0
Anushka Sharma Second Pregnancy: અનુષ્કા-વિરાટ બીજી વખત બનવા જઈ રહ્યા છે પેરેન્ટ્સ ?
શનિવાર,સપ્ટેમ્બર 30, 2023
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 28, 2023
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. જો કે ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ 2-1થી સરળતાથી જીતી લીધી હતી
1
2
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
રાજકોટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાવાની છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો iPhone ચોરાયો હોવાની ચર્ચાઓ વાયુવેગે શરૂ થઈ ગઈ છે. ગઈકાલે ભારતીય ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવા માટે આવી હતી.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
વનડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પાક્સિતાનની ટીમ નીધરલેંડ્સ વિરુદ્ધ મેચ રમશે. પાકિસ્તાની ટીમને ભારત આવવા માટે વીઝા રજુ કરવામાં આવ્યો છે. વીઝામાં મોડુ થવાને કારણે પાકિસ્તાનને દુબઈમાં ટીમ બૉર્ડિંગ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો.
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આજે બંન્ને ટીમ આવી પહોંચી છે
4
5
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ના મહિલા ક્રિકેટ ઈવેંટમાં ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાઈ મહિલા ટીમ વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચ રમાઈ. આ મેચને ટીમ ઈંડિયાએ 19 રનથી જીતી લીધી. આ જ ઈત સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે બે ગોલ્ડ્સ જીતી લીધા છે.
5
6
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની એક દિવસીય સિરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં પણ 2-0ની અજેય બઢત મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 399 રનનો મોટો ...
6
7
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
IND-AUS 2nd ODI- ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
7
8
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
India vs Australia 1st ODI: ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. આ મેચમાં ભારતીય બોલરો અને ...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ઓસ્ટ્રેલિયન ટીમે ODI સિરીઝની પ્રથમ મેચમાં ભારતને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહાલીના આઈએસ બિદ્રા સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 10 વિકેટે 276 રન બનાવ્યા હતા.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીના IS બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં રમાશે. ODI ક્રિકેટમાં આ મેદાન પર બંને ટીમો વચ્ચે આ છઠ્ઠી ટક્કર હશે. બંને ટીમો અહીં 1996માં પ્રથમ વખત ટકરાયા હતા.
10
11
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
Virat Kohli and Anushka Sharma Ganesh Chaturthi: સમગ્ર ભારતમાં હાલ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાપ્પાના રંગમાં સજ્જ જોવા મળ્યો હતો.
11
12
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
Shaheen shah Afridi marriage પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઝડપી બોલર શાહીન શાહ અફરીદી બીજીવાર દુલ્હા બની ગયા છે. તેમણે વર્લ્ડ કપ પહેલા નવી શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે શાહીને કોઈ અન્ય સાથે નહી પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની પુત્રી અંશા ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
IND vs AUS ODI - વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની વનડે સીરીઝ રમવા જઈ રહી છે. આ શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. BCCIએ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ બે એકદિવસીય મેચો માટે એક અલગ ટીમ પસંદ કરવામાં આવી
13
14
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
ભારતીય ક્રિકેટ ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં એશિયા કપ 2023નો ખિતાબપોતાને નામ કરી લીધો છે. ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું અને 8મી વખત આ ટાઈટલ જીત્યું.
14
15
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં શ્રીલંકાને ખરાબ રીતે હરાવી આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો.
15
16
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજની બોલિંગે તબાહી મચાવી હતી. સિરાજે આ મેચમાં પોતાની ODI કારકિર્દીની 50 વિકેટ પણ પૂરી કરી હતી
16
17
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
એશિયા કપ 2023ની ફાઈનલ મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ બાદ વરસાદની વિક્ષેપ સર્જાયો હતો.
17
18
રવિવાર,સપ્ટેમ્બર 17, 2023
India Vs Sri Lanka Final- એશિયા કપની ફાઈનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમે એશિયા કપ 2023ના સુપર 4ની બીજી મેચમાં શ્રીલંકાને 41 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
18
19
શનિવાર,સપ્ટેમ્બર 16, 2023
IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ 2023ની છેલ્લી સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે 6 રને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે ટીમ ઈન્ડિયાને 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 259 રન જ બનાવી શકી હતી
19