Regional Gujarat News 882

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

મહિલાને માર મારનાર ભાજપના ધારાસભ્ય થાવાણી મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે જવાબ માંગ્યો

સોમવાર,જૂન 3, 2019
0
1
સુરત અગ્નિકાંડઃ તક્ષશિલા આર્કેડની ફાઈલ ગુમ થયાની ચર્ચા વચ્ચે વિપક્ષ એક્શન મોડમાં
1
2
ભાજપ પોતાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં લાતો ફટકારવાની ઘટના અંગે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રમુખે બલરામને ઠપકો આપી માત્ર માફી માગવાની વાત કહેતા પક્ષમાં આંતરિક નારાજગી શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાજપ બલરામને બચાવવા ...
2
3
દુર્ઘટના ટળીઃ રીવરફ્રન્ટ પર હાઈડ્રોલિક રાઈડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરાયા
3
4
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ સમગ્ર રાજ્યમાં અવ્યવસ્થા ઊભી થતાં રાજ્યના પોલીસ વડાએ ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાઓની અધ્યક્ષતામાં એક બેઠક કરી રાજ્યના કાયદો ને વ્યવસ્થાની ચિંતા વ્યક્ત કરી હતી. અનેક જિલ્લાઓ અને મોટાં ...
4
4
5
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી અને વિધાનસભા પક્ષની એક બેઠક રવિવારે પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં અફવા ફેલાય નહીં એટલે રાજ્યસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોઇ ધારાસભ્યએ
5
6
ગરમીંબે કારણે દેશના જુદા જુદા શહેરોમાં છેલ્લા બે દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ પહોંચી ગયો. આવામાં પાણીની સમસ્યાથી પરેશાન એક મહિલા ફરિયાદ માટે સ્થાનીક ધારાસભ્ય પાસે પહોંચી તો તેની રસ્તા પર લાતો વડે માર મારવામાં આવ્યો. આ ઘટનાનો ...
6
7
એનસીપી નેતા અને પૂર્વ ઉડ્ડ્યન મંત્રી પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પ્રવર્તન નિદેશાલયે તેમને દીપક તલવાર મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ 7 જૂનના રોજ તેમની પૂછપ્રછ કરી શકે ક હ્હે. આરોપ છે કે યૂપીએ સરકાર દરમિયાન જ્યારે પ્રફુલ્લ પટેલ ...
7
8
ગુજરાતમાં ખતમ થઈ ગયેલી કોંગ્રેસ હવે વિધાનસભામાં સરકાર સામે રણશિંગુ ફૂંકશે
8
8
9
જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે આ જ સ્વીકૃતિને વધુ વ્યા૫ક અને સર્વસમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ૪ વર્ષથી ૨૧મી જૂનના ...
9
10
ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું છે. જે.એન.સિંઘ આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યાં હતા પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર માટે સિંઘે ખુબ જ સારુ સંકલન સાધીને કોઇ પ્રકારનો વિવાદ ઉભો ન થાય તે ...
10
11
રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં સંઘ સરકારની નવી કેબિનેટે શપથ ગ્રહણ કર્યાં. આ કાર્યક્રમમાં અનેક હસ્તિઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતના અનેક નેતાઓ પણ ત્યાં કાર્યક્રમમાં સામેલ થયાં હતાં પણ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિર ત્યાં દેખાયા નહોતા. તેમના નહીં દેખાવાથી ...
11
12
અમદાવાદના મણિનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સદનસીબે શાળામાં વેકેશાન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. હાટકેશ્વર-ઈશનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે આવેલ સેવન્થ ડે સ્કુલના ધાબા પર શેડ દૂર કરતા ...
12
13
ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની બુધવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ખેડૂત વિભાગની 8 બેઠક માટે ભરાયેલાં તમામ 28 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક મા
13
14
દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લામાં ખાસ જમીન સંપાદન અધિકારીની રૂબરૂમાં વડાપ્રધાન મોદીના હાઈટેક ગણાતા બુલેટટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમનની માર્કેટ પ્રાઈઝ નક્કી કરવાની સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં અનેક ગામના ખેડૂતો હાજર રહ્યાં હતાં. તેમણે આ ...
14
15
ગુજરાત ગરમીમાં શેકાયું, અમદાવાદમાં 44 ડીગ્રી
15
16
સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આ વર્ષથી જ મળશેઃ નીતિન પટેલ
16
17
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં 15 ફુટનો ફુવો પડતા પૂજારી ખાબક્યા હતા. પૂજારી મંદીરમાં પૂજા કરી રહ્યાં હતા ત્યારે અયાનક ધડાકાભેર જમી ધસી પડી હતી અને પૂજારી તેમાં ખાબક્યા હતા. સ્થાનિકઓએ જણાવ્યું હતું કે અમદાવાદના હાટકેશ્વર ...
17
18
ગુજરાતમાં અનેકવાર હની ટ્રેપની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે અને હવે તેમાં વધારો પણ થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજીમાં ઓઈલમીલના માલિકને કુખ્યાત લેડી ડોન પાયલ બુટાણીએ બદનામ કરી નાંખવાની ધમકી આપી હની ટ્રેપમાં ફસાવ્યો હતો.
18
19
વર્ષ ર૦૧૮–૧૯ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલ નવરાત્રિ વેકેશન ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં યથાવત રાખવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને
19