શનિવાર, 11 જાન્યુઆરી 2025
0

તાજકાંડમાં મરનારની સંખ્યા 195 થઈ

શનિવાર,નવેમ્બર 29, 2008
0
1

પોરબંદર કોસ્ટગાર્ડની લાપરવાહી

શુક્રવાર,નવેમ્બર 28, 2008
પોરબંદરની ફિશીંગ બોટ કુબેરનું અપહરણ કરી પાકિસ્તાનની દરિયાઇ સરહદથી મુંબઇ સુધી આતંકવાદીઓ લઇ ગયા હતા. આ બોટની જીપીએસ સિસ્ટમ એટલે કે વાયરલેસ સિસ્ટમ બે દિવસથી બંધ હતી. આમ છતાં આ અંગે કોસ્ટ ગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હતી.
1
2

હોટલ ઓબેરોયમાંથી આતંકનો સફાયો

શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઈમાં આતંક્વાદીઓ દ્વારા ચાલી રહેલા હુમલાએ ગંભીર રૂપ ધારણ કર્યુ છે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જેમાં 127 લોકોના મોત થયા છે. જ્યારે 14 પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 277 લોકોને ગંભીર ઈજા થઈ છે.
2
3

તાજનું સમારકામ ઇન્ટેક કરશે !

શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઇમાં આતંકીઓએ કરેલા હુમલામાં શિકાર બનેલ તાજ હેરિટેજ હોટલમાં સમારકામ અને સંરક્ષણ માટે ભારતીય રાષ્ટ્રીય કલા અને સાંસ્કૃતિક ધરોહર ટ્રસ્ટ ઇન્ટેક તૈયાર છે
3
4

આતંકીઓ ઉપર માર્કોસ તૂટી પડ્યા

શુક્રવાર,નવેમ્બર 28, 2008
નૌસેનાના જે મરીન કમાન્ડોએ મુંબઇ ઉપર હુમલો કરી આતંકવાદીઓના છક્કા છોડાવ્યા એમની ત્રાસવાદીઓમાં ભારે ધાક છે. જમ્મુ કાશ્મીરમાં આ દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે.
4
4
5

ફરી વાર અંધાધૂંધ ગોળીબારી

શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.
5
6
મુંબઈના ગેટવે ઓફ ઈંડિયામાં આવેલ નામચીન હોટલોમાં છુપાયેલા લશ્કર એ તોયબાના આતંકવાદીઓએ આખા મુંબઈગરોના જીવ અધ્ધર કરી દીધા છે.
6
7
આતંકવાદીઓ દ્વારા મુંબઈના વિવિધ ઠેકાણે બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરાયેલા હુમલામાં ઘાયલ થેયેલા લોકોમાં 68 વર્ષના એક વરિષ્ઠ નાગરિકથી લઈને ચાર મહિનાના દૂધપીતા બાળકનો સમાવેશ થાય છે.
7
8

આતંકીઓની ભારતને જોરદાર લપડાક

શુક્રવાર,નવેમ્બર 28, 2008
આતંકવાદીઓ બેધડક પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે દેશમાં ઘુસી આવે છે ત્યાં સુધી આપણી સેના કે સુરક્ષા એજન્સીઓને કોઇ ભણક પડતી નથી.
8
8
9
અમેરિકાના વિદેશી વિભાગે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલના પગલે ભારત આવી રહેલા અમેરિકન નાગરિકોને સાવધ રહેવા કહ્યુ હતું.
9
10

આંતકથી મૃતકોનો આંકડો 121 થયો

શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઇમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા વધુ 14 લોકોએ છેલ્લા 12 કલાકમાં દમ તોડતાં મૃતકોની સંખ્યા 121 પહોંચી છે.
10
11

આતંકીઓ બે મહિનાથી રહેતા હતા !

શુક્રવાર,નવેમ્બર 28, 2008
દેશની આર્થિક રાજધાનીમાં કરાયેલા સૌથી મોટા આતંકી હુમલામાં હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. 40 કલાક થવા છતાં તાજ હોટલમાં હજુ બચાવ અભિયાન ચાલુ છે. આજે સવારે એન.એસ.જીનો એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે આ આતંકીઓ અહીં છેલ્લા બે મહિનાથી રહેતા હોવાનું અહીંના રહીશો ...
11
12

મુંબઈ તાજકાંડમાં દાઉદનો હાથ

શુક્રવાર,નવેમ્બર 28, 2008
મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હતાં. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.પરંતુ આ આતંકવાદીઓ આટલા વિશ્વાસથી કઈ રીતે સમુદ્રીમાર્ગે આટલી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લાવી શક્યા?
12
13

બારીમાંથી ફરકાયો સફેદ રૂમાલ

શુક્રવાર,નવેમ્બર 28, 2008
નરીમન હાઉસમાં સેના દ્વારા છેલ્લુ ઓપરેશન ચાલી રહ્યુ છે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે બે પરિવાર આંતકાદીઓના બંધનમાં છે, એટલે સેના દરેક પગલુ સાવચેતીથી ભરી રહી છે.
13
14
દેશની આર્થિક રાજધાની મુંબઇ પોણા બે વર્ષ બાદ બુધવારે મોડી રાતે ફરી એકવાર બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું છે.
14
15

શંકમંદ જહાજને પકડવા કવાયત

ગુરુવાર,નવેમ્બર 27, 2008
ભારતીય તટરક્ષક બળની બે પોત તથા બે વિમાનો એ જહાજનો પીછો કરી રહ્યા છે કે જે આતંકવાદીઓને લઇને મુંબઇ આવ્યું હતું.
15
16
મુંબઈમાં ચાલી રહેલા આતંકી જંગમાં અત્યાર સુધી 101 લોકોના મોત થયા છે, જ્યારે તાજ હોટલમાં બંધી બનાવેલા 70-80 લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવી વકી છે. આ ઘટનામાં અત્યાર સુધી 200 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
16
17
મુબઇની ઓબેરોય હોટેલમાં છુપાયેલા એક ત્રાસવાદીએ આજે એક સમાચાર ચેનલ સાથે સવારે વાત કરી હતી અને કહ્યું હતું કે, 7 હુમલાખોરોએ લક્ઝરી હોટલની અંદર મોટી સંખ્યામાં લોકોને બાનમાં પકડી લીધા છે.
17
18

આતંકે ઓળંગી સરહદો...

ગુરુવાર,નવેમ્બર 27, 2008
દેશની સરહદ ઉપર જોવા મળતા દ્રશ્યો આજે દેશના આર્થિક પાટનગરમાં જોવા મળી રહ્યા છે. ગણ્યા ગાંઠ્યા દહેશતગરોએ જાણે કે મુંબઇ નગરીની સાથોસાથ સમગ્ર દેશને બાનમાં લીધો છે.
18
19
મુંબઈમાં ડેક્કેન મુજાહીદ્દીન આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના પગલે દેશન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રની જનતાને સંબોધતા કહ્યુ હતું કે દેશની શાંતિને બરબાદ કરનાર આતંકવાદીઓને છોડવામાં આવશે નહી.
19