ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (13:50 IST)

70 વર્ષના બાએ 37 વર્ષીય યુવક સાથે કર્યા, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા

37 વર્ષીય ઈફ્તિખારે બાળપણના પ્રેમને મેળવવા ઈફ્તિખારે 70 વર્ષની કિશ્વર બીબી સાથે લગ્ન કર્યા હતા. 
 
પાકિસ્તાનમાં 70 વર્ષની એક મહિલાએ પોતાનાથી 33 વર્ષ નાના શખ્સ સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા પરંતુ ઉંમરની મર્યાદાઓ તેમને રોકી રહી હતી. ઈફ્તિખારે 70 વર્ષની કિશ્વર બીબી સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ ઉંમરના તફાવતને કારણે તેમના પરિવારજનો સહમત નહોતા.
 
ઇફ્તિખારે આ દરમિયાન લગ્ન કર્યા હતા અને તેને 6 બાળકો છે પરંતુ કિશ્વર બીબી 70 વર્ષ સુધી કુંવારી રહી હતી. હવે આખરે બંનેએ પોતાની ઈચ્છા પૂરી કરીને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.