Sweet Recipes 28

0

લાપશી

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1

તલ ખજૂરના રોલ

શુક્રવાર,જાન્યુઆરી 18, 2008
ખજૂર અને ખાંડમાં અડધો પ્યાલો પાણી નાખી ઉકાળવા મુકો. પાણી સુકાય ત્યારે ઘી નાખીને સેકી લો. કાપેલા મેવા મેળવીને માવો તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસોની કિનાર કાપીને અલગ મૂકો.
1
2

ઓમળ્ડ પૈશન કેક

શુક્રવાર,જાન્યુઆરી 4, 2008
ખાંડ અને પાણીને એક પેનમાં નાખો, ધીમા ગેસ પર મુકો અને ત્રણ તારની ચાસણી બનાવી લો. ચાશણીમાં માખણ નાખો અને સારી રીતે મિક્સ કરી લો.
2
3

પનીર-બ્રેડની ખીર

શુક્રવાર,ડિસેમ્બર 28, 2007
સૌ પ્રથમ તમે દૂધ ઉકાળો. પછી ધીમા ગેસ પર 15 થી 20 મિનિટ સુધી હલાવતા રહો. 50 ગ્રામ પનીરના નાના નાના ટુકડા કરી લો અને બાકીના પનીરને છીણી લો.
3
4

વ્હાઈટ સ્પાઈસ કેક

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ઓવનને 180 સેંટીગ્રેડ પર ગરમ કરી લો. માખણમાં કૈસ્ટર અથવા ખાંડ ભેળવીને બહુ ફેંટો અને ક્રીમી બનાવી લો. ક્રીમમા એસેંસ ભેળવી ફેંટો અને એક બાજુ મુકી દો. મૈદો, બેંકિગ પાવડર, મીઠુ, જાયફળ અને ખાંડને ચાળીને તેમા માખણ અને ક્રીમનું મિશ્રણ ભેળવી દો, ફરીથે દૂધથ
4
4
5

મેડીરો કોકો કેક

સોમવાર,ડિસેમ્બર 24, 2007
સૌ પહેલા મિલ્ક મેડને ચમચીથી ફેંટીને ફીણદાર બનાવો. પછી તેમા માખન ભેળવી બે મિનિટ વધુ ફેંટો. ઘીરે-ઘીરે મેંદો નાખો અને હલાવતા રહો. બધુ મિશ્રણ એકરસ થઈ જાય કે સોડા નાખી દો. કોકો ભેળવી તેને ઓવનમાં બેક કરી લો. હવે ક્રીમને ખૂબ ફેંટીને કેકની ઉપર એક પડ
5
6

મકાઈના લાડુ

ગુરુવાર,ડિસેમ્બર 6, 2007
સૌ પ્રથમ દૂધમાં કેસરને પલાળી ઘૂંટી લો. કાજૂ, બદામને ઝીણુ સમારી કતરી લો. ઈલાયચી વાટીને જુદી મુકી રાખો. મકાઈના દાણાને દૂધમાં નાખીને મિક્સરમાં ઝીણુ પેસ્ટ બનાવી લો. કડાહીમાં ઘી નાખીને પેસ્ટને ધીમા ગેસ પર બદામી થવા સુધી સેકો. સેકાયા પછી પેસ્ટ ઘી છોડશે...
6
7

ઘઉંના લોટના લાડવા

શુક્રવાર,નવેમ્બર 30, 2007
આ રીતે બધા મૂઠિયાને તળી લો. હવે આ મુઠિયાને તોડીને મિક્સરમાં દળી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ગોળ નાખી ઓગળે ત્યાં સુધી હલાવતાં રહો. ત્યારબાદ તેમાં દળેલાં મૂઠિયા નાખી હલાવો.
7
8

મલાઈ કપ

શુક્રવાર,નવેમ્બર 23, 2007
માવો, પનીર, દળેલી ખાંડ અને ઈલાયચીનો પાવડર હાથથી સારી રીતે મસળી લો. એક લીંબુ જેવડું મિશ્રણ લઈને એક કપ બનાવી લો, વચ્ચે મલાઈ ભરો, પિસ્તા અને કેસરથી સજાવી ઠંડુ કરીને પરોસો.
8
8
9

શાહી અનારસા

શુક્રવાર,નવેમ્બર 16, 2007
વિધિ - ચોખાની કણકીને 24 કલાક પલાળી મુકો. ત્યારબાદ તેને સુખાવી કકરો લોટ વાટી લો. તેમા બેંકિંગ પાવડર ભેળવી ચાળી લો. હવે તેમા નારિયેળ, કાપેલી બદામ નાખો
9
10

