1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. share market today- gujarat samachar

ગ્લોબલની સલાહ- આ શેયર ખરીદવાથી થશે લાભ

share market
અત્યારે શેયર બજારમાં તેજી દિવસોદિવસ જોવાઈ રહી છે. તેથી આ સમયે શેયર માર્કેટમાં પૈસા નાખવા માટે સારુ પણ છે તેથી આ દિવાળી  પર ખરીદી કરવા જેવા 9 શેર પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. વિક્રમ સંવત 2078 માટે આ પેઢી તરફથી જે શેર્સ સૂચવવામાં આવ્યા છે તેમાં આઈસીઆઈસીઆઈ બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા , લાર્સન એન્ડ ટૂર્બોઅને ડીએલએફ  જેવા શેર્સ સામેલ છે. Endurance Tech, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, Welspun India, KEC International, Phillips Carbon જેવા શેર પણ SMC ગ્લોબલની યાદીમાં સામેલ છે.
ये भी पढ़ें
વધુ મોંધા થવાના છે શાકભાજીના ભાવ -શાક-ફળની કીમત સાતમા આસમાને