0
Mann Bairagi : સંજય લીલા ભણસાલીની મોદી પરની ફિલ્મ 'મન બૈરાગી'માં શું હશે?
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2019
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2019
અર્થતંત્રને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.
આ જાહેરાતમાં નિર્મલા સીતારમણે ઘરેલુ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2019
શાહજહાંપુર બળાત્કાર કેસમાં પૂર્વ કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરી લેવામાં આવી છે.
યુપીની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદની ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ધરપકડ કરી છે.
હાલ એસઆઈટી તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે ...
2
3
ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2019
ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ગયો છે.
જૂનમાં શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે પૂર્ણ થતું હોય છે. એટલે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે.
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2019
એનડીટીવી પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાકિસ્તાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને અમેરિકા જવા માટે પોતાના ઍરસ્પેસમાંથી પસાર થવાની પરવાનગી આપવાથી ઇનકાર કરી દીધો છે.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2019
ગુજરાતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5
6
બુધવાર,સપ્ટેમ્બર 18, 2019
જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ને નિષ્પ્રભાવક બનાવવા માટે 'એક દેશ એક કાયદો'નો નારો બુલંદ કરવામાં આવ્યો છે.
નવા મોટર વાહન કાયદાના કડક દંડને યોગ્ય ઠેરવવા માટે નીતિન ગડકરીએ સામાન્ય લોકોને કાયદાના પાલનની સંસ્કૃતિ બનાવવા માટે કહ્યું છે.
6
7
બુધવાર,સપ્ટેમ્બર 18, 2019
આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલમાં વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ફરી સામાન્યથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2019
તમે ટૉઇલેટમાં બેઠાબેઠા આ વાંચી રહ્યા હોવ અને પેટ સાફ થવામાં તકલીફ થઈ રહી હોય તો તમને સલાહ છે કે તમારી બેસવાની પદ્ધતિ બદલવા માટે વિચારવું જોઈએ.
પણ કેવી રીતે - એવો સવાલ તમે પૂછશો. શું આધુનિક યુગના સુવિધાયુક્ત ટૉઇલેટની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ છે ખરો?
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2019
સરદાર સરોવર ડૅમ દરવાજા બંધ થયા બાદ પ્રથમ વખત તેની ઐતિહાસિક સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે.
આ સમયે ગુજરાત સરકાર 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી ...
9
10
સોમવાર,સપ્ટેમ્બર 16, 2019
ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ માટે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ વર્ષે ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને હજી કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
10
11
રવિવાર,સપ્ટેમ્બર 15, 2019
18 કૅરેટ સોનાનું બનેલું ટૉયલેટ ઑક્સફોર્ડશાયરના બ્લેનહૅમ પૅલેસમાંથી સવારે ચોરાઈ ગયું છે.
થેમ્સ વૅલી પોલીસના મતે એક ગૅંગ ઑક્સફોર્ડશાયરના આ પૅલેસમાં ઘૂસી અને આ કલાકૃતિ ચોરી ગઈ.
ગુરુવારે શરૂ થયેલા એક પ્રદર્શનમાં ઇટાલીના કલાકાર મોરિજિયો કેટેલનની આ રચના ...
11
12
શનિવાર,સપ્ટેમ્બર 14, 2019
એક તરફ ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ડૅમના મહત્તમ સપાટી સુધી પહોંચી જવાની ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં 178 ગામો પાણીમાં ડૂબેલાં છે.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
મંગળવારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવા મોટર વિહિકલ ઍક્ટની જોગવાઈઓને સ્વીકારી છે, જે 16મી સપ્ટેંબરથી લાગુ થશે.
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 12, 2019
ગુજરાતમાં સિઝનનો સૌથી વરસાદ પડી ગયા પછી હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે.
જોકે આગામી બે દિવસમાં હજુ પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે.
14
15
બુધવાર,સપ્ટેમ્બર 11, 2019
કરબલા : ઇરાકમાં મોહરમના જુલૂસમાં નાસભાગ, 31 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 10, 2019
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કેવડિયા કૉલોની ખાતેના સરદાર સરોવર ડૅમની જળસપાટીમાં વધારો થયો છે.
હાલમાં ડૅમની જળસપાટી 136 મિટરને પાર કરી ગઈ છે. જળસપાટીમાં વધારો થતાં આસપાસનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 10, 2019
હવામાનવિભાગના આંકડા પ્રમાણે વલસાડમાં 89 મિલીમિટર, સુરતમાં 27 મિલીમિટર, પોરબંદરમાં 19 મિલીમિટર, સુરેન્દ્રનગરમાં 32 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
17
18
ચંદ્રયાન-2ના 'વિક્રમ' લૅન્ડરનું લોકેશન મળી આવ્યું છે. ઈસરોના ચીફ કે. સિવને કહ્યું કે ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડર ક્યાં ઊતર્યું છે તેનું લોકેશન મળી ગયું છે. ઑર્બિટરે તેની તસવીર પણ ખેંચી છે. જોકે, હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી.
18
19
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે
દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 204 મિલીમિટર વરસાદ નોંધાયો છે.
19