''મિત્રતા એક અનોખો સંબંધ છે. દરેક માણસ પોતાના જીવનમાં મિત્રો બનાવે છે. પણ સાચા મિત્રો ઘણા ઓછાને મળે છે. મિત્ર એટલે જેની સાથે આપણે આપણા દુઃખ દર્દ વહેચવા અધિરા હોઈએ. જે આપણા જીવનની સુખદ ઘટનાને બમણા આનંદથી ઉજવે અને આપણા દુઃખમાં
મિત્રમાં પણ આવું જ હોય છે, તમે સાચો મિત્ર શોધશો તો તમને અવશ્ય મળી જશે. શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો શું એક સાચો મિત્રના મળે. એવું પણ બને કે તમે ભગવાનની શોધમાં હોય અને તમને સાચો મિત્ર મળી જાય જે ભગવાનને પણ ટપી જાય એવો હોય...
પહેલા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહેરીને કોલેજમાં જવાનું અને માત્ર હેંડશેક કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પૂર્ણ. પરંતુ હવે નવા રંગબેરંગી કપડાની સાથે સાથે મોઘામાં મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાર્ટી, મૂવી, પબ, ડાન્સ પાર્ટી વગેરે વગેરે..
ભારતની સહિષ્ણુતાનો પાકિસ્તાન દરરોજ ફાયદો ઉઠાવે છે. છાશવારે ભાંગફોડ પ્રવૃત્તિઓ કરાવી પાકિસ્તાન પોતાની પ્રોક્સી વોર ચલાવી મુંછમાં મલકાઇ રહ્યું છે. ભૂતકાળની તમામ વાતોનો આજે બદલો લેવાનો સમય આવી ગયો છે.
વર્ષ ર008નું વર્ષ રમતપ્રેમીઓ માટે ઘણીરીતે યાદગાર બની રહ્યું. ચીનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવી દેશને ગૌરવ અપાવ્યું. તો અમેરિકાના માઇકલ ફ્લેપ્સે આઠ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો વિક્રમ બનાવ્યો હતો
તેજી કે મંદી જેવા શબ્દો સામાન્ય રીતે શેરબજારમાં થતી હીલચાલ વખતે કાનને ક્યારેક અથડાતા. પરંતુ 2008માં આવેલી મંદી તો જાણે લોકોના કાન ફાડીને કહેતી કે હોય મારૂ નામ મંદી. આ મંદીનો દૌર સૌથી પહેલા અમેરિકામાંથી શરૂ થયો અને તેની અસરતળે અન્ય દેશો પણ ડૂબતા ...
ચંન્દ્રાયાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું
બિહારમાં આ વર્ષે કોશી નદી ગાંડી બનતાં બિહાર બેહાલ બન્યું હતું. કોશી સહિત નદીઓમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે રહ્યા હતા. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું.
ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું
અમદાવાદ સ્થિત આસારામ આશ્રમમાં બનેલી ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. બે માસુમોના મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં બે માસુમ દિપેશ અને અભિષેક ગત 3જી જુલાઇના રોજ એકાએક ગુમ થયા હતા.
દેશની લશ્કરી તાકાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે અંધારૂ દેખાઇ રહ્યું છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલે (કેગ) આ બાબતે ચોંકાવનારો પર્દાફાશ કરી સૌની ઉંઘ ઉડાડી દીધી છે.