શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: અહી થાય છે લોહિયાળ રેસલિંગનો ખતરનાક ખેલ... , શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (12:40 IST)

અહી થાય છે લોહિયાળ રેસલિંગનો ખતરનાક ખેલ...

રેસલિંગની દુંનિયામાં WWEને સૌથી ખતરનાક ફાઈટ માનવામાં આવે છે. પણ એવુ નથી કારણ કે અમેરિકાના એવી હાર્ડકોર રેસલિંગ પણ થાય છે જેને જોઈને કોઈના પણ રૂવાંટા ઉભા થઈ જાય. આ પ્રકારની પહઈટમાં રેસલર્સ કોઈપણ રોકટોક વગર એકબીજાને ખૂખાર રીતે ઘાતક હથિયારોથી હુમલો કરે છે. આ પ્રકારની ફાઈટ્સમાં રેસલરનુ ઘાયલ થવુ નોર્મલ છે. 
 
- હાર્ડકોર રેસલિંગમાં ફક્ત મેલ ફાઈટર્સ જ નહી પણ ફીમેલ ફાઈટરસ પણ ભાગ લે છે. આ ફાઈટ્સ દરમિયાન રેસલર્સ અટેક કરવા માટે મોટા મોટા દંડા ..કાંટાળા તારથી બનેલા બૈટ અને તૂટેલા ગ્લાસેસનો ઉપયોગ પણ કરે છે.. આવી ફાઈટ્સને વીકેંડ ઑફ ડેથ કહેવામાં આવે છે. 
- આ ફાઈટ્સને લડનારા ફાઈટર આખા અમેરિકામાં ટ્રેવલ કરે છે અને આ પ્રકારની ફાઈટ્સમાં ભાગ લે છે. આ પ્રકારની લડાઈમાં તેઓ એકબીજા પર કાંટાળા તારથી બનેલ અને ફૈનના બનાવેલ હથિયારોથી પણ હુમલો કરવાથી પણ ચુકતા નથી 
- આવી ફાઈટ્સમાં બંને રેસલર્સની બોડીમાંથી લોહી નીકળવુ સામાન્ય વાત છે. ફાઈટ પછી રેસલર્સ તૂટેલા હાડકા સાથે રિંગમાં રહી જાય એ નોર્મલ ગણાય છે.