0
ઈરાની સૈન્યે જણાવ્યું, 'ભૂલથી તોડી પાડ્યું હતું યુક્રેનનું વિમાન'
શનિવાર,જાન્યુઆરી 11, 2020
0
1
શુક્રવાર,જાન્યુઆરી 10, 2020
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિત પશ્ચિમી દેશોના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે ઈરાને ભૂલમાં યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હોવાના પુરાવા છે. ટ્રૂડો તથા બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સન સહિત અનેક નેતાઓએ વિમાન દુર્ઘટનાની વિસ્તૃત તપાસની માગ કરી છે.
1
2
ઈરાનની રાજધાની તહેરાન પાસે 180 મુસાફર અને ક્રૂ-મેમ્બર સાથે યૂક્રેનનું વિમાન ક્રૅશ થયું છે. ઈરાનની ફારસ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન બૉઇંગ-737 હતું, જોકે ઍરલાઇન કંપનીનું નામ જાહેર નથી કરાયું.
2
3
ઇરાને ઇરાકમાં ઇરબિલ તથા અલ-અસદ સ્થિત અમેરિકી ઍરબેઝ પર બે ડઝન કરતાં વધારે બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે હુમલાની પુષ્ટિ કરી છે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 7, 2020
ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.
આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
4
5
અમેરિકી હુમલામાં ઈરાનની કટ્સ સેનાના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી આખી દુનિયા પર એકવાર ફરી યુદ્ધનો ખતરો મંડરાય રહ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર અયોતુલ્લાહ ખમનેઈ પછી દેશના બીજા સૌથી તકાતવર વ્યક્તિ જનરલ સુલેમાનીની મોત તેહરાન માટે કે મોટો ઝટકો ...
5
6
શુક્રવાર,જાન્યુઆરી 3, 2020
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એયરપોર્ટ પર એક એવો મામલો સામે આવ્યો છે જેમા એક 10 વર્ષનુ બાળક એક ટીશર્ટ પહેરીને પહોચ્યુ તો અધિકારીએઓ તેને પહેલા પોતાની પાસે બોલાવ્યો ત્યારબાદ તેને કંઈક એવુ કરવાનુ કહ્યુ કે એ બાળક હેરાન રહી ગયો.
6
7
શુક્રવાર,ડિસેમ્બર 27, 2019
કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેક ઍરના ઍરક્રાફ્ટે સ્થાનિક સમયાનુસાર શુક્રવારની સવારે ...
7
8
મંગળવાર,ડિસેમ્બર 24, 2019
સાઉદી અરેબિયાની અદાલતે ગયા વર્ષે પત્રકાર જમાલ ખાશોગ્જીની થયેલી હત્યાના મામલામાં પાંચ લોકોને મોતની સજા સંભળાવી છે.
8
9
પાકિસ્તાનના પૂર્વ સૈન્યસરમુખત્યાર પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવાઈ છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર ખાસ કોર્ટે તેમને આ સજા સંભળાવી છે.
9
10
મંગળવાર,ડિસેમ્બર 17, 2019
દેશદ્રોહના મામલે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી છે. તેમના પર કટોકટી લગાવવાનો આરોપ હતો. ઉલ્લેખનીય છેકે માર્ચ 2016થી મુશર્રફ પોતાની સારવાર કરાવવા માટે
દુબઈમાં રહી રહ્યા છે અને ત્યારથી તેમને આ મામલે ભગોડિયા જાહેર ...
10
11
કૈલી બ્રૂક UK માં મૉડેલિંગ માટે ઓળખાય છે અને અમેરિકામાં NBC સિટકૉમ વન બિગ હેપ્પીમાં પોતાની ભૂમિકા માટે ઓળખાય છે.
11
12
શુક્રવાર,ડિસેમ્બર 13, 2019
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર બનશે અને બૉરિસ જૉન્સન ફરી વડા પ્રધાન બનશે. હજુ મત ગણતરી ચાલુ છે, પરંતુ બે-તૃતીયાંશ મતગણતરી થઈ ગઈ છે અને વિપક્ષ લેબર પાર્ટીએ તેના પ્રભુત્વવાળા વિસ્તારમાં ખરાબ પ્રદર્શન કર્યું છે.
12
13
અમેરિકામાં મિયામીની એક આર્ટ ગેલેરીમાં ડક્ટ ટેપ લગાવેલ કેળુ આર્ટ 85 લાખ રૂપિયામાં વેચાયુ હ અતુ. જેને એક્ઝીબિશન દરમિયાન રવિવારે અમેરિકાના આર્ટિસ્ટ ડેવિડ ડાટૂનાએ દિવાલ પરથી કાઢીને ખાઈ લીધુ. આવુ કરવા પર ગેલેરીના ડાયરેક્ટર લુસિયન ટેરેસે તેમના વિરુદ્ધ ...
13
14
ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી ફાટવાને પગલે શરૂઆતમાં 100થી વધારે લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, હવે પોલીસનું કહેવું છે કે આશરે 50 લોકો ફસાયેલા છે.
14
15
કેન્દ્રીય લંડનના લંડન બ્રિજ પર ઘટેલી છૂરેબાજીની ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે. સાથે પોલીસની ગોળીથી સંદિગ્ધ હુમલાખોર પણ માર્યો ગયો છે. આ ઘટના ઘટી એના થોડા કલાકો બાદ હૉલૅન્ડના ધ હેગ શહેરમાં એક ડિપાર્ટમેંટલ સ્ટોરમાં પણ એક વ્યક્તિએ ચાકૂથી હુમલો ...
15
16
શુક્રવાર,નવેમ્બર 29, 2019
ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.
16
17
શુક્રવાર,નવેમ્બર 29, 2019
ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા જેટલું ક્રૂડઑઈલ આયાત કરે છે. આનું મુખ્ય કારણ ભારતનું પોતાનું ઘરઆંગણાનું ઉત્પાદન ખૂબ ઓછું છે.
17
18
ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં યુવતીઓ અને મહિલાઓ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઊતરી છે.
તેઓ ફ્રેંચ શહેરોમાં મહિલાઓની હત્યા તેમજ અન્ય જાતીય હિંસાનો વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે અધિકારીઓ આંખે પાટા બાંધીને આ સમસ્યાને જોઈ રહ્યા છે.
18
19
લોકો પોતાના પ્રોડક્ટ માટે અવાર નવાર નવી ઓફર લઈને આવે છે. આવા જ હાલ રૂસમાં જોવા મળ્યા. જ્યા એક પેટ્રોલ પંપે મફતમાં પેટ્રોલ આપવા માટે એક વિચિત્ર જેવી શરત મુકી દીધી. પેટ્રોલ પંપ માલિકે ગ્રાહકોને ફ્રી પેટ્રોલ આપવાની ઓફર આપી છે. જો કે ગ્રાહકોએ આ માટે ...
19