સંબંધિત સમાચાર
- #2017 #MeTooથી ચુપ્પી તોડનાર બધી મહિલાઓ બની પર્સન ઑફ દ ઈયર
- વર્ષ 2017માં ગૂગલ પર વિરાટ કોહલીને પાકિસ્તાનમાં સૌથી વધારે સર્ચ કરાયું
- Travel Destination List 2017 - 2017માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી..તમે પણ જઈ શકો છો
- આ છે ટીવીની એ "સંસ્કારી વહુ" જેમણે પોતાના હૉટ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવી
- વર્ષ 2017માં એવા મોબાઈલ આવ્યા હતા જે પાણીમાં પણ ખરાબ નહી હોય છે જાણો કયાં છે એ સ્માર્ટફોન
Bucket List 2017: આ વર્ષ પુરૂ થતા પહેલા આ કામ જરૂર કરી લો..
- તમારી ઓફિસની બચેલી રજાઓનો ઉપયોગ કરો..
- તેમને થેંક્સ કહો જેમણે વર્ષભરમાં ક્યારેય તમારી મદદ કરી હોય કે પછી તમારી સાથે ઉભા રહ્યા હોય...
- પોતાની એ વસ્તુઓનુ દાન કરો. જે હવે તમારા કામની નથી
- જો તમે જૉબ સર્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારો સીવી અપડેટ કરો
- તમારો કંફર્ટ જોન છોડીને કંઈક આશ્ચર્યજનક વસ્તુઓ કરો
- તમારા પ્રેમનો ઈઝહાર કરો.. સાથે જ જે તમારા નિકટના છે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવ્હાર કરો
- તમારા સાથી સાથે થોડો સારો સમય અને યાદગાર ક્ષણો વીતાવો
- વર્ષ પુરૂ થતા પહેલા ખુદને ક્વોલિટી ટાઈમ જરૂર આપો..
- આ વર્ષની બધી સારી યાદોને તસ્વીરો દ્વારા ફરી તાજી કરી લો.
