સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (13:57 IST)

viral videoચોંકાવશે માછલી ખાતી આ બકરીનો વીડિયો, સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.

શું તમે કોઈ બકરીને ક્યારે માંસાહારી ભોજન કરતા જોયુ છે. કે પછી તમને લાગે છે કે કોઈ બકરી ઘાસને છોડીને માંસ ખાશે. તમે ના જ કહેશો પણ તાજેતરમા% વાયરલ થએ એરહ્યુ આ વીડિયો તમને ચોંકાવશે થોડા દિવસો પહેલા ઈંસ્ટાગ્રામ પર આ વીડુયોને પોસ્ટ કરાયુ હતું. 
આ ક્લિપમાં એક બકરી માછલીને ટોપલીમાંથી કાઢીને ચાવતી જોવાઈ. વીડોયો જોયા પછે પણ લોકો આ વાત પર વિશ્વાસ ન કર્યુ. કે શું આવુ પણ હોઈ શકે છે. 
 
આ માંસાહારી બકરીએ બધાને ચોંકાવ્યો. બકરી સામાન્ય રીતે ઘાસ, પાંદડા કે અનાજ ખાય છે પણ માછલી ખાતી આ બકરીના દ્ર્શ્યોએ લોકોને ચોકાવ્યા.