Gujarati Business News 315

સોમવાર, 26 જાન્યુઆરી 2026
0

મુકેશ ગેસ અનિલને વેચશે

શનિવાર,એપ્રિલ 25, 2009
0
1
આર્થિક મંદીનો વિકરાળ પંજો અમેરિકાના અર્થ તંત્ર ઉપર ભારે છવાયો છે. આજે વધુ ત્રણ બેંકો બંધ થતાં આ વર્ષમાં બંધ થયેલી બેંકોનો આંકડો 28 થયો છે. વિશ્વમાં છવાયેલા આર્થિક મંદીને પગેલ અમેરિકાને વધુ ફટકો પડ્યો છે. જ્યોર્જિયાની અમેરિકન સાઉથર્ન બેંક, મિસીગન ...
1
2

આરબીઆઈ રજૂ કરશે 1000ની નવી નોટ

શનિવાર,એપ્રિલ 25, 2009
ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ) ટૂંક સમયમાં જ 5,50,100,500 અને 1000રૂપિયાના અંકિત મૂલ્યવાળા નવા નોટ રજૂ કરશે, જે મહાત્મા ગાંધી સિરીઝમા હશે. આ નોટો પર આરબીઆઈ ગવર્નર ડી. સુબ્બારાવના હસ્તાક્ષર હશે.
2
3
બિનાની ઈંડસ્ટ્રીઝે નિધિ બિનાનીનો કંપનીના નિદેશક મંડળમાં અતિરિક્ત નિદેશકના રૂપમા સમાવેશ કર્યો છે.
3
4
વૈશ્વિક આર્થિક સંકટથી ખૂબ જ પ્રભાવિત બ્રિટનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને ચાલુ વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થાનો દર ઘટીને 1.9 ટકા પર આવી ગયો છે, જે વર્ષ 1979 પછી મોટો ઘટાડો છે.
4
4
5

મારૂતિના લાભમાં થયો ઘટાડો

શુક્રવાર,એપ્રિલ 24, 2009
દેશની અગ્રણી વાહન નિર્માતા મારૂતિ સુજુકી ઈન્ડિયાનું માર્ચ 2009માં સમાપ્ત થયેલ ત્રિમાસીમાં શુદ્ધ લાભમાં ઘટાડો થવા પામ્યો છે. જે 18.33 ટકા ઘટીને 243.13 કરોડ રૂપિયા રહી ગયા છે. આનાથી પહેલા ગયા વર્ષે આ જ સમયગાળામાં લાભ 297.68 કરોડ રૂપિયા હતું.
5
6

કોર્પોરેશન બેંકનો નફો વધ્યો

શુક્રવાર,એપ્રિલ 24, 2009
સાર્વજનિક ક્ષેત્રની ઋણદાતા કેનેરા બેંકનો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ચોથી ત્રિમાસીમાં શુદ્ધ નફો 26.18 ટકા વધીને 260.49 કરોડ રૂપિયા થઈ ગયો છે.
6
7

એપલનો નફો વધ્યો

શુક્રવાર,એપ્રિલ 24, 2009
આઈફોન અને આઈપોડ્સની જબરજસ્ત વેચાણથી એપલની બીજી ત્રિમાસિકનો નફો 15 ટકા વધીને 1.21 અરબ ડોલર થઈ ગયો.
7
8
બેંકિંગ ક્ષેત્રના ટાઈટેનિકને બચાવવા માટે ખૂબ જ ઓછા વિકલ્પોની સાથે બચેલ કપ્તાનની ભૂમિકા નિભાવી રહ્યા સિટી ગ્રુપના ભારતમાં જન્મેલા પ્રમુહ વિક્રમ પંડિતે અમેરિકી ઈતિહાસમાં 20 સૌથી ખરાબ મુખ્ય કાર્યધિકારી (સીઈઓ)ની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. પરંતુ આમા ટોચ ...
8
8
9