કોળાના પેઠા

શુક્રવાર,નવેમ્બર 16, 2007
ટુકડાને થોડા હલકા હાથે બાંધી લો. ઉકળતા પાણીમાં નાખી થોડા નરમ કરી લો. ખાંડ અને પાણી ભેળવી ચાસણી તૈયાર કરો. થોડુ દૂધ નાખી ચાસણીનો મેલ અલગ કરો. ચાસણીમાં કોળાના કટકા નાખી 15 મિનિટ ધીમા ગેસ પર બફાવા દો.
10
11

માવા-પનીર પેંડા

મંગળવાર,નવેમ્બર 6, 2007
દૂધને ગરમ કરવા મૂકો. તેમાં માવો ખમણીને મિક્સ કરો અને તેને ધીમા તાપે પાંચ મિનિટ હલાવો પછી તેમાં આરાલોટ ૧.૫ કપ પાણીમાં મિક્સ કરીને તે નાખો અને પછી પનીર ખમણીને તેમાં મિક્સ કરો
11
12

બટાકાની ચોકલેટી સ્વીટ

મંગળવાર,નવેમ્બર 6, 2007
કઢાઈમાં ઘી મૂકી તેમાં બટેટાનો માવો ગુલાબી થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં માવો, ખાંડ નાખી મિક્સ કરો પછી તાપ પરથી ઉતારી થાળી કે મોલ્ડમાં પાથરી લો હવે બીજા પડ માટે દૂધમાં આઈસીંગ સુગર નાખી તેને
12
13

કોકો બરફી

મંગળવાર,નવેમ્બર 6, 2007
દૂધને ઉકાળવા મૂકો. ૧૦ મિનિટ પછી તેમાં આરાલોટને પાણીમાં મિક્સ કરી તે પાણી નાખો. ૧-૨ મિનિટ હલાવો પછી તેમા સાઈટ્રિક એસિડ (ફટકડી કે લીંબુના ફુલ) ને ૨ ચમચી પાણીમાં મિક્સ કરીને તે પણ નાખો ...
13
14

કાલા જામ

મંગળવાર,નવેમ્બર 6, 2007
ખાંડની એક તારી ચાશણી તૈયાર કરી લો ચાસણીમાં એક ચમચી દૂધ નાખો. જેથી ચાસણી સાફ દેખાશે. માવાને સારી રીતે મસળીને તેમાં મેંદો અને કોપરુ, ક્રિમ અને સોડા ભેળવી સારી રીતે મસળો. હવે આ મિશ્રણનો નરમ લોટ બાંધો.
14
15

કાચા ગુંદરના લાડુ

શુક્રવાર,ઑક્ટોબર 26, 2007
ખાવાના ગુંદરને એકદમ બારીક વાટી લો. ગુંદરનો ઝીણો પાવડરમાં ગરમ ઘી એટલુ નાખો કે પાવડર પૂરી રીતે ઘી માં ડૂબી જાય. પાવડરના ઉપર લગભગ 1/2 ઈંચ દુધી ઘી હોવું જોઈએ. ગુંદરના પાવડરને ઘી માં ત્રણ દિવસ સુધી પલાળી રાખો. સુકુ કોપરું બારીક છીણીને થોડા ઘી માં સેકો
15
16

શિંગોડાના પૌષ્ટિક લાડુ

શુક્રવાર,ઑક્ટોબર 12, 2007
શિંગોડાનો લોટ અને રાજગરાનો લોટને એક કઢાઈમાં 100 ગ્રામ ઘી નાખી સેકી લો. સુગંધ આવવા માંડે ત્યારે તેમાં દળેલી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો.
16
17

પનીર-માવાના મોદક

શુક્રવાર,ઑક્ટોબર 5, 2007
માવાને કડાહીમાં ધીમી આંચ પર શેકી છુટો પાડો. માવો થોડો ઠંડો થાય કે તેમાં છીણેલું નારિયેળ, દળેલી ખાંડ, કાજૂ-બદામવાળો ચૂરો અને ઈલાયચી પાવડર વગેરે નાખી સારી રીતે મિક્સ કરી ભેળવો.
17
18

પૂરણ પુરી

શનિવાર,સપ્ટેમ્બર 29, 2007
રીત : ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો. જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો. હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી...
18
19

સાબુદાણાની ખીર

શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2007
સૌથી પહેલા સાબુદાણાને ખીર બનાવતાં એક-બે કલાક પહેલા પલાળી દો. હવે દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. એક અલગ વાટકીમાં થોડુક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. ત્યાર બાદ દૂધમાં ભીના સાબુદાણા નાંખીને તેને ધીમા તાપે ચડવા દો....
19