બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (15:08 IST)

ગુજરાતી જોક્સ - મારા દીકરો

father son jokes
પિતા-પુત્ર 5 પછી શું આવે છે?
પુત્ર- 6 અને 7 પપ્પા.
6, 7 પછી 
પુત્ર- 8, 9, 10
પિતા: અને તે પછી?
પુત્ર- અને તે પછી,
ગુલામ, બેગમ અને બાદશાહ .