0
ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી
સોમવાર,જુલાઈ 29, 2019
0
1
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
1
2
શું ભારતમાં ખરેખર એવું કોઈ ગામ હોઈ શકે કે જ્યાં દીકરીનો જન્મ જ ન થયો હોય?
હાલમાં જ પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ઉત્તરાખંડનાં 132 ગામોમાં છેલ્લા 3 મહિના દરમિયાન દીકરી જન્મી જ નથી. અહેવાલ સામે આવ્યો કે સરકારને તુરંત જ તપાસ શરૂ કરવી ...
2
3
જો તે મારું નવું યાક ન હોત તો હું તેને શોધવા ન જતો અને કદાચ હું પાકિસ્તાની ઘૂસણખોરોને પણ જોઈ ન શકતો."
આ શબ્દો છે 55 વર્ષીય તાશી નામગ્યાલના કે જેમણે સંભવતઃ સૌથી પહેલી વખત કારગિલના પહાડોમાં
3
4
27 વર્ષીય લૌરા ટેક્સીરિયા દર મહિને માસિક ધર્મ દરમિયાન નીકળતા લોહીને એકત્રિત કરીને પોતાના ચહેરા પર લગાવે છે.
ત્યારબાદ બચેલા લોહીને પાણીમાં ભેળવીને છોડમાં નાખી દે છે.
4
5
તમે શું માનો છો કે એક લોટો અને દાતણ આખાય ગામને ધમરોળી નાખે? જી હાં, આવું જ થયું છે અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં. આ ગામ એટલે મહેસાણા જિલ્લાનું પાંચોટ.
આ ગામમાં સર્વસામાન્ય નિયમ છે કે સૂરજ ઊગે, કૂકડો બોલે, સવાર પડે અને મંદિરમાં આરતી થાય.
5
6
26 મે, 1999ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે ભારતના ભૂમિદળના વડા જનરલ વેદપ્રકાશ મલિકના સિક્રેટ ઇન્ટરનલ એક્સચેન્જના ફોનની ઘંટડી વાગી. સામા છેડે ભારતની જાસૂસી સંસ્થા રૉના સેક્રેટરી અરવિંદ દવે હતા.
તેમણે જનરલ મલિકને જણાવ્યું કે તેમણે પાકિસ્તાનના બે ટોચના ...
6
7
શુક્રવારે લાંબી ચર્ચા બાદ લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે.
ટ્રિપલ તલાકને ગુના ગણાવતા બિલ પર ચર્ચા બાદ મતદાન થયું હતું. જેમાં બિલના પક્ષમાં 303 અને તેના વિરોધમાં 82 મતો પડ્યા હતા.
7
8
બ્રિટન નવા વડા પ્રધાન તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય બોરિસ જોન્સને કાર્યભાર સંભાળી લીધો છે.
તેમણે 92,153 મત સાથે પ્રતિસ્પર્ધી જેરેમી હંટને હરાવ્યા.
બોરિસ જોન્સન તેમનાં નિવેદનોથી ચર્ચામાં રહે છે. તેમણે અનેક એવાં નિવેદનો આપ્યાં છે જેમના કારણે તેમની ...
8
9
ગુજરાત મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં નવાં ગૃહમંત્રી બનશે અને એ સાથે સાજિદ જાવિદને ગૃહમંત્રીપદેથી ખસેડી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.
9
10
ગુજરાતમાં હાલ ચોમાસું મોડું પડ્યું છે અને ગત ઉનાળે રાજ્યના અનેક વિસ્તારોએ પાણીની તંગી અનુભવી હતી.
હાલ પાણીની તંગી, પાણીનો બગાડ, પાણીજન્ય રોગો અને ગુણવત્તા વગરનું પાણી પીવાને કારણે થતી તકલીફોના સમાચાર રોજેરોજ અખબારોમાં આવતા રહે છે.
તેવામાં લોકોની ...
10
11
બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનના નામની જાહેરાત કરવામાં આવી છે.
અંદાજે 1.60 લાખ ટોરી સભ્યોએ બૅલેટ પેપર પર મતદાન કર્યું હતું.
લંડનના પૂર્વ મેયર બોરિસ જોન્સનને વડા પ્રધાન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
બોરિસ જોન્સને ક્લિવ સાઉથની ...
11
12
મહાત્મા ગાંધીના ભારત આગમન પહેલાં જેમને ક્યારેક ભારતના એક માત્ર રાષ્ટ્રીય કદના નેતા ગણાવાયા હતા એવા બાળગંગાધર ટિળકનો અમદાવાદ સાથે ખાસ નાતો રહ્યો છે.
12
13
ખૂબ જ ગરીબ પરિવારમાં એક વ્યક્તિનો જન્મ થવો... હોટેલમાં ટેબલ સાફ કરીને પોતાનું પેટ ભરવું. પછી પોતાની હોટેલ ખોલવી, અને માત્ર 20 વર્ષમાં તેની શાખાઓ દુનિયાભરમાં ખોલવી. બે લગ્ન થયાં હોવા છતાં પોતાના કર્મચારીની દીકરીને લગ્નનો પ્રસ્તાવ મોકલવો, તેમના પતિની ...
13
14
તમને જે નોકરી કરવી ગમતી હોય તે નોકરી સહેલાઈથી મળી જાય, તે સામાન્યપણે સહેલું નથી હોતું. ખાસ કરીને જ્યારે નોકરીદાતા તેમના કર્મચારીની અંદર
14
15
ઉબર અને ઓલા જેવી ટૅક્સી સર્વિસો માર્કેટમાં સસ્તા વિકલ્પ તરીકે આવી છે અને લાખો લોકો તેનો ઉપયોગ કરે છે.
15
16
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાન ખાન સાથેની મુલાકાતમાં નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મામલે મધ્યસ્થીની ઑફર હોવાનો દાવો કર્યો હતો ...
16
17
"પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થયું તે પછી મારાં માતાપિતાનું નામ એક ફૉર્મમાં લખવાનું હતું.
ત્યારે મને પ્રથમ વખત સવાલ થયેલો કે મારા પિતા કોણ હતા. હું તેમને જાણતો નહોતો - હું તેમનું નામ પણ જાણતો નહોતો."
આ ઉપરોક્ત શબ્દો છે રવાન્ડાના 24 વર્ષના એક યુવાન ...
17
18
મૅન્સ્ટ્રુઅલ કપ પણ સેનિટરી નૅપ્કિન અને ટૅમ્પનની જેમ જ સુરક્ષિત હોઈ શકે છે. તેમાંથી લોહી લિક થવાનો ખતરો રહેતો નથી.
18
19
નર્મદાના પાણીને મામલે ગુજરાત અને મધ્ય પ્રદેશ ફરીથી એકબીજાની સામસામે આવી ગયાં છે.
મધ્ય પ્રદેશે કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાત અને કેન્દ્રની સરકાર સરદાર સરોવર બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી બંધ માટે ...
19