Gujarat News 13

0

હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને, 45 પાકિસ્તાની હિન્દુઓ મોરબી પહોંચ્યા

બુધવાર,ઑગસ્ટ 23, 2023
0
1
મેયર કાર છોડી Aની બાઈક પર ભાગ્યા- સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 પુણા વિસ્તારને 2006થી કોર્પોરેશનમાં સમાવી લેવાયો છે,
1
2
રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. આજે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે ...
2
3
સુરતમાં ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 31 ડીલીવરી થતાં રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ ...
3
4
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે, જ્યારે તથ્ય ...
4
4
5
શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે. રૂપિયાની લાલચમાં ઠગાઈ કરતાં લોકો વધુ પ્રમાણમાં સક્રિય થયાં છે. શહેરમાં કંપનીના કર્મચારીએ જ અન્ય ગ્રાહકોના કમિશનના રૂપિયા પોતાની કુટુંબી મહિલાની કંપનીના નામે લખાવી 24.20 લાખની છેતરપિંડી કર્યાની ...
5
6
ગમે તેવી સ્થિતિમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓ માટે હવે નવી ટેક્નોલોજી અમલમાં મુકવામાં આવી છે. ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે હવે ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી ...
6
7
Ahmedabad Crime News - શહેરમાં ઈસનપુર અને મણિનગરમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ છોકરીઓની છેડતીના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં એક જ દિવસમાં બે બનાવો નોંધાયા હતાં. ત્યારે હવે ફરીવાર મણિનગરમાં એક ઘરકામ કરીને ગુજરાન ચલાવતી 21 વર્ષની છોકરીની ...
7
8
સુરતના નાનપુરા પટેલ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ત્યક્તા સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા ઉમરા ગામના યુવાનને ત્યક્તાના પ્રેમીએ અત્યંત બેરહમીપૂર્વક છરીના 20 જેટલા ઘા ઝીંકી રહેંસી નાંખતા અઠવાલાઇન્સ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અત્યંત બેરહમીપૂર્વક ઝીંકેલા છરીના ઘામાં ...
8
8
9
શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. શહેરમાં હત્યાના બનાવો સરેઆમ સામે આવી રહ્યાં છે. ત્યારે માધવપુરા વિસ્તારમાં મોડીરાત્રે એક યુવકની અંગત અદાવતમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે
9
10
અમદાવાદઃ એક બાપ દીકરીને સાસરે વળાવે પછી સસરા જ તેના પિતા સમાન હોય છે. ત્યારે શહેરમાં આ પિતા સમાન કહેવાતા સસરાએ જ દીકરી જેવી પુત્રવધુ પર દુષ્કર્મ કરવાની કોશિષ કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. દીકરો કામ પર જતાં સસરાની દાનત બગડી હતી અને ઘરમાં ...
10
11
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી
11
12
સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. જો કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે 69 ટકા આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે
12
13
શહેરમાં BRTS બસમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસો વિદ્યાર્થીઓની ખીચોખીચ ભરાઈ જતી હોવાથી વિદ્યાર્થીનીઓની છેડતીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે
13
14
નાથદ્વારા જતાં ભાવિકો માટે ખુશખબર, રાજકોટ-ઉદયપુર વચ્ચે 21મીથી ડેઈલી ફ્લાઈટ રાજકોટથી -નાથદ્વારા જતા ભાવિકો માટે ખુશખબરા . ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો
14
15
સુરતના બીઆરટીએસ બસની અંદર મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી થતી હોવાની ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે છૂટા હાથે મારામારીની ની ચોંકાવનારી ઘટના સામે આવી છે મહિલાઓ બસની અંદર બાખડતી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
15
16
વિદ્યાના ધામમાં નશાની ખેતી - થોડા સમય અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચા પાસે કરણના ઝાડ વાવેલા છે તેની આજુબાજુ લીલા વનસ્પતિ જન્ય છોડવાનો ઢગલો મળી આવ્યો હતો
16
17
અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. સદનસિબે બસ બાળકોને શાળાએ મૂકીને પરત ફરી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત. બસના ડ્રાઈવર અને ક્લિનર ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ ક્રેનની મદદથી ડિવાઈડરમાંથી ...
17
18
Vadodara News - વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે 4 વર્ષની બાળકીને કચડી નાખી છે.
18
19
જમ્મુ-કાશ્મીરમાં જવાન શહીદ: કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમયાત્રા નીકળશે. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આર્મી જવાન શહીદ થયા છે. જેમની અંતિમયાત્રા આજે ...
19