સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

ICC ODI Rankings: પાકિસ્તાન પાસેથી 2 દિવસમાં જ છીનવાઈ ગયો ODI ક્રિકેટનો તાજ, હવે આ ટીમ બની નંબર-1

સોમવાર,મે 8, 2023
0
1
Shubman Gill, GT vs LSG: રવિવારે લખનૌ સામેની IPL-2023 મેચમાં ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. રોચક વાત એ છે કે એક બેટ્સમેનને આઉટ કરવા માટે 8 બોલરો ઉતર્યા, પરંતુ સફળતા મેળવી શક્યા નહીં.
1
2
કેરળના મલપ્પુરમમાં રવિવારે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 થયો છે. NDRF સ્થળ પર હાજર છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
2
3
Manipur Violence: મણિપુર હિંસાને કારણે રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ હિંસા અંગે દેશભરમાં વિવાદ ઉભો થયો છે. સશસ્ત્ર દળો અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં હિંસા પ્રભાવિત ...
3
4
પંજાબના અમૃતસરમાં આવેલી મીઠાઈની દુકાનમાં ચીમની બ્લાસ્ટ થયો છે. મામલાની તપાસ કર્યા બાદ પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ માત્ર એક અકસ્માત છે. સુવર્ણ મંદિર પાસે વિસ્ફોટ થતાં ભક્તો પણ ડરી ગયા હતા.
4
4
5
Ayushman Bharat Yojana - 5 લાખનો ફ્રિ હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવો પરિવારને સારવાર માટે વર્ષમાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
5
6
Currency note bundles floating in a canal in a Bihar town બિહારના સાસારામમાં જ્યારે લોકોએ મુરાદાબાદ કેનાલમાં નોટોના બંડલ જોયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી જ વારમાં આ નોટો લૂંટવા માટે ધસારો થયો અને મોટી સંખ્યામાં લોકો તેને મેળવવા માટે નાળામાં ...
6
7
Wrestler protest- કુસ્તીબાજોનો વિરોધઃ આજે દિલ્હીમાં ખાપ મહાપંચાયત; સુરક્ષા કડક. કુસ્તીબાજોને આશા છે કે ખાપ મહાપંચાયત બ્રિજભૂષણ શરણ સિંહ સામેની તેમની લડાઈમાં તેમને વધુ સમર્થન મેળવવામાં મદદ કરશે.
7
8
Groundnut oil price hiked by Rs 40- સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો સિંગતેલના ભાવમાં ફરી વધારો એક જ દિવસમાં 40 રૂપિયા વધ્યાં કપાસિયા, પામતેલના ભાવમાં વધારો
8
8
9
અમેરિકાના ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, વર્ષ 2023માં સામૂહિક ગોળીબારની ઘટનાઓ વધુ સામાન્ય બની છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 198 છે
9
10
Manipur Violence: ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુર છેલ્લા ઘણા દિવસોથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. બદમાશોને સરકાર જોતા જ ગોળી મારવાનો કડક આદેશ છે. પરંતુ આ પછી પણ હિંસાનું ચક્ર ચાલુ છે. મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા કારણ શું છે? આવો જાણીએ આ વિશેષ રીપોર્ટ
10
11
મણિપુરમાં બુધવારથી મૈતેઈ આરક્ષણ વિવાદને લઈને ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. 100 થી વધુ લોકો ઘાયલ છે, જેમની સારવાર RIMS ઈમ્ફાલ અને જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં થઈ રહી છે.
11
12
CSK vs MI: IPL 2023 47મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં CSKના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે એકદમ સાચો નીકળ્યો. આ મેચમાં CSK બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
12
13
Coronation of King Chalres: બ્રિટનના રાજા ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે. શનિવારે, તેમણે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે શાહી તાજ પહેર્યો અને ઔપચારિક રીતે બ્રિટનના રાજા બન્યા. કિંગ ચાર્લ્સ III ની સાથે રાણી કોન્સોર્ટ કેમિલાને પણ તાજ પહેરાવવામાં ...
13
14
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના ઈન્દ્રેશ્વર મંદિર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે જયારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ-ખંભાળીયા ...
14
15
ઘણી ચર્ચા અને લીક્સ પછી, Google આખરે તેના આગામી ફોલ્ડેબલ ફોન એટલે કે Pixel Fold વિશે સત્તાવાર રીતે માહિતી આપી છે. કંપનીએ આ માટે સોશિયલ મીડિયા ચેનલો પર એક નાનો વીડિયો જાહેર કર્યો છે. અહીં ઉપકરણને ઘણા ખૂણાઓથી જોઈ શકાય છે.
15
16
સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં 14 વર્ષની કિશોરી સાથે સાવકા પિતા, કાકા અને બે ભાઈઓએ દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ થતા અરેરાટી મચી ગઈ છે. કિશોરી પાંચ મહિનાની હતી ત્યારે નારી સંરક્ષણમાંથી દતક લીધી હતી.
16
17
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ગુજરાત ST વિભાગ 488 સ્પેશિયલ અને 2000 જેટલી એકસ્ટ્રા બસ દોડાવશે
17
18
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતા માંદેવભાઈ રબારી, ભૂમિ માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયા હતા
18
19
Unseasonal Rain in Gujara - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી દૂર થઈ રહી છે માટે કમોસમી વરસાદનું ...
19