Astro Faladesh

કર્ક - વ્‍યવસાય

કર્ક રાશીની વ્‍યક્તિ કોઇ પણ વ્‍યવસાય દ્વારા પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે. તેમને ઉદ્યોગ અને વ્‍યવસાય દ્વારા સારી સફળતા મળે છે. તેઓ માનસિક શ્રમને વધારે મહત્‍વ આપે છે. કલાત્‍મક કામમાં વધારે રસ દાખવે છે. ઠંડા-ગરમ પીણા, સુગંધીત પદાર્થ, કલાત્‍મક અને સજાવટની વસ્‍તુઓ, ફોટોગ્રાફી, ચિત્રકારી, જ્વેલરી, કથાકાર, પંડીત, કેમિસ્‍ટ, પર્યટક, જ્યોતિષી, ગણીતજ્ઞ, કાપડ, વગેરે દ્વારા સુખ સમૃદ્ધિમાં જીવન પસાર કરી શકે છે. કર્ક રાશીની વ્‍યક્તિ ઉત્તરદાયિત્વનું સન્‍માન કરે છે અને તેનું પાલન કરે છે. તેમને ધન અને ભવિષ્‍યની અસલામતીની ચિંતા રહે છે. જો તેમને તેના ધન તથા જીવન તરફ કોઇ સુરક્ષાનું આશ્વાસન આપે તો મોટા-મોટા કામ કરે છે. વ્યવસાયમાં તે સારી સફળતા મેળવે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી ...

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદ પડશે, IMD એ ચેતવણી જારી કરી
માર્ચના છેલ્લા અઠવાડિયામાં ફરી એકવાર વરસાદ લોકોને મુશ્કેલીમાં મુકે તેવી શક્યતા છે. IMD ...

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', ...

'પરિણીત પુરુષ માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો નથી...', અલ્હાબાદ હાઇકોર્ટનો મોટો નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ...

મોટાથી મોટા યુદ્ધ માટે ભારતની ફુલ તૈયારી, રક્ષા ક્ષમતા ...

મોટાથી મોટા યુદ્ધ માટે ભારતની ફુલ તૈયારી, રક્ષા ક્ષમતા વધારવા માટે 2.38 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ રૂ 2.38 લાખ કરોડના ...

IPL 2026: SRH પોતાના બીજા ખિતાબ માટે લડશે, પહેલી ટક્કર RCB ...

IPL 2026: SRH પોતાના બીજા ખિતાબ માટે લડશે, પહેલી ટક્કર RCB સામે થશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
બધી ટીમો IPL 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચાહકો સનરાઇઝર્સ હૈદરાબાદ પર નજર રાખી રહ્યા ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલામણ નહીં ચાલે, નીતિન પટેલે ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભલામણ નહીં ચાલે,  નીતિન પટેલે કહ્યું - 10,000 ઉમેદવારોની પસંદગી માત્ર યોગ્યતાના આધારે થશે
'મહેસાણાના કડી ખાતે આયોજિત એક સન્માન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આગામી ...