ગોદરેજ હાર્ડવેયરનુ અધિગ્રહણ

શુક્રવાર,એપ્રિલ 24, 2009
આઈએસએસ ફેસિલીટી સર્વિસેઝ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડે કીટ નિયંત્રણ સેવા આપનરી ગોદરેજ ઈંડસ્ટ્રીઝની મદદી પોતાની ગોદરેજ હાર્ડવેયરનુ અધિગ્રહણ કર્યુ.
9
10
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસને વૈશ્વિક આર્થિક મંદીને પગલે ક્રૂડની માંગ ઘટતાં સમગ્ર વર્ષની કામગીરી પર અસર પડી છે.
10
11
ભારતીય રિઝર્વ બેંકે આ વાતથી ઈનકાર કર્યો છે કે તેના પર વર્તમાન નાણાકીય વર્ષમાં 6 ટકા વિકાસ દરનુ અનુમાન બતાવવા માટે રાજનીતિક દબાવ હતો.
11
12
હજી તો મંદીની માર હજી વિસરાઈ નથી ને તેવામાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વધુ એક ગંભીર સમાચાર આપ્યા છે ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક ઉત્પાદનમાં ૧.૩ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના વર્તાઈ રહી છે.
12
13
ટાટા મોટર્સે પોતાની લખટકિયા કારના વેચાણ માટે બુકિંગ ફોર્મ અને તેના લોનની સ્વીકૃતિ માટે ભારતીય પોસ્ટ વિભાગ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ દેશના 141 મોટા ટપાલવિભાગોમાં નેનો કારનુ બુકિંગ કરી શકાશે
13
14

આ વર્ષે પગાર નહી વધારે વિપ્રો

ગુરુવાર,એપ્રિલ 23, 2009
દેશની ત્રીજી સૌથી મોટી સોફ્ટવેર નિકાસવાળી વિપ્રોએ કહ્યુ કે તેમની ચાલુ નાણાકીય વર્ષમાં વેતન વૃધ્ધિની કોઈ યોજના નથી.
14
15

ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇ

બુધવાર,એપ્રિલ 22, 2009
દેશમાં ખાંડના વધી રહેલા ભાવ માટે સરકારે સંગ્રહખોરોને જવાબદાર ઠરાવ્યા છે. સરકારે ચેતવણી આપી છે કે દેશમાં ખાંડનો પુરતો પુરવઠો હોવા છતાં આ પ્રકારે ભાવ વધારો કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ભાવને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વખતો-વખત લેવામાં આવતા ...
15
16
મીડિયા સમૂહ જી ઈંટરટેનમેંટ ઈટરપ્રાઈઝે આજે કહ્યુ કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં તેણે 96.81 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો કર્યો છે.
16
17
પંદરમી લોકસભા માટે થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે રિઝર્વ બેંકે મંગળવારે કહ્યુ કે આરબીઆઈ બિનરાજનૈતિક સંસ્થા છે તે પોતાના આયોજન અનુસાર મુખ્ય દરોની જાહેરાત કરશે.
17
18
પોલીસ્ટ્રીનના ઉત્પાદન સાથે જોડાયેલ સુપ્રીમ પેટ્રોકેમ લિમિટેડનો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ત્રીજી ત્રિમાસીમાં શુદ્ધ નફો પાંચગણો વધીને 34.19 કરોડ રૂપિયા થઈ ગયો છે.
18
19

વિપ્રોનો નફો 15 ટકા વધ્યો

બુધવાર,એપ્રિલ 22, 2009
સોફ્ટવેર કંપની વિપ્રો ટેકનોલોજીસીસના ચોખ્ખા નફામાં 31મી માર્ચ 2009એ પુરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન 14.77 ટકાનો વધારો નોંધાયો છે અને તે 1010 કરોડે પહોંચ્યો છે. કંપનીએ બીએસઇને જાણકારી આપી છે કે, ગત વર્ષે આ સમયગાળા દરમિયાન તેમનો નફો 880 કરોડ ...
19