ચમચી, મગજતરીના બીજ 50 ગ્રામ. વિધિ - સારી ક્વોલિટીની ખજૂર લો, તેને ધોઈને તડકામાં સુકાવી લો. ખજૂર સારી સૂકાય જાય કે તેમાંથી ઠળિયા કાઢી લો. હવે ખજૂરને મિક્સરમાં ...
1
2

કેસર-બુંદીના લાડુ

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - ચણાનો લોટ 500 ગ્રામ, એક કિલો ખાંડ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, 100 ગ્રામ સુકોમેવો, ચપટી કેસર. રીત : ચણાના લોટમાં એક ચમચો ઘીનું મોણ નાખીને તેનુ બુંદી બને તેવુ પાણી નાખી ખીરું બનાવી 3-4 કલાક રાખી મૂકો. ખાંડની ચાસણી બનાવી તેમા કેસર નાખીને મૂકી ...
2
3

પાઈનેપલ શ્રીખંડ

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - એક નાનો પાઈનપલ રીંગનો ડબ્બો, 2 કિલો દહીં, ખાંડ, પાઈનેપલ એસેંસ. વિધિ - દહીંને કપડામાં બાંધવુ અથવા તો તપેલા ઉપર નાયલોનની મોટી ગરણી મૂકીને નિતારવા મૂકવુ. દહીંને બરાબર નીતરવા દેવુ અને એકદમ કઠણ મસકો બનાવવો. જેટલો મસકો બને તેટલા પ્રમાણમાં ખાંડ ...
3
4

પૌઆ ડિલાઈટ

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 1.2 કપ પૌઆ, 1.2 લીટર દૂઘ, કેસર 1 ટી સ્પૂન, ઈલાયચી પાવડર, 100 ગ્રામ માવો, 1/2 કપ ખાંડ, 1/2 કપ નારિયળનુ છીણ, 10-15 કિશમિશ, પિસ્તા કતરન, 1-1 ચમચી માખણ, ગુલાબ જળ વિધિ - પૌઆને ઘોઈ લો. દૂધને ઉકાળી લો અને તેમા પૌઆ નાખીને ઘાટ્ટુ થતા સુધી ઉકાળો. ...
4
4
5

મેદાના માલપુવા

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - મેંદો એક કપ, દૂધ એક કપ, આખી વરિયાળી એક ચમચી, ખાંડ એક કપ, લીંબૂનો રસ એ ક ચમચી, તેલ તળવા માટે અને મોણ માટે. વિધિ - એક વાસણમાં ખાંડ, લીંબૂનો રસ ને ત્રણ-ચોત થાઈ કપ પાણી નાખીને ચાસણી બનાવી લો. હવે મેંદામાં ત્રણ ચમચી તેલનું મોણ નાખો. ...
5
6

બટાકાના રસગુલ્લા

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 250 ગ્રામ સારી ક્વોલીટીના બટાકા, 250 ગ્રામ ખાંડ, થોડાક પતાશા, ખાવાનો પીળો રંગ, થોડો આરારોટ, ઈલાયચી પાવડર અને ઘી. વિધિ : સૌ પ્રથમ બટાકાને ઉકાળીને સારી તેને છોલીને છીણી લો. હવે આમાં આરારોટ, પીળો રંગ અને ઈલાયચીનો પાવડર નાખીને સારી રીતે ...
6
7

સંદેશ

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - 400 ગ્રામ તાજુ પનીર, અડધો કપ દળેલી ખાંડ, (સ્વાદ મુજબ ઓછી-વધારે કરી શકો છો) અડધી ચમચી નાની ઈલાયચીનો પાવડર, પિસ્તા-15, બદામ-10, કેસરન 8-10 રેસાને પલાળવા થોડુ ગરમ દૂધ. વિધિ - સૌથી પહેલા ગરમ પાણીમાં બદામ અને પિસ્તા પલાળી દો. થોડી વાર પછી ...
7
8

ગાજરની ખીર

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - છીણેલું ગાજર દોઢ કપ, ખાંડ અઢી ચમચી, દૂધ 1 લીટર, ઈલાયચી પાવડર 1 ચમચી, કાજૂ 7-8 ટુકડા, કિશમિશ 8-10, બદામ કતરેલી 8-10. વિધિ - સૌ પ્રથમ જાડા તળિયાની તપેલીમાં દૂધને ધીમા તાપ પર ઉકાળો અને તેમા છીણેલું ગાજર નાખીને બાફો. ગાજર બફાય ગયા પછી તેમા ...
8
8
9

સ્ટ્રોબેરી લસ્સી શેક

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી-2 વાડકી તાજુ અને સારુ જામેલુ દહીં, 1 વાડકી ખાંડ, 3 સ્કૂપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, 2-3 તાજી સ્ટ્રોબેરી, 3 મોટી ચમચી દૂધનો પાવડર, 2 વાડકી બરફના ટુકડા. વિધિ - તાજા ઠંડા દહીંમા ખાંડ નાખીને મિક્સરમાં ચલાવો. હવે મિક્સરમાં બરફના ટુકડા અને દૂધ પાવડર ...
9
10

