0
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
શનિવાર,ડિસેમ્બર 16, 2023
0
1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ 'સુરત ડાયમંડ બોર્સ'નું ઉદ્ઘાટન કરશે. 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બોર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે.
1
2
ગુરુવાર,ડિસેમ્બર 14, 2023
સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાજકોટમાં ગુંડારાજની શરૂઆત થતી દેખાઇ રહી છે. રાજકોટ અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવે છે, તાજેતરમાં જ શહેરના યૂનિવર્સિટી રૉડ પર બે જૂથો વચ્ચે મોડી રાત્રે મારામારી ઘટના ઘટી હતી.
2
3
મંગળવાર,ડિસેમ્બર 12, 2023
રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું તો સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું. હાલ મૃત્તકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
3
4
સુરતના સચિન વિસ્તારમાં રાત્રે મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુ
4
5
અમદાવાદમાં આજે વહેલી સવારે અકસ્માતની કરુણ ઘટના બની છે. શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું. સ્વીપર મશીનના તોતિંગ વ્હીલે ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું હતું.
5
6
વડોદરામાં અલગ રહેતા પતિ અને પત્ની વચ્ચે વિવાદ થતાં અલગ અલગ રહેતાં હતાં. પતિએ પત્નીની જાણ બહાર તેના ખાતામાંથી 97 હજાર ઉપાડી લેતાં પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિ પત્ની અલગ રહેતા હતા. જ્યારે પત્ની સિમકાર્ડ પતિના નામનું વાપરતી ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 8, 2023
અમદાવાદની આન-બાન-શાનમાં વધારો કરતુ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ ખાતે શાનદાર અને ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ હબ બનીને તૈયાર થઈ ગયું છે
7
8
શુક્રવાર,ડિસેમ્બર 8, 2023
રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર મારાની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર પથ્થર મારો કરાયો હતો. જેમાં ટ્રેનના કાચને નુકસાન થયું હોવાની માહિતી મળી છે
8
9
રાજ્યમાં સતત રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. જ્યાં માસુમ બાળકો તેમનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે એક મોટી ઘટના સામે આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી ...
9
10
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલ લાઠ ગામે હેવાન પિતાએ પોતાની જ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હવસખોર પિતા 6 મહિનાથી સગીર દીકરીનો દેહ પિંખતો હોવાનું સામે આવ્યું છે. પાટણવાવ પોલીસે હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધી ...
10
11
શુક્રવાર,ડિસેમ્બર 1, 2023
આજથી અમદાવાદમાં ઢોર પોલીસીનો ચૂસ્ત અમલ કરવામાં આવશે. શહેરમાં લાયસન્સ વિનાના ઢોર પકડાશે તો પશુ માલિક પર કાર્યવાહી થશે અને ઢોરને શહેરની બહાર ખસેડવામાં આવશે.પશુ માલિકોને ઢોર રાખવા માટે લાયસન્સ, પરમિટ અને રજિસ્ટ્રેશન કરાવવા માટે 90 દિવસનો સમય આપવામાં ...
11
12
શુક્રવાર,ડિસેમ્બર 1, 2023
અમદાવાદ શહેરમાં IPS અધિકારીની પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા IPS રાજેન સુસરાના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં છે
12
13
સુરતના પાંડેસરામાંથી પાંચ વર્ષના બાળક સાથે અનૈતિક કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ઘર પાસે રમી રહેલા બાળકને સમોસા ખાવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. બાળકના પિતાને આ મામલે જાણ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
13
14
ગુજરાતમાં બે દિવસ પહેલા થયેલા માવઠાને કારણે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારે પાક નુકસાની માટેની સહાય ચૂકવવા માટે સરવે હાથ ધરવાની તૈયારી કરી છે. આ સરવે પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના પાકની નુકસાનીની સહાય મળશે.
14
15
શુક્રવાર,નવેમ્બર 24, 2023
અમદાવાદ પોલીસ કમિશ્નરે બે મહિના પહેલાં, એટલે કે સપ્ટેમ્બરના અંતમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં રિક્ષા કે કેબ ચલાવતા વાહન ચાલકે તેનું નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો વાહન પર લખવી ફરજિયાત કરવામાં આવી હતી.
15
16
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ખાનગી સ્પા સેન્ટરમાં અમદાવાદમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન થયું હતું. સ્પામાં કામ કરતી મહિલા પોતાનો બાકી પગાર સ્પા સંચાલક પાસે માંગવા જતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સ્પા સંચાલકે મહિલાને મારમાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો ...
16
17
વડોદરા શહેરમાં પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ ચાકૂના જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ હતી. નિદ્રાધીન પત્ની ઉપર હુમલો કરનાર પતિને સ્થાનિક લોકોએ ઘરમાં પૂરી રાખી પોલીસના હવાલે કર્યો હતો.
17
18
અમદાવાદ શહેરના વધુ એક જાણીતા બ્રાન્ડેડ પિઝા સેન્ટરના બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું છે. ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી ...
18
19
ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોના બદલે હાલ જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત શિક્ષકોની ભરતી શરૂ કરી છે. ત્યારે ટેટ પાસ ઉમેદવારો છેલ્લા લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. આજે ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો વિરોધ ...
19