હમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે. પણ ક્યારે ક્યારે મેગી ઘર પર નહી હોય તમે નૂડલ્સથી મેગી જેવી ડિશ બનાવા ઈચ્છો છો પણ મેગી મસાલા ન હોવાથી એ બેસ્વાદ લાગે છે. તો ઘરે જ તૈયાર કરી લો મેગી મસાલા
શિયાળાની ઋતુ એવી હોય છે જ્યારે બજારમાં ઢગલો રંગ બિરંગી શાકભાજીઓ વેચાતી જોવા મળે છે. આવામાં લાલ ટામેટાની તો વાત જ જુદી છે. ટામેટા સ્વાદમાં સારા હોવા ઉપરાંત આરોગ્ય અને ત્વચા માટે પણ ખૂબ લાભકારી હોય છે. આજે અમે તમને ટોમેટો પુલાવ બનાવતા શિખવીશુ જે જલ્દી ...
વટાણાની કચોરી સ્વાદિષ્ટ હોવાને કારણે દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ ખૂબ જ હલકી હોય છે જેને કારણે આ આરોગ્યને પણ ખરાબ કરતી નથી. વટાણાની કચોરીને બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તેને ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે.
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે.
ભારત દેશના મોટા ભાગમાં ખિચડી ખૂબ ખાવામાં આવે છે હવે ખિચડીને રાષ્ટ્રીય ભોજન રીતે પિરસવા માં આવશે. જી હા ખિચડીને રાષ્ટ્રીય ભોજનના રૂપમાં કરાઈ રહ્યું છે. ખીચડીનો નામ સાંભળતા જ બધા ગુજરાતી ખુશ થઈને હોંશે હોંશે ખાવા તૈયાર રહે છે. ખિચડી સાથે ગરમા ગરમ ...
સામગ્રી - 1 કિલો મેંદો, 300 ગ્રામ ઘી, અડધી ચમચી ખાવાનો સોડા, 20 ગ્રામ દહીં, લાલ રંગ, ડ્રાય ફ્રૂટ્સ
વિધિ - એક કઢાહીમાં ઘી ગરમ કરી તેને મેંદામાં નાખો. ત્યારબાદ સોડા, દહીં અને થોડુંક પાણી નાખો. મેંદાને ત્યાં સુધી બાફો જ્યાં સુધી તે થોડો કડક ન થઈ ...