શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 1 નવેમ્બર 2021 (16:09 IST)

સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો

શેરબજાર:સેન્સેક્સ 807 અંક વધ્યો, નિફ્ટીએ 17900ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલના શેર વધ્યા
 
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 807 અંક વધી 60114 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 249 અંક વધી 17921 પર કારોબાર કરી રહ્યો છે.
ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, HCL ટેકના શેર વધ્યા.