0
સુરતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાના ફોર્મ ભરવા લાઈન લગાવી
મંગળવાર,એપ્રિલ 28, 2020
0
1
સુરતમાં કોરોના પોઝિટિવ કુલ 12 દર્દીઓમાંથી સાત મહિલાઓના મોત નીપજ્યાં
1
2
લોકડાઉન લંબાતા મજૂરોની ધીરજ ખુટી: તનાવ વધશે
2
3
કોરોના વાયરસને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગતરોજ સુરતના સૌથી સમુદ્ધ ગણાતા વેસુમાં
3
4
સુરતના પાંડેસરા નજીક આવેલા વડોદ ગામમાં વતન જતા અટકાવતા શ્રમિકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો હતો. લોકડાઉનને લઈને જમવાની સગવડ ન મળતી હોવાની સાથે વતન જવા માટે પણ કોઈ સુવિધા ન હોવાથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ...
4
5
ગુજરાતમાં કોરોના વાયરસની કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં વધારે પાંચ કેસ પોઝિટિવ નોંધાતા હવે કુલ 18 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમાંથી ગુજરાતમાં કોરોના વાયરસને કારણે પહેલું મોત થયું છે. સુરતમાં દાખલ એક વ્યક્તિનું કોરોના વાયરસને કારણે મોત ...
5
6
રવિવારે જાહેરમાં થૂંકનારા વ્યક્તિઓને આરોગ્ય ખાતાની ટીમે પકડી પકડીને દંડ વસુલ્યો છે. અઠવા ઝોન વિસ્તારના ગૌરવપથ, ડૂમસ રોડ સહિતના વિસ્તારમાં અને સેન્ટ્રલ ઝોનના રેલવે સ્ટેશન-બસ સ્ટેશન, ચોક સહિતના વિસ્તારમાંથી મળી કુલ 200થી વધુ વ્યક્તિઓને જાહેરમાં થૂંકવા ...
6
7
મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રામપુરામાં આવેલી શાળામાં શિક્ષિકા હેમાંગિની સોલંકી દારૂનો નશો કરી ભણાવવા આવતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જ્યાં સરસ્વતીનો સાક્ષાત્ વાસ હોય છે એવા શિક્ષણના મંદિરમાં દારૂનું વ્યસન કરી આવનારી ...
7
8
શહેરમાં દિવસે ને દિવસે સ્પા અને મસાજના નામે ગોરખધંધો ફૂલી ફાલી રહ્યો છે. ત્યારે સુરત પોલીસે સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલે રહેલા 10 સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. જેમાં 18 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ સ્પાના કર્મચારીઓની ...
8
9
કતારગામનાં બનનારા વેવાઈ અને નવસારીની વેવાણની વાતમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેઓ ફરીથી શનિવારે ફરી ભાગી ગયા છે. હવે એક બીજાની સાથે રહેવાનાં મક્કમ નિર્ધાર કરીને બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડયો હતો. જોકે, રવિવારે કોઈક કારણોસર ...
9
10
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
સુરતના પાંડેસરા GIDCમાં એસિટો નામની કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સર્જાઇ છે. કેમિકલની ફેકટરીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યાની વાગ્યાની આસપાસ ધડાકા સાથે ફેક્ટરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ...
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 25, 2020
સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે આગામી શુક્રવાર એટલે 28 ફેબ્રઆરીનાં રોજ સેન્ટ્રલ ઝોન ,સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુ, ઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે ...
11
12
સોમવાર,ફેબ્રુઆરી 24, 2020
આજે અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની નોટ તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ...
12
13
શનિવાર,ફેબ્રુઆરી 22, 2020
પીએમ મોદીએના ગૃહ રાજ્ય રાજ્ય ગુજરાતમાં જ્યાં એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, તો બીજી તરફ આવા સમયે શરમજનક ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. થોડા દિવસ પહેલાં ભુજની એક કોલેજમાં 68 છોકરીઓને કપડાં ઉતરાવીને ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2020
ગુજરાતમાં ભુજના ભાગ્યે જ એક અઠવાડિયા અગાઉ, 68 છોકરીઓને માસિક સ્રાવ ન હોવાના પુરાવા માટે પૂછવામાં આવ્યું હતું. આ માટે, દરેકને કોલેજના રેસ્ટરૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને કપડાં ઉતારવા દબાણ કરવામાં આવ્યું હતું. સુરતમાં હવે એક વધુ શરમજનક ઘટના બની ...
14
15
બુધવાર,ફેબ્રુઆરી 19, 2020
બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે ભાટિયા ખાતે બારડોલી અને સુરત પાર્સિંગની ગાડીના ટોલટેક્સના પૈસા નાબૂદ કરવા બાબતે ભાટિયા ટોલટેક્સ સંઘર્ષ સમિતિ દ્વારા એક બિન રાજકીય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 7, 2020
સિંગાપોરના ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા સીટી ડેવલોપમેન્ટ માટે શહેરોને સુવિધાઓ ઉભી કરવા માટે આર્થિક સહાય મળી રહે તે માટે એશિયાના શહેરો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓમાં એક સુરતમાંથી પણ મોકલવામા આવી હતી. એશિયાના 30 રિઝિલિયન્સ શહેરોમાંથી વિશ્વના જે ...
16
17
દેશમાં 25માંથી પાંચ IIIT ને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ...
17
18
લિંબાયતમાં 4 મહિનાની બાળકીને ગત રોજ બપોરે ડેન્ગ્યુ-મેલેરિયાની દવા પીવડાવી હતી. દરમિયાન રાત્રે રડવા લાગતા માતાએ સ્તનપાન કરાવી સૂવડાવી દીધી હતી. દરમિયાન સવારે ન ઉઠતા માતા-પિતા બાળકીને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના ...
18
19
થોડા દિવસ પહેલા ચીનથી આવેલા યુવકમાં શંકાસ્પદ કોરોના વાઇરસ લક્ષણ દેખાતા સારવાર માટે સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ એક દર્દી હૉસ્પિટલમાંથી ભાગી જતા તંત્ર દોડતું થયું છે. ચીન માં હાહાકાર મચાવ નાર કોરોનાવાયરસ ભારતમાં ન ફેલાય તે માટે ખાસ ...
19