શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 જુલાઈ 2018 (14:15 IST)

પ્રિયંકાનો જનમદિવસ કેવી રીતે ઉજવાયું નિક જોનસ સાથે

બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમનો 36મો જનમદિવસ ઉજવી રહી છે. તેથી પ્રિયંકાના ફેંસએ જરૂર ઈચ્છ્શે કે આખરે તેમની દેશી ગર્લ તેમના આ ખાસ દિવસને કેવી રીતે સેલિબ્રેટ કરી રહી છે. પ્રિયંકાઈ સોશલ મીડિયા પર એક ફોટા પોસ્ટ કરી છે જેને જોઈને તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો કે પ્રિયંકાના માટે તમનો 
જનમદિવસ કેટલો ખાસ થશે. 
 
થોડા દિવસ પહેલા આવી ખબર આવી રહી હતી કે પ્રિયંકા તેમના બ્વાયફ્રેંદ સાથે જનમદિવસ ઉજવવા ગ્રીસ જશે. અત્યારે સુધી તો આ વાતની જાણકારે નથી મળી છે. પ્રિયંકાએ કયાં છે પણ જનમદિવસ પૂરી રીતે ઈંજાય કરવાની તૈયારી કરી લીધી છે. 
 

 
પ્રિયંકા મૉડી રાત્રે ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર કેકની એક ફોટા શેયર કરી અને તેમના પર કેપ્શન પણ લખ્યું છે. પ્રિયંકાએ કેપ્શન આપતા લખ્યું હવે શરૂ થઈ ગયું. પ્રિયંકાના આ કેપ્શનથી આટલુંતો નક્કી છે કે આ દિવસ તેમની જીવનનો યાદગાર દિવસ બનશે.