0
Corona Update India - બે મહિના પછી આવ્યા કોરોનાના સૌથી ઓછા કેસ, એક્ટિવ કેસ 2 લાખથી પણ નીચે
મંગળવાર,જૂન 1, 2021
0
1
ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને આ હકિકતનો પરિચય થયો છે.
1
2
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. . આમછતાં રાજ્યના ચાર મુખ્ય શહેરમાં રોજરોજ ટોપ 5માં કોરોનાના નવા કેસમાં હોય છે. ડાંગ જિલ્લો ફરી કોરોનાની ચૂંગાળમાંથી નીકળી રહ્યો છે અને સળંગ ચોથા દિવસે એકેય કેસ નોંધાયો નથી. તો 71 દિવસ એટલે કે ...
2
3
દુનિયાના અનેક અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરનો કહેર બનીને તૂટી પણ હવે સારા સમાચાર એ છે કે સંક્રમણની આ બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દેશમાં દિવસમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ હતી. પણ હવે આ આંકડો ...
3
4
કોરોના કાળમાં ઈન્જેક્શન અને ઓક્સિજનની કાળાબજારી સામે આવી છે. તે ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનોની પણ કાળા બજારી કરતાં લોકો ઝડપાયાં છે. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી ફેવિપિરાવિર નામના ડ્રગ્સની નકલી બનાવટની દવાઓનો જથ્થો ઝડપાયો છે.
4
5
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ માસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. હવે શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે
5
6
અમદાવાદમાં બાવાઓનો વેશ ધારણ કરીને રસ્તા પર લોકોને આશિર્વાદ આપવાના બહાને સોનાના દાગીના અને રોકડા રૂપિયા નજર ચૂકવીને લૂંટી લેતા લોકોની ગેંગ ઝડપાઈ છે. વાસણા પોલીસે નકલી નાગા બાવાઓને ઝડપીને તપાસ હાથ ધરી છે. જેમાં અનેક ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ છે. ...
6
7
કોરોના બાદ હવે રાજ્યમાં બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને અને એ પણ પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ...
7
8
દર મહિને નિયમોમાં ફેરફાર થાય છે. 1 જૂનથી અનેક નિયમ બદલાય રહ્યા છે. જો તમે નોકરી કરનારાઓ છો તો પછી તમારી પર તેની અસર પડી શકે છે. કેટલાક ફેરફાર સીધી તમારા ખિસ્સા પર અસર નાખી શકે છે. આવામાં આ નિયમો વિશે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે. મુખ્યરૂપે 1 જૂનથી 6 ...
8
9
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે, ત્યારે રાત્રિ દરમિયાન બેરિકેડ આગળ પાંચ યુવકો ગાડી ઊભી રાખી માસ્ક વગર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. અમદાવાદના GJ27 પાસિંગની ...
9
10
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે તેવી વૈજ્ઞાાનિકોએ ભીતિ વ્યક્ત કરી છે. જોકે,સંભવિત ત્રીજી લહેર અગાઉ જ પશ્ચિમ દેશોના રોગે હવે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.તબીબી ભાષામાં આ રોગને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિન્ડ્રોમ ( MIS-C ) ...
10
11
ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે છે, આથી રાજ્યમાં 18થી 45 વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરુ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર 10 ...
11
12
અમદાવાદમાં શારીરિક છેડછાડના બનાવો વધી રહ્યાં છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતા કપડાં ધોઈ રહી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતો યુવક ઘરમાં ઘુસી ગયો અને પોતાના કપડાં કાઢીને પરિણીતાને કહેવા લાગ્યો કે ભાભી તમે મને બહુ ગમો છો. તેની આ હરકતથી પરિણીતા ...
12
13
કોરોનાને કારણે દોઢ વર્ષથી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી, જેને કારણે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણને કારણે અનેક બાળકો હવે મોબાઈલથી ટેવાઈ ગયા છે. ઓનલાઇન શિક્ષણની જગ્યાએ મોબાઈલમાં ગેમ અને પોર્ન વીડિયો જોતાં થઈ જતાં વાલીઓમાં ચિંતા છે, જેની ...
13
14
ગયા અઠવાડિયે ડોમિનિકાથી પકડાયેલા ભગેડું હીરા વેપારી મેહુલ ચોકસીને સોમવારે હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ. ચોકસીની મેડિક્લ રિપોર્ટ મુજબ તેની કોરોના તપાસ નેગેટિવ આવી છે. ચોકસીને ડિમિન્હિકા
14
15
દેશમાં સતત મંદ પડી રહી છે કોરોનાની ગતિ, મોત પણ ઘટીને 3129 પર આવી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લગભગ દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે આ સમયગાળા દરમિયાન કોરોનાને હરાવનારાઓની સંખ્યા આના કરતા ઘણી વધારે છે. કોરોના સંકમણથી થતા મૃત્યુની ...
15
16
કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી છે, તેમ છતાં લોકોની સમસ્યાઓનો અંત નથી થઈ રહ્યો. અત્યારે બેડ અને ઓક્સિજન તો મળી રહ્યો છે પણ હોસ્પીટલમાં ભારે બિલની સામે લોકો લાચાર છે. આવો જ એક
બનાવ ઉન્નાવૅણૅઍ અનિલ કુમાર સાથે થયો. અનિલની પત્નીનું મૃત્યુ કોરોનાથી થઈ ...
16
17
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગયા છે. ચૂંટણીના પરિણામ જાહેર થત એક મહીનો થઈ ગયો છે, પરંતુ રાજ્યમાં રાજકીય ઘર્ષણ ચાલૂ છે. ઉત્તર બંગાળના કોચબિહાર જિલ્લામાં વિરોધી
17
18
વડોદરા જિલ્લાના પાદરામાં નજીક માહિ રીસોર્ટમાં લોકો એકત્ર થયા હતા. જો કે, પોલીસે લોકોની મજા સમયે જ દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો જોવા મળતો હતો.
18
19
કોરોના મહામારીની સામે રસીકરણને સૌથી મોટું હથિયારના રૂપમાં જોવાઈ રહ્યુ છે. પણ ભારતમાં અત્યારે તેની ખૂબ પરેશાની છે. ઘણા રાજ્યોનો તો 18 વર્ષથી વધારે ઉમ્રના લોકોના માટે ચાલૂ રસીકરણ અભિયાનને વચ્ચે-વચ્ચે રોકવુ પડી રહ્યુ છે. તેનો મુખ્ય કારણ છે વેક્સીનની ...
19