Newsworld News International 369

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

ઇન્ડોનેશિયામાં ભૂકંપ

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
0
1
લંડન. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઉપાધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે, દેશના પશ્વિમી સીમાંતના કલીબાઇ વિસ્તારોમાં તાલીબાનીઓ પાક સેના ઉપર ભારે પડી રહ્યા છે. જેને પગલે આ આંતકવાદી સંગઠન ઉપર તાત્કાલિકરીતે પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.
1
2
ડેનવલ. ડેમોક્રેટિક પાર્ટીથી જોડાઈને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું વિચારી રહેલ સીનેટર હિલેરી રોધમ ક્લિંટને બુધવારે પોતાના પ્રાયમરી ડેલિગેટ્સ માટે એક ભોજનનું આયોજન કર્યું છે. તેમને આશા છે કે આ ભોજન દરમિયાન તે ઔપચારિક રીતે પોતાના ડેલીગેટ્સ બરાક ઓબામાને ...
2
3
ઈરાને પોતાના નવા પરમાણુ સયંત્ર માટે સ્થળની પસંદગી કરી તેની ડિઝાઈનિંગ શરૂ કરી દીધી છે. ઈરાને એક વરિષ્ઠ અધિકારીને કહ્યુ કે સયંત્ર નિરમણ કાર્ય આ જ વર્ષે શરૂ થઈ ચૂક્યુ છે. જો કે ઈરાનને તેને પૂર્ણ કરવામાં હજુ સમય લાગશે.
3
4
બગદાદ. બગદાદની નજીક એક રાત્રિ ભોજન સમયે આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવેલ વિસ્ફોટથી ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા અને 32 અન્ય ઘાયલ થઈ ગયાં હતાં. રાત્રિ ભોજનમાં પોલીસ અને અલકાયદાની વિરુદ્ધ સતર્ક કરનાર સંગઠનના સભ્યોનો પણ સમાવેશ હતો.
4
4
5
લંડન. મુંબઈના એક નિર્માતા એશિયાઈ સમુદાયમાં ઓનર કિલિંગ જેવા વિવાદાસ્પદ વિષય પર એક ફિલ્મ બનાવી રહ્યાં છે જેનું શુટિંગ તેમણે બકિંઘમમાં કર્યું છે.
5
6
મેડ્રિક. એક સ્પેની પરમાણું સંયંત્રના વિદ્યુત જનરેટરમાં આગ લાગવાથી તેને બંધ કરી દેવાયું છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પાછલાં વર્ષે એક પરમાણું સ્ટેશનમાં રેડિયોએક્ટિવનો સ્ત્રાવ થવાથી તેની વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવાની વાત કરવાના અમુક જ ...
6
7

ભારતીય વાયુસેનાની સરાહના

રવિવાર,ઑગસ્ટ 24, 2008
નવી દિલ્હી. ભારતીય વાયુસેનાના હવાઇ લડાકુઓએ નેવાડા મરૂસ્થલના નેલિસ એયર બેઝ પર દુનિયાના સૌથી કઠીન હવાઇ યુધ્ધઅભ્યાસ રેડ ફ્લૈર્ગમાં એસ.યુ 30 એમ.કે.આઇ લડાકુ વિમાનોની જબરજસ્ત મારક ક્ષમતાનું પ્રદર્શન કરી અમેરિકન સેનાને પણ અચંબામાં નાંખી દીધા હતા.
7
8
લંડન. પ્રિન્સ વિલિયમને હવે પછીના બ્રિટીશ સમ્રાટના રૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં અગાઉથી આ માટે રાહ જોઇ રહેલા પ્રિન્સ ચાર્લ્સ તેને રસ્તો આપી શકે છે.
8
8
9
વિદેશ સંબંઘ સમિતિના અધ્યક્ષ બ્રિડેને કહ્યું હતું કે, આ સમય અમેરિકાની વૈશ્વિક દ્રષ્ટિને નીચેથી બદલવાનો છે. આ સમયે એવા નેતાની જરૂરિયાત છે જે એક સારા સૈનિક કરતાં પણ અધિક હોય. એક બુધ્ધિમાન નેતાની જરૂર છે.
9
10

