એડલ્ટ જોક્સ - વર્જીન

Last Updated: શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (15:56 IST)

ભક્ત - બાબા આ લો મારા લગ્નનુ કાર્ડ.. મારા લગ્ન નક્કી થઈ ગયા છે.
બાબા - બહુ સરસ બેટા..
ભક્ત - બાબા મને એક સવાલ પૂછવો છે તમને...
બાબા - આ બેટા પૂછો...
ભક્ત - બાબા હુ કેવી રીતે જાણ કરુ કે મારી પત્ની Virgin છે કે નહી.. ?
બાબા - ખૂબ જ સહેલુ છે બેટા...
સુહાગરાતના દિવસે તૂ તારી એક ગોટી પર લાલ રંગ અને બીજી ગોટી પર ભૂરો રંગ લગાવીને જજે..
ભક્ત - પણ બાબા તેનાથી શુ થશે ?
બાબા - જો તારી પત્ની તેને જોઈને બોલી.. "વાહ આવી રંગબેરંગી ગોટીયો તો મે પહેલા ક્યારેય જોઈ નથી.. તો બસ સમજી જજે.."


આ પણ વાંચો :