સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2023 (19:41 IST)

MI vs UPW Highlights: WPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી હાર, UP વોરિયર્સે 5 વિકેટે મેચ જીતી લીધી

gujarati news
Mumbai Indians vs UP Warriorz Highlights: વુમન્સ પ્રીમિયર લીગ 2023ની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુપી વોરિયર્સનો 5 વિકેટે વિજય થયો હતો. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની આ પહેલી હાર છે. લીગમાં સતત 6 મેચ જીતનાર મુંબઈની ટીમના વિજય રથને યુપી વોરિયર્સે રોક્યો હતો.