ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

નાઇજીરિયા : એ બજાર જ્યાં રૂપિયા છે બેકાર, ફક્ત સાટાનો છે વેપાર

મંગળવાર,મે 11, 2021
0
1
ચીનનું કહેવું છે કે નેપાળથી આવતા પર્વતારોહીઓને પોતના પર્વતારોહીઓ સાથે હળવા-મળવાથી બચાવવા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર એક વિભાજનરેખા ખેંચી રહ્યું છે.
1
2
દુનિયાભરમાંથી દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના હુમલાઓ બાદ શાંતિની અપીલ કરી છે. યુએસ, યુરોપિયન યુનિયન, યુકેએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને અરજ કરી છે કે તણાવની સ્થિતિને શક્ય હોય એટલી ઝડપે ઘટાડી દે.
2
3
કોરોના : આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની અછતથી 11 દર્દીઓનાં મોત, પરિવારજનોના તંત્ર પર સવાલ
3
4
કોરોના મહામારીમાં જ્યારે દેશમાં ઓક્સિજન, હૉસ્પિટલમાં પથારીઓ અને રેમડિસિવિર ઇન્જેકશનોની અફરાતફરી મચી હતી ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના કેસનો લોડ ધરાવનાર મહારાષ્ટ્રમાં સ્થિતિ અલગ જ હતી.
4
4
5
જે અંતર્ગત અત્યાર સુધીમાં કોરોના જેવાં લક્ષણો ધરાવતાં પાંચ હજાર દર્દીઓને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે કોવિડથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની વાત પર ભાર મૂક્યો હતો.
5
6
પાકિસ્તાની ક્રિકેટરના આરોપ પર ઉન્મુક્ત ચંદે કહ્યું, અમેરિકાની ક્રિકેટ લીગમાં હું નથી
6
7
અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઇપલાઇન પર થયેલા સાયબર હુમલા બાદ ત્યાંની સરકારે ઇમર્જન્સીનું એલાન કરી દીધું છે. કૉલોનિયલ પાઇપલાઇનથી પ્રતિદિન 25 લાખ બૅરલ તેલ જાય છે. અમેરિકાના પૂર્વના તટો પરનાં રાજ્યોમાં ડીઝલ, ગૅસ અને જેટ ઈંધણની 45 ટકા આપૂર્તિ આ ...
7
8
અપ્રમાણિક રસી લગાવવાને લીધે ટીકાનો સામનો કરી રહેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રૉડ્રિગો દુતેર્તેએ ચીનને કહ્યું છે કે તે દાન કરેલી પોતાની 1000 સિનોફાર્મ રસી પરત લઈ જાય.
8
8
9
આસારામ કોરોનો સંક્રમિત : હૉસ્પિટલમાં દાખલ, જેની સજા કાપે છે એ બળાત્કાર કેસ શું છે?
9
10
માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના આનંદમોય બર્મને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)ના રાજન સુંદાસને 70,000થી વધુ મતની સરસાઈ વડે હરાવ્યા છે.
10
11
રાજ્યની યુવતીઓને આગળ વધવાની પણ તકો મળી રહી છે, ત્યારે નવસારીનાં મહિલા ક્રિકેટરને અરુણાચલ પ્રદેશની સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની તક મળી છે.
11
12
એક તરફ કોરોનાકાળમાં ઐતિહાસિક બનેલી પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને બીજી તરફ દેશભરમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે
12
13
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પોતાની ટીકાને કાં તો અપમાનની જેમ લેવા માટે અથવા તેનો આકરો જવાબ આપવા માટે જાણીતી છે.
13
14
હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે." નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૌલે સોમવારે દેશવાસીઓને આ સલાહ આપી ત્યારે દરેક ઘરમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું લોકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી?
14
15
ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારે રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી થઈ હતી, જેમાં સરકારની કામગીરીની ઝાટકણી કાઢવામાં આવી હતી.આ પહેલાં રાજ્ય સરકારે રાજ્યનાં વધુ નવ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી તથા અન્ય વેપારી પ્રવૃત્તિ ...
15
16
સોમવારે ભારતમાં સાડા ત્રણ લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવાર સાંજની સ્થિતિ પ્રમાણે, ગુજરાતમાં 14 હજાર 296 નવા કેસ નોંધાયા છે. જે વિશ્વની ટોચ છે અને તેને અન્ય કોઈ દેશ પાર કરશે એમ જણાતું નથી. છતાં કોરોનાની બીજી લહેર હજુ દૂર હોવાનું સરકારનું માનવું ...
16
17
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં ફરી એક વારે દિવસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.
17
18
ગુજરાત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારનો જવાબ રજૂ કરતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, "ગઈ વખતે સમસ્યાઓ અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારના સોગંદનામામાં કોઈ જવાબ નથી. અમે આજે રજૂ કરેલા જવાબથી નાખુશ છીએ."
18
19
કોરોના છે? કે બધાં સંભવિત લક્ષણો છે? અને તાત્કાલિક સારવારની જરૂર હોય એવું લાગે છે? ગુજરાતમાં આ ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓ કોઈ વ્યક્તિને હૉસ્પિટલમાં સારવાર મેળવવા માટે લાયક બનાવતી નથી.
19