ટામેટાની બરફી

ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
સામગ્રી - ટામેટા 250 ગ્રામ, કોપરાનું છીણ 200 ગ્રામ, માવો 200 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, ઈલાયચી પાવડર 1 ચમચી, ચાંદીની વરક 2 પત્તી. વિધિ - ટામેટાને કાપીને પ્રેશર કુકરમાં નાખીને બાફો. ઠંડા થયા પછી મિક્સરમાં ક્રશ કરો. આને ચારણીથી ચાળી લો. ચાળેલા ...
10
11

સુકા મેવાની બરફી

સોમવાર,ઑગસ્ટ 4, 2008
ઈલાયચી છોલીને કકરી વાટી લો, કેશર ગુલાબજળમાં પલાળી દો. કાજૂના ઝીણા ટુકડાં (એક કાજુના લગભગ 12 ટુકડા) કરી લો. બદામને 8 કલાક પલાળી છોલીને વાટી લો. સાકરિયાના દાણા અને કાજૂને ગુલાબી રંગના તળી લો.
11
12

મકાઈના ધૂધરા

શુક્રવાર,જુલાઈ 25, 2008
2 ચમચી ઘી ગરમ કરીને તેમા મકાઈનુ છીણ નાખો અને ખાંડ નાખીને ધીમા ગેસ પર મૂકીને હલાવતા રહો. જ્યારે પાણી એકદમ સૂકાએ જાય અને મિશ્રન ઘી છોડવા માંડે ત્યારે નીચે ઉતારો. ઈલાયચી પાવડર અને મેવા નાખો. આ મીઠુ મિશ્રણ તૈયાર છે.
12
13

મકાઈના ગુલાબજાંબુ

શુક્રવાર,જુલાઈ 25, 2008
મકાઈને ધોઈને છીણી વડે છીણી લો. પછી તેને મિક્સરમાં ઝીણી વાટી લો. તેમા પાણી ન નાખતા. હવે તેને નિતારીને એક થાળીમાં કાઢીને જોઈ લો કે તેમા રેશા વગેરે તો નથી આવતા ને. હવે કઢાઈમાં થોડુ ઘી નાખીને ગરમ કરો. તેમા આ પદાર્થ નાખો પછી ચલાવો
13
14

કર્ડ સ્પૂદી

સોમવાર,જુલાઈ 21, 2008
દહીં 200 ગ્રામ, કેળુ 1, ખાંડ 4 ચમચી, વેનિલા એસેંસ 1 ચમચી, ઠંડુ પાણી 1 કપ. કેલાને છોલીને તેના ટુકડા કરી લો. હવે બધી સામગ્રી એક સાથે ભેળવીને મિક્સરમાં બ્લેંડ કરી લો. ગ્લાસમાં નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.
14
15

બટાકાનો શીરો

શુક્રવાર,જૂન 27, 2008
સૌ પહેલા બટાકાને બાફીને છોલી લો. હવે તેને ચમચીથી મસળી લો. હવે બટાકાને એક કડાહેમાં એક ચમચી ઘી નાખીને ગુલાબી થતા સુધી ધીમા ગેસ પર સેકી લો. ત્યારબાદ ખાંડ નાખીને 10-15 મિનિટ સુધી થવા દો. આ
15
16

ડ્રાયફ્રૂટ-સેવઈઓની ખીર

ગુરુવાર,જૂન 19, 2008
સૌ પ્રથમ દૂધ ગરમ કરીને જુદી મૂકો. કઢાઈમાં ઘી નાખો, તેમા સેવઈઓ નાખો. ગુલાબી રંગની સેકી લો. ત્યારબાદ તેમા ખાંડ, માવો, ઈલાયચી નાખો. આ બધી સામગ્રી મિક્સ થયા પછી તેમા બચેલુ ઘી નાખી દો. ગરમ કરેલુ દૂધ અને કતરેલા ડ્રાયફ્રૂટ એકસાથે નાખી દો. એક-બે મિનિટ ...
16
17

ચન્દ્રકલા

સોમવાર,જૂન 16, 2008
બદામ-પિસ્તા છોલીને ઝીણા કાપી લો. કેશર ખૂબ ઝીણી કાપી લો. ઈલાયચીનો ચૂરો કરી લો. કેસર એકદમ ઝીણી ચૂરી લો. સાકરને ચણાની દાળ જેવા બારીક ટુકડા કરી લો. માવો મસળી લો. તેમા મેવો, સાકર ઈલાયચી અને કેસર ભેળવી લો. તેના 8 ભાગ કરી લો.
17
18

ઓરેંજ ઠંડાઈ

શુક્રવાર,મે 23, 2008
સંતરાનો રસ અને ગુલકંદને ભેળવી લો. બાકી બધી સામગ્રીને 1/2 કલાક માટે 2 કપ પાણીમાં પલાળી દો અને મિક્સરમાં ઝીણી વાટીને ગાળી લો. સંતરાનો રસ ભેળવી ફ્રિજમાં એક કલાક માટે ઠંડુ કરવા મુકો. બરફ નાખી ઓરેંજ ઠંડાઈ સર્વ કરો.
18
19

બનાના કર્ડ વિથ કોકો

શુક્રવાર,મે 16, 2008
2 ટી સ્પૂન પાણીમાં કોકો પાવડર ભેળવીને 1 મિનિટ ઉકાળીને ઠંડુ કરો. દહીં, કેળા, મિક્સરમાં ફેંટી લો. આઈસ્ક્રીમ. કોકો પાણી ભેળવીને ફેંટી લો. દૂધ અને ખાંડ એકવાર ફેંટી લો.
19