'બિડેન' બનશે ઉપરાષ્ટ્રપતિ

શનિવાર,ઑગસ્ટ 23, 2008
વોશિંગટન. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર બરાક ઓબામાએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સેનેટ સહયોગી જોસેફ બિડેનની પસંદગી કરી છે. સી.એન.એન ટેલીવિઝને ડેમોક્રેટ સુત્રો દ્વારા આજે પોતાના રીપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે ચેનલે આ બાબતે વધુ કંઇ ...
10
11
મીડિયા નિરીક્ષક સંગઠન રિપોર્ટર વિદાઉટ બાર્ડર્સે જણાવ્યુ હતુ કે ચીનમાં બીજિંગ ઓલિમ્પિક દરમિયાન ઓછામાં ઓછા 47 વિદેશી તિબ્બતી સમર્થક કાર્યકરોને રાજ્ય બહાર કરવામાં આવ્યા હતાં અને 22 વિદેશી પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી, અને તેમની સાથે દુરવ્યવહાર ...
11
12
વેલિંગટન. ઓસ્ટ્રેલીયાથી ઓકલેન્ડ જઇ રહેલી ન્યૂઝીલેન્ડની એક મહિલાએ પોતાની ત્રણ કલાકની મુસાફરી દરમિયાન એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ જાણકારી હોસ્પિટલના અધિકારીઓ આપી હતી.
12
13
દુબઇ. અલકાયદાના બીજા ક્રમના નેતા એમન અલ જવાહીરે પોતાના સંગઠનના માર્યા ગયેલા બે પ્રમુખ સભ્યોની જોરદાર સરાહના કરી છે.
13
14
કાબુલ. પશ્વિમી અફઘાનિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંઘન સેનાઓના હવાઇ હુમલામાં આજે 50 બાળકો, 19 મહિલાઓ સહિત 76 અફઘાન નાગરિકોના મોત થયા છે.
14
15
બીજિંગ. લિઓનિંગ પ્રાંતના બૈજિયાગોડ કોલસા ખાણમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં થયેલા વિસ્ફોટમાં મૃતક આંક 26 પહોંચ્યો છે.
15
16
ઇસ્લામાબાદ. પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્વિમ સ્વાતઘાટીમાં પોલીસ થાના પર આજે કરાયેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં આછા 20 લોકોના મોત થવાના તથા કેટલાય ઘાયલ થયાના સમાચાર છે.
16
17

ચીનમાં 5.9ની તીવ્રતાનો ધરતીકંપ

શુક્રવાર,ઑગસ્ટ 22, 2008
દક્ષિણી ચીનમાં મ્યાનમાર સાથેની સરહદ નજીક 5.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
17
18

પાક.માં બ્લાસ્ટ, 78ના મોત

શુક્રવાર,ઑગસ્ટ 22, 2008
પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી 50 કિમીના દુર આવેલા વાહ શહેરમાં આવેલી મુખ્ય શસ્ત્ર ઉત્પાદક ફેક્ટરીની બહાર ગઈકાલે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુ આંક 78 પર પહોચ્યો છે. જેમા ત્રણ આત્મઘાતી બોમ્બરો પણ માર્યા ગયાના અહેવાલો પણ છે.
18
19
કુવૈતમાં કામ કરી રહેલા વિવિધ દેશનાં કારીગરોમાં અને તેમના પરિવારો માટે માઠા સમાચાર છે. જેમાં આવતાં ત્રણ વર્ષમાં ધીરે ધીરે 8 લાખ કારીગરોને સ્વદેશ પાછા મોકલી દેવામાં આવશે